PODCAST · kids
💫Kids Story Tellar👩👦👦
by Sejal Parekh
હું માનું છું કે જો આ વાર્તા બાલકો વારંવાર સંભાળશે તો જરૂર એને એના જીવનમાં કામ લાગશે કારણ કે કોઈ પણ પ્રોબ્લેમ ને સોલ્વ કરવાની ચાવી વાર્તા માં આવી જતી હોય ફક્ત એ ખ્યાલ આવવો જોઈએ જેમ ફક્ત સાત જ સૂર માંથી સંગીત બંને એમ બઘી વાર્તા માં જ જીવન જીવાય જાય છે ફક્ત એ દૃષ્ટિ વિકસતા વાર લાગે તો તમે વારંવાર સંભાળવા દેશો નમસ્કાર🙏ય એ જો વાર્તા સારી રીતે સાંભળી હશે તો એનો Stay connected with us... Thank you.
-
431
🛖ગરીબની ઝૂંપડી ને રાજાનો મહેલ 🏰
એક કાશ્મીરના રાજાની મહાનતાની વાર્તા સાંભળો. લેખક જય ભિખ્ખુ
-
430
🧑🦳🎨🖌️અપમાન🫅🖼️
એક રાજકુમારીની ખુમારી ની વાર્તા સાંભળો. લેખક : જીવરામ જોષી
-
429
🏕️👳 આંગણે હાથી 🐘
એક જૂના જમાનાની પણ આજે એટલી જ ઉપયોગી વાર્તા સાંભળો. લેખક જય ભિખ્ખુ
-
428
🐎શિવાજી ને હિરાજી 🚩🐘
ઈતિહાસમાંની એક પ્રેરણાદાયી વાર્તા સાંભળો. લેખક : જય ભિખ્ખુ
-
427
🧑માથા સાટે માથુ 🌳🗡️
એક રાજાના દિકરાએ તેના મૃત્યુ નો બદલો કેવી રીતે લીઘો તે વાર્તા સાંભળો. લેખક જય ભિખ્ખુ
-
426
🦸સુપર હીરો ફ્રાન્ઝ ગેસ્ટલર 👭👭
એક પ્રેરણાદાયી વાર્તા સાંભળો.
-
425
👀આંઘડાનો હાથી -૨🐘
એક જૂના જમાનાની વાત. લેખક જય ભિખ્ખુ
-
424
⚡આંઘડાનો હાથી -૧✨
એક જૂના જમાનાની વાત. લેખક જય ભિખ્ખુ
-
423
🙍કોન્ટેક્ટ લેન્સ 🐜
એક નાની એવી સુંદર વાર્તા સાંભળો. લેખક ડો.આઈ.કે.વીજળીવાળા
-
422
🧑🦱ગઠીયાનો દાવ 🧑🦲💰
એક ગઠીયાના દાવ માંથી મિયાં ફુસકી કેવી રીતે બચી ગયા તે સાંભળો. લેખક જીવરામ જોષી
-
421
🧑હારનો સામનો 🧕🏎️
હારનો સામનો કેવી રીતે કરવો એ શીખવા મળે એવી વાર્તા સાંભળો.
-
420
👱છત્રીનો તાલ 🌧️☔
એક છત્રીએ મિયાં ફુસકી ને કેવાં ભોંઠા પાડ્યા તે સાંભળો. લેખક જીવરામ જોષી
-
419
🧑🦱જાદુઈ મંત્ર 🦧🐒
જાદુઈ મંત્ર કેવો હોય તે સાંભળો. લેખક ડો આઈ.કે.વીજળીવાળા
-
418
🧑જેની પાસે જે હોય તે આપે 🥭
એક નાની એવી સુંદર વાર્તા સાંભળો. લેખક ડો આઈ.કે.વીજળીવાળા
-
417
🏇જટો 🌿🪨⚱️
એક સુંદર વાર્તા સાંભળો. લેખક ગિજુભાઈ બધેકા
-
416
🧕બાર હાથ નું 👃 નાક 🍒
એક સુંદર ફેન્ટસી વાર્તા સાંભળો. લેખક ગિજુભાઈ બધેકા
-
415
🧑🦳ભગવાનની કેક🧒 🍰
ભગવાન કેક કેવી રીતે બનાવે છે તે સાંભળો.
-
414
👱મુલ્લાંના તર્કો 🎸
મુલ્લાં નસરુદ્દીન ની વાર્તા સાંભળો.
-
413
🦚ગણપતિનું વાહન 🐀
ગણપતિજીની મુંજવણ કેવી રીતે દૂર થઈ તે સાંભળો. લેખક નટવર પટેલ
-
412
👼મારું નામ કમાલ!🍵
એક કમાલ ની વાર્તા સાંભળો. લેખક ઈશ્વર પરમાર
-
411
🛌અકડમ્ - બકડમ્ 👳🧑🦳
અકડમ્ બકડમ્ કોણ છે તે જાણવું છે તો વાર્તા સાંભળો. લેખક ઇશ્વર પરમાર
-
410
🧑🦱ચપટી 🤏જૂઠ ⚡
એક રમૂજી હાસ્ય વાર્તા સાંભળો.
-
409
🧑🦱ચપટી 🤏જૂઠ ⚡
એક નોકર ચપટી જૂઠ કેવું બોલે છે તે સાંભળો.
-
408
🧕બીરવાની બોરડી 🌳🍒
બીરવાની બોરડીએ શું માગ્યું? તે સાંભળો. લેખક નટવર પટેલ. ખુશી પરી માંથી
-
407
🧑🦽ગ્લેનનો વિક્રમ 🏅
એક અવિશ્વસનીય વાર્તા સાંભળો.
-
406
⚱️મટકી ને બટકી 🌯
મટકી ને બટકી માં વઘારે સારું કોણ? સાંભળો. લેખક નટવર પટેલ
-
405
🦅મનોવલણ -એટીટયુડનુ મહત્વ 🌄
એક ગરુડ પોતાના બાળકને શી શિક્ષા આપે છે તે સાંભળો. લેખક. ડૉ આઈ.કે.વીજળીવાળા
-
404
✏️શેરને માથે સવાશેર 🖊️
એક સુંદર વાર્તા સાંભળો. લેખક નટવર પટેલ
-
403
-
402
🧒🎷વાંસળીના સૂર 🥁🪗
એક વાંસળીના સૂર નું કેટલું બધું મહત્વ ધરાવે છે તે સાંભળો. લેખક નટવર પટેલ
-
401
🌬️વાદળી વાદળી...વરસ વરસ..🌨️
એક વાદળીની સુંદર નાની એવી વાર્તા. લેખક નટવર પટેલ
-
400
✨યુધિષ્ઠિરે શું માગ્યું?-૨🌠
યુધિષ્ઠિરની ખૂબ જ સુંદર વાર્તા જેનાથી ધર્મ સંબંધી જ્ઞાનની વાતો સાંભળો.
-
399
યુધિષ્ઠિરે શું માગ્યું?🌠
, યુધિષ્ઠિરે શું માગ્યું તે સાંભળો.
-
398
🤷બોઘિની-2🧓
એક પુત્રવધુએ પોતાના સસરા ને સુંદર પાઠ ભણાવ્યો તે સાંભળો. લેખક જયંત બી. પાઠક
-
397
💁બોઘિની✨
એક બુઘ્ઘિમાન છોકરીની વાર્તા સાંભળો.
-
396
🧕બુઘ્ઘિપ્રભા🌴⛲🌠
એક નાની એવી વાર્તા સાંભળો. લેખક જયંત બી પાઠક
-
395
🧏ઝુન ઝુન પેટરીયા બાજે💰
એક બાપના આત્મસન્માન ને એક દિકરી એ કેવી કુશળતા થી બચાવ્યું તે સાંભળો. લેખક જયંત બી પાઠક
-
394
👽ભૂત 💰
એક નાની એવી વાર્તા સાંભળો.
-
393
🧑🦲પારસમણિ 💎
રવીન્દ્રનાથ ટાગોર ની વાર્તા સાંભળો.
-
392
🪵ભીનું લાકડું સુકું લાકડું 🌟
રવીન્દ્રનાથ ટાગોર ની સુંદર વાર્તા સાંભળો.
-
391
🫅🪰ભમરી અને મઘમાખી 🐝
રવીન્દ્રનાથ ટાગોર ની સુંદર એવી વાર્તા સાંભળો.
-
390
🧑🦲👀નિર્ઘન💪🦵
એક જુવાન ટોલ્સટોય એ પોતાના શરીરની કિંમત કરતાં શીખવ્યું. કેવી રીતે તે સાંભળો. પૂરન ગોંડલીયા લોકનિકેતન પ્રેરક પ્રસંગો માળા
-
389
🙇🫗ચૂસો ઝેર પામો અમૃત 🍯
શિવજી મહારાજની નાનપણની એક વાર્તા સાંભળો. લોક નિકેતન પ્રેરક પ્રસંગો માંથી પુરન ગોંડલીયા
-
388
🧌કેલિડોસ્કોપ👳🦹
ટોલ્સટોય ની એક સુંદર વાર્તા સાંભળો.
-
387
સુખદ અંત
કોઈ પણ વાત નો સુખદ અંત કેવી રીતે લાવી શકાય તે સાંભળો.
-
386
🧑🏫શિક્ષકને પત્ર 💳
શિક્ષકને અબ્રાહમ લિંકને લખેલો પત્ર સાંભળો.
-
385
🦉યુઘ્ધ નું મૂળ 🐦🦜🕊️
પંચતંત્રની સુંદર બાળા વાર્તા સાંભળો.
-
384
🦉 યુઘ્ધ નું મૂળ 🦪
કાગડા અને ઘુવડ વચ્ચે યુઘ્ધ થશે કે નહીં તે સાંભળો. પંચતંત્ર બોધકથા
-
383
📚🖋️શિક્ષિત સસલું 🐇
એક સસલાની વાર્તા સાંભળો.
-
382
🎭નાની એવી વાર્તાઓ🪆
નાની એવી વાર્તાઓ સાંભળો. (બલદેવપરી પ્રેરક પ્રસંગો માંથી)
We're indexing this podcast's transcripts for the first time — this can take a minute or two. We'll show results as soon as they're ready.
No matches for "" in this podcast's transcripts.
No topics indexed yet for this podcast.
Loading reviews...
ABOUT THIS SHOW
હું માનું છું કે જો આ વાર્તા બાલકો વારંવાર સંભાળશે તો જરૂર એને એના જીવનમાં કામ લાગશે કારણ કે કોઈ પણ પ્રોબ્લેમ ને સોલ્વ કરવાની ચાવી વાર્તા માં આવી જતી હોય ફક્ત એ ખ્યાલ આવવો જોઈએ જેમ ફક્ત સાત જ સૂર માંથી સંગીત બંને એમ બઘી વાર્તા માં જ જીવન જીવાય જાય છે ફક્ત એ દૃષ્ટિ વિકસતા વાર લાગે તો તમે વારંવાર સંભાળવા દેશો નમસ્કાર🙏ય એ જો વાર્તા સારી રીતે સાંભળી હશે તો એનો Stay connected with us... Thank you.
HOSTED BY
Sejal Parekh
Loading similar podcasts...