EPISODE · Jan 10, 2024 · 45 MIN
Ajay Jangid | Known RTI Activist of Gujarat | Trishul Talk Show | TRISHUL NEWS | EPISODE 09
from Trishul Talk Show | Trishul Podcast powered by Trishul News | Podcast With Vandankumar Bhadani · host Trishul News
Ajay Jangid | Known RTI Activist of Gujarat | Trishul Talk Show | TRISHUL NEWS | EPISODE 09 RTI થકી સમાજને મોટું યોગદાન આપનાર અજયભાઈ જાંગીડ | E09 Trishul Talk Show ના 09th Podcast Episode માં RTI activist Ajay Jangid જોડાયા છે. અજયભાઈ જાંગીડ, અધિકારી અને નેતાઓ દ્વારા થતી ભ્રષ્ટ પ્રવુત્તિઓ વિરુદ્ધ લડત લડી રહ્યા છે. આ Podcast માં આપણે Ajay Jangid ની Early Life, Education, Struggles અને તેમના Life ના Ultimate Goals વિશે ઘણી બાબતો વિશે વાત કરીશું. 👉 સાથે જ વાત કરીશું સાચા અર્થમાં 'સમાજસેવા' કોને કહેવાય? 👉 સાથે જ કેવી રીતે અજયભાઈ જાંગીડે કરેલી RTI માં મોરારી બાપુ સહીત અનેક મોટા માથાઓના નામે થતો રાશન કૌભાંડ બહાર આવ્યો? 👉 સાથે જ જાણીશું કે, જો પોલીસ તમારી ફરિયાદ ન સાંભળે તો શું કરવું? પોલીસ સ્ટેશનમાં જ ખોટું થતું હોય તો શું કરવું? 👉 સાથે જ જાણીશું કે, ફરિયાદ & અરજી અને FIR માં શું અંતર છે?
Embed this episode
Ready to play
Ajay Jangid | Known RTI Activist of Gujarat | Trishul Talk Show | TRISHUL NEWS | EPISODE 09
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.
Similar Podcasts
No similar podcasts found.