EPISODE · Jan 12, 2024 · 51 MIN
Akash Vaghasiya | Local Vocal Business Founder | Trishul Talk Show | TRISHUL NEWS | EPISODE 10
from Trishul Talk Show | Trishul Podcast powered by Trishul News | Podcast With Vandankumar Bhadani · host Trishul News
શું તમારે બીઝનેસ📈 કરી દરેક સપનાઓ પુરા કરવા છે? યુવાનોથી લઈને દરેક માતા-પિતા આ PODCAST🎙️ ખાસ સાંભળજો 👉 Local Vocal Business ના Founder Akash Vaghasiya સાથે ખાસ વાતચીત 👉 25 વર્ષની ઉંમરે આકાશભાઈ વઘાસીયા Local Vocal Business ના Founder અને સાથે જ અન્ય 08 થી વધારે કંપનીના માલિક છે. આકાશભાઈ વઘાસીયાએ આજના યુવાનો માટે Skill Development અને રોજગારી માટે Local Vocal Foundation ની સ્થાપના કરી છે. 👉 Local Vocal Business દ્વારા દેશભરના વિવિધ ઉદ્યોગ સાહસિકોને એકસાથે ભેગા કરી આત્મનિર્ભર ભારત અભિયાનને વેગ આપવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
Embed this episode
Ready to play
Akash Vaghasiya | Local Vocal Business Founder | Trishul Talk Show | TRISHUL NEWS | EPISODE 10
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.
Similar Podcasts
No similar podcasts found.