EPISODE · Dec 18, 2023 · 27 MIN
Ajmera Ajmera's Untold Stories | Ajmera Fashion | Trishul Talk Show | Trishul News | Episode 07
from Trishul Talk Show | Trishul Podcast powered by Trishul News | Podcast With Vandankumar Bhadani · host Trishul News
ગામડાના સામાન્ય માણસે ઉભો કર્યો કરોડોનો ટેકસ્ટાઈલ બિઝનેસ, 1 લાખ લોકોને આપે છે રોજગાર - @ajmerafashionsurat @ajmerafashiongujaratishorts @ajmera Trishul Talk Show ના 7th રસપ્રદ Episode માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજના Podcast માં અમારી સાથે Entrepreneur Ajay Ajmera જોડાયા છે. અજય અજમેરા Ajmera Fashion ના Founder છે. આજના આ ખાસ એપિસોડમાં Ajay Ajmera Podcast થી ઘણી વાતો થઇ. આજના એપિસોડમાં જાણીશું... કેવી રીતે ગામડાના સામાન્ય માણસે ગણતરીના વર્ષોમાં ઉભો કર્યો 250 કરોડનો ટેકસ્ટાઈલ બિઝનેસ? સાથે જ કેવી રીતે મહિલાઓ સહીત લાખો લોકોને રોજગાર પૂરો પાડી રહ્યા છે? આજનો આ ખાસ એપિસોડ Textile (ટેકસ્ટાઈલ) ના Business સાથે સંકળાયેલા અને ભવિષ્યમાં જોડારનાર લોકો માટે છે. કેવી રીતે તમે પણ Textile નો Business કરી શકો છો? સાથે જ કઈ નાની નાની વાતોનું ધ્યાન રાખવું જોઈએ. આવા અનેક મહત્વપૂર્ણ વિષયો પર આ Episode માં વાત થઇ. Entrepreneur Ajay Ajmera ની Life Journey ખૂબ જ Inspiring છે. આ Podcast દ્વારા તમને પણ જીવનમાં ઘણું શીખવા અને જાણવા મળશે, તો અંત સુધી આ પોડકાસ્ટમાં જોડાયેલા રહેજો. અને તમારા તમામ મિત્રો અને પરિવારજનોને જરૂરથી શેર કરજો. #podcast #ajayajmera #ajmerafashion #podcasts #gujaratipodcast
Embed this episode
Ready to play
Ajmera Ajmera's Untold Stories | Ajmera Fashion | Trishul Talk Show | Trishul News | Episode 07
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.
Similar Podcasts
No similar podcasts found.