મનની વાતો મનમાં podcast artwork

PODCAST · society

મનની વાતો મનમાં

આમ તો આપણે રોજ મન માં વાતો કરતા જ રહીએ ,અને ભૂલી પણ જઈએ. બસ આમ જ એક દિવસ મન માં થયેલી વાતો અને એમાં આવતા અને જતા ખ્યાલોને સવાર થી પકડીને આમ સાંજે એની પોટલી બાંધી ડાયરી માં મૂક્યા હતા અને હવે એને તમારી સામે ખોલું છું, તો એ એક દિવસ મારી ડાયરી નો તમારી સમક્ષ.

  1. 10

    શું જરૂર છે,પણ !

    હાં જી, જરૂર તો છે, પણ એક કપ ચા ની !

  2. 9

    ફોરમ

    હવે ઊડી જ છે હવા માં, તો ચાલો માણી પણ લઈએ !

  3. 8

    મારું મન

    આજે નઈ માને, ભારે કરી !

  4. 7

    ખબર નઈ પણ કેમ !

    પણ કંઈ ખબર હોય તો કહું ને ,સાચે નથી ખબર.

  5. 6

    और बता !

    अब तो हिंदी में पूछ रहा हु, चलो अब बता भी दो ।

  6. 5

    પાનખર

    હવે સાંજ પડી, મન માં થી બહાર આવો જરા નજર તો કરો આ કુદરત પર

  7. 4

    આમ તો કેમનું ચાલશે ?

    હવે આ કઈ બોલશે નઈ , અને અમારી આતુરતા નો કોઈ પાર નથી.

  8. 3

    ચાલ ને

    કઈ ચાલવા નથી જવું હા, આમ બસ કંઇક સાંભળી ને સુઈ જ જવું છે.

  9. 2

    પ્રારબ્ધ થી પ્રાર્થના તરફ

    થોડો સમય આપત્તિદાયી છે, થોડી સંભાળ લેજો તમારી અને તમારા પરિવાર ની, એનું સ્મરણ રાખજો, બસ આટલી જ પ્રાર્થના એ પરમાર્થ ને.

  10. 1

    મનની વાતો મનમાં (સંપૂર્ણ)

    આમ તો આપણે રોજ મન માં વાતો કરતા જ રહીએ ,અને ભૂલી પણ જઈએ. બસ આમ જ એક દિવસ મન માં થયેલી વાતો અને એમાં આવતા અને જતા ખ્યાલોને સવાર થી પકડીને આમ સાંજે એની પોટલી બાંધી ડાયરી માં મૂક્યા હતા અને હવે એને તમારી સામે ખોલું છું, તો એ એક દિવસ મારી ડાયરી નો તમારી સમક્ષ.

Type above to search every episode's transcript for a word or phrase. Matches are scoped to this podcast.

Searching…

We're indexing this podcast's transcripts for the first time — this can take a minute or two. We'll show results as soon as they're ready.

No matches for "" in this podcast's transcripts.

Showing of matches

No topics indexed yet for this podcast.

Loading reviews...

ABOUT THIS SHOW

આમ તો આપણે રોજ મન માં વાતો કરતા જ રહીએ ,અને ભૂલી પણ જઈએ. બસ આમ જ એક દિવસ મન માં થયેલી વાતો અને એમાં આવતા અને જતા ખ્યાલોને સવાર થી પકડીને આમ સાંજે એની પોટલી બાંધી ડાયરી માં મૂક્યા હતા અને હવે એને તમારી સામે ખોલું છું, તો એ એક દિવસ મારી ડાયરી નો તમારી સમક્ષ.

HOSTED BY

Milan Padsala

Frequently Asked Questions

How many episodes does મનની વાતો મનમાં have?

મનની વાતો મનમાં currently has 10 episodes available on PodParley. New episodes are automatically indexed when they're published to the podcast feed.

What is મનની વાતો મનમાં about?

આમ તો આપણે રોજ મન માં વાતો કરતા જ રહીએ ,અને ભૂલી પણ જઈએ. બસ આમ જ એક દિવસ મન માં થયેલી વાતો અને એમાં આવતા અને જતા ખ્યાલોને સવાર થી પકડીને આમ સાંજે એની પોટલી બાંધી ડાયરી માં મૂક્યા હતા અને હવે એને તમારી સામે ખોલું છું, તો એ એક દિવસ મારી ડાયરી નો તમારી સમક્ષ.

How often does મનની વાતો મનમાં release new episodes?

મનની વાતો મનમાં has 10 episodes. Check the episode list to see recent publication dates and frequency.

Where can I listen to મનની વાતો મનમાં?

You can listen to મનની વાતો મનમાં on PodParley by clicking any episode. We provide an embedded audio player for direct listening, and you can also subscribe via your preferred podcast app using the RSS feed.

Who hosts મનની વાતો મનમાં?

મનની વાતો મનમાં is created and hosted by Milan Padsala.
URL copied to clipboard!