Skip to content
BAPS ના વિદ્વાન સંત Param Pujya Apurvmuni Swami એ પોડકાસ્ટમાં આપ્યા સનાતન અને સ્વામિનારાયણ ધર્મના સચોટ જવાબ episode artwork

EPISODE · Nov 21, 2025 · 1H 52M

BAPS ના વિદ્વાન સંત Param Pujya Apurvmuni Swami એ પોડકાસ્ટમાં આપ્યા સનાતન અને સ્વામિનારાયણ ધર્મના સચોટ જવાબ

from Trishul Talk Show | Trishul Podcast powered by Trishul News | Podcast With Vandankumar Bhadani · host Trishul News

BAPS ના વિદ્વાન સંત Param Pujya Apurvmuni Swami એ પોડકાસ્ટમાં આપ્યા સનાતન અને સ્વામિનારાયણ ધર્મના સચોટ જવાબ 🖲️ સંવત ૨૦૮૨નું પ્રથમ, પ્રેરક અને પ્રોત્સાહક પોડકાસ્ટ 🚇 ••••••••••••••••••••••••••••••••••••• 🪔 શ્રદ્ધા, અસ્મિતા, અને સમાધાન તરફ દોરી જતો રસપ્રદ અને બળપ્રદ પોડકાસ્ટ 🚩 ••~ ~ ••~ ••~ ••~ ••~ 🕉️ સનાતન ધર્મની સાચી વ્યાખ્યા શું છે? ✴️ વિધર્મીઓનાં આક્રમણ સામે ટકવાની કોઈ જડીબુટ્ટી છે? 🅾️ કોઈ વ્યક્તિ સિદ્ધાંત કે સંપ્રદાયનું ખંડન કરે ત્યારે શું વિચારવું?! 🛗 આધુનિક યુગમાં સાધુ - સંતોનું સમાજમાં શું કામ છે?!? 🚼 સાચા સંતની પરખ વાણી કે વર્તનથી થાય ? ❇️ આજના ટેક્નોલોજીના યુગમાં મંદિરોની જરૂરિયાત ખરી? 🈴 રામકૃષ્ણાદિક અવતારોમાંથી શું પ્રેરણા મળી શકે ? ⚧️ સહજાનંદ સ્વામી સમાજ સુધારક હતા કે ભગવાન ? 📢 નાસ્તિકતાની અસર પ્રબળ થાય કે આસ્તિકતાની? 🥁 યુવા પેઢી માટે દિવાદાંડી શું? ++++++++++++ સનાતન સત્યને વર્ણવતા આવા અનેક પ્રશ્નોના દુર્લભ જવાબો... ⚜️ BAPS સ્વામિનારાયણ સંસ્થાના વિદ્વાન વક્તા અને આંતરરાષ્ટ્રીય મોટીવેશનલ સ્પીકર સંત... 🔮 પરમ પૂજ્ય અપૂર્વમુનિ સ્વામીની 🎡 રસાળ , ચોટદાર અને તર્કસભર શૈલીમાં.. રસપ્રદ દ્રષ્ટાંતો, પ્રસંગોની અદ્દભુત પ્રસ્તુતિ અને નિદર્શન સાથેના આ દિશાદર્શક પોડકાસ્ટને અચૂક અને સંપૂર્ણ માણીએ... 🌈🌈🌈🌈🌈🌈🌈🌈🌈 Trishul Talk Show પોડકાસ્ટની લિંક :- https://youtube.com/playlist?list=PLL95RwOT3-8cfclC0nCgHMDbOJeTJsrcF&si=17fkCWxjJbvZ67oE 👌👌👌👌👌👌👌👌👌 🇮🇳 જો જો એક સાચા સનાતની હિંદુ તરીકે આપના તમામ સગા - સ્નેહી અને મિત્રોને આ પોડકાસ્ટનો મેસેજ મોકલવાનું ભૂલાય નહી.. Trishul Talk Show | Trishul Podcast | Trishul News Podcast | Podcast With Param Pujya Apurvmuni Swami Apurvmuni Swami, BAPS, Podcast, Vandankumar Bhadani, Trishul Talk Show, Trishul Podcast, Spiritual Podcast, Apurvmuni Swami Podcast, Gujarati Podcast, Sanatan Dharma, Swaminarayan, Trishul News Gujarati

Episode metadata supplied by the publisher feed · Published Nov 21, 2025

Embed this episode

Ready to play

BAPS ના વિદ્વાન સંત Param Pujya Apurvmuni Swami એ પોડકાસ્ટમાં આપ્યા સનાતન અને સ્વામિનારાયણ ધર્મના સચોટ જવાબ

0:00 1:52:26

No transcript for this episode yet

We transcribe on demand. Request one and we'll notify you when it's ready — usually under 10 minutes.

No similar episodes found.

Frequently Asked Questions

How long is this episode of Trishul Talk Show | Trishul Podcast powered by Trishul News | Podcast With Vandankumar Bhadani?

This episode is 1 hour and 52 minutes long.

When was this Trishul Talk Show | Trishul Podcast powered by Trishul News | Podcast With Vandankumar Bhadani episode published?

This episode was published on November 21, 2025.

Can I download this Trishul Talk Show | Trishul Podcast powered by Trishul News | Podcast With Vandankumar Bhadani episode?

Yes. Use the download control on the episode player to save the publisher-provided media file.
URL copied to clipboard!