EPISODE · Nov 21, 2023 · 9 MIN
Attending or hosting an Australian party? Here’s what you need to know - મહેમાન કે યજમાન તરીકે પાર્ટીમાં હાજરી આપો છો? જાણો, પાર્ટી માટે જરૂરી કેટલીક રીતભાત વિશે
from ઓસ્ટ્રેલિયાને જાણો
Australians are known for their laid-back culture and seize every opportunity to celebrate special occasions. But it's not only business events that come with etiquette rules to follow; every party, no matter how casual, has its unspoken cultural expectations. - ઓસ્ટ્રેલિયામાં બિઝનેસ ઇવેન્ટ, બાળકોની પાર્ટી, પાર્કમાં બાર્બેક્યુ હોય કે પછી મિત્રો વચ્ચે ડિનર હોય ત્યારે દરેક પાર્ટી કે મેળાવડાના અમુક ચોક્કસ વણકહ્યા નિયમો અને રીતભાત હોય છે. જેનો કેટલાક લોકોને ખ્યાલ હોતો નથી. ઓસ્ટ્રેલિયા એક્સપ્લેન્ડના આ અહેવાલમાં જાણિએ ઓસ્ટ્રેલિયામાં પાર્ટીમાં મહેમાન તરીકે કે પાર્ટીનું આયોજન કરતી વખતે કેવી બાબતોનું ધ્યાન રાખવું.
Embed this episode
Ready to play
Attending or hosting an Australian party? Here’s what you need to know - મહેમાન કે યજમાન તરીકે પાર્ટીમાં હાજરી આપો છો? જાણો, પાર્ટી માટે જરૂરી કેટલીક રીતભાત વિશે
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.