EPISODE · Mar 18, 2022 · 6H 53M
Audiobook: [Gujarati] - Ashwatthama by Prerna Limdi
from Grab Complete Audiobook Collection in High Quality · host Prerna Limdi
Please visit https://thebookvoice.com/podcasts/1/audiobook/834909 to listen full audiobooks. Title: [Gujarati] - Ashwatthama Author: Prerna Limdi Narrator: Vimal Upadhyay Format: Unabridged Audiobook Length: 6 hours 53 minutes Release date: March 18, 2022 Genres: Literary Fiction Publisher's Summary: મહાભારતની અશ્વત્થામાની કથા જ્યાં પૂરી થાય છે મહાકાળના એ બિંદુથી પ્રેરણાબેન આ નવલકથા શરૂ કરે છે. કલ્પના ઘણી વિરાટ છે. માનવ ઈતિહાસના તબક્કાઓ કાળજીથી પસંદ કરીને ચોક્સાઈથી અને સર્જનાત્મક રીતે અશ્વત્થામા સાથે વણ્યા છે. પ્રત્યેક સંવેદનશીલ મનુષ્યને વિચાર કરતાં પ્રેરે એવી આ નવલકથા છે. વિશ્વ સમક્ષનો સનાતન પ્રશ્ન એ જ છે કે મનુષ્યજાતિનું કલ્યાણ ક્યાં અને શેમાં રહેલું છે. આ પ્રશ્નનો ઉત્તર પણ આ નવલકથા સામર્થ્યપૂર્વક આપે છે. આ નવલકથાને શ્રેષ્ઠ નવલકથાનું પ્રથમ ઈનામ મહારાષ્ટ્રની ગુજરાતી સાહિત્ય એકેડેમી તરફથી મળેલું છે.
Embed this episode
NOW PLAYING
Audiobook: [Gujarati] - Ashwatthama by Prerna Limdi
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.
Similar Podcasts
No similar podcasts found.