just now

Maru Sarnamu (Gujarati) cover art

Maru Sarnamu (Gujarati)

આજના સમયમાં જ્યારે ઈર્ષા, ગુસ્સો, નફરત, હરીફાઈ, શંકા, ચિંતા, દાવપેચ, અસલામતી,અવિશ્વાસ, ડર જેવા શબ્દો સ્થાન લઈ રહ્યા છે ત્યારે આપણે માત્ર એટલા સક્ષમ થઈએ કે કોઈ આપણામાં વિશ્વાસ મૂકે, કોઈના ઉદાસ ચહેરા પાછળની તકલીફ સમજીએ, સારું કામ કરનાર વ્યક્તિની પ્રશંસા કરીએ, બધાને થાય એટલા ખુશ રાખીએ, આપણું હોવું કોઈને સુરક્ષાનો એહસાસ અપાવે એટલું કરીએ, દિલમાં પ્રેમ રાખીએ. નબળી વ્યક્તિનો હાથ પકડીને આગળ લઈ જઈએ. ઈર્ષા રાખીને કોઈને નીચે લાવવા કરતા હાથ પકડીને એને આગળ લાવવા મથીએ. માત્ર આપણી જ વ્યક્તિઓ પણ આપણી હિમ્મત બની જાયને તો આસમાન સર કરી શકીએ. બસ થઈ શકે તો કોઈની હિંમત બનીએ.આજે માનવતા મટી રહી છે ત્યારે માનવ બનીએ.

Language

gu

Released

Creator

Genre

society

Popularity

2.1

Trending

1.3

Episodes

4

Update Freq

Rare

Priority

★ Normal

Share:

Latest Episodes

Loading episodes...

User Reviews

URL copied to clipboard!