EPISODE · Aug 2, 2020 · 16 MIN
Basic Meditation (Gujarati) મેડિટેશન શું છે?
from MeeMindful Gujarati · host Be Mindful with MeeMindful Gujarati
જીવનમાં આપણે બધાએ પોતાના સ્વભાવ સાથે જોડાવું ઘણું જ મહત્વનું છે.આ સ્વભાવ માં જોડાવા સાથે અપની ઘણી બધી વસ્તુઓનો સાથ અને સહકાર લેવો પડે છે.એના સાથ અને સહકાર ને લેવા માટે અને સમજવા માટે આપણી મેડિટેશન કરવાની જરૂર પડે છે.મને ખબર છે કે આપણા દુનિયામાં એવા નિયમો છે ઘણી બધી એવી વાતો છે જે મેડીટેશન ને લઈને કરવામાં આવેલી છે. કે તમને લાઈટ જોવા મળશે કે તમે આવો કંઈક અનુભવ થશે અને તમને આવું કંઈક એનર્જી નો અહેસાસ થશે મેડીટેશન એ બધું નથી. તું એક આશા ના પાડ બાંધવા જેવી વાત છે. એટલા જ માટે અહીંયા વાત કરવામાં આવી છે કે મેડિટેશન શું છે અને મેડિટેશન કેવી રીતે કરવું.એક ખૂબ જ બેઝિક મેડીટેશન ટેકનીક છે જે તમે કોઈપણ મેડિટેશનમાં ઉપયોગમાં લઈ શકો છો.
Embed this episode
NOW PLAYING
Basic Meditation (Gujarati) મેડિટેશન શું છે?
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.
Similar Podcasts
No similar podcasts found.