तत्त्वमसि
BookmarkRJ Vishnu
तत्त्वमसि is a business podcast hosted by RJ Vishnu. It has 19 episodes, with the latest published April 2022.
Hello Dear Listeners...तत्त्वमसि - The Eternal Essance of you તમારી અંદર રહેલું અર્ક.. છાંદોગ્ય ઉપનિષદમાં થી આ શબ્દ લેવામાં આવ્યો છે. જેનો એક માત્ર ઉપદેશ તમારા અંતર ના અર્ક ને બહાર લાવી વ્યક્તિત્વ વિકાસ થી રાષ્ટ્રવિકાસ કરવું.વાત કરીશું સબંધ, પ્રેમ, લાગણી અને ઘણી બધી ખટ મીઠી જીવન ની વાસ્તવિકતા રોચક રીતે.....Stay tune with RJ VishnuNote: Vishnu કૃપા થી વાત કરવાનો ઉદ્દેશ છે. માટે નામ Vishnu રાખ્યું છે. અને RJ એ મારું નામ છે, Rajgor Jay So Don't Get Confuse Dear Listeners, I am Not Professional Radio Jockey But I am Learning:)
business ·gu ·19 episodes
No episodes available yet.
Loading reviews...
Loading similar podcasts...