EPISODE · Dec 3, 2023 · 40 MIN
બાંકડા હોય કે કુતરા, વેરાબીલના કાગળમાં પણ ભ્રષ્ટાચાર | Trishul Talk Show | Episode 2 | Sanjay Ezhava with Vandankumar Bhadani
from Trishul Talk Show | Trishul Podcast powered by Trishul News | Podcast With Vandankumar Bhadani · host Trishul News
બાંકડા હોય કે કુતરા, વેરાબીલના કાગળમાં પણ ભ્રષ્ટાચાર | Trishul Talk Show | Episode 3 | Sanjay Ezhava with Vandankumar Bhadani નમસ્કાર મિત્રો! Trishul Talk Show ના Episode 3 માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. RTI activist Sanjay Ezhava આજના Podcast માં અમારી સાથે જોડાયા છે. Sanjay Ezhava એક RTI activist છે, અને હાલ અધિકારી અને નેતાઓ દ્વારા થતી ભ્રષ્ટ પ્રવુત્તિઓ વિરુદ્ધ લડત લડી રહ્યા છે. તેમની Life Journey ખૂબ જ Inspiring છે અને જે પણ વ્યક્તિ આગળ જતા RTI activist બનવા માંગે છે તેઓએ આ એપિસોડ જોવો જ જોઈએ. આ Podcast માં આપણે Sanjay Ezhava ની Early Life, Schooling, Struggles અને તેમના Life ના Ultimate Goals વિશે ઘણી બાબતો વિશે વાત કરીશું. સાથે જ વાત કરીશું કોઈ પણ વ્યક્તિ કેવી રીતે એક અસરકારક RTI કરી શકે છે? Keyword: sanjay ezhava, sanjay ejava, સંજય ઇઝાવા, બાંકડા, bankda, bench scam,dog scam,surat scam, smc scam, rti activist, surat best rti activist, vandankumar bhadani, trishul news, gujarati samachar, todays headlines, gujarati samachar today, gopal italia, trishul news gujarati
Embed this episode
Ready to play
બાંકડા હોય કે કુતરા, વેરાબીલના કાગળમાં પણ ભ્રષ્ટાચાર | Trishul Talk Show | Episode 2 | Sanjay Ezhava with Vandankumar Bhadani
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.
Similar Podcasts
No similar podcasts found.