EPISODE · Jun 14, 2021 · 27 MIN
Bhagvat Puran Skandh 10 Adhyay 23
from Marm ni vaat (Gujarati) - Bhagvat Puran - Devi Bhagvat · host Paurav Shukla
ભગવાન શ્રીકૃષ્ણ સાથે આવેલા ગોપ બાળકો ખૂબ દૂર સુધી ગાયો ચરાવવા નીકળી ચૂક્યા છે. ભૂખ લાગતાં તેઓ ભગવાન શ્રીકૃષ્ણને વિનંતી કરે છે કે અમને ભોજન અપાવો. ભગવાન તેમને અંગીરસ યજ્ઞ કરી રહેલા બ્રાહ્મણો પાસે મોકલે છે. જ્ઞાનથી અંધ બનેલા બ્રાહ્મણ ગોપ બાળકોનો તિરસ્કાર કરે છે. ત્યારબાદ ભગવાન તે બાળકોને બ્રાહ્મણોને પત્નીઓ પાસે ભોજન માંગવાનું કહે છે. બ્રાહ્મણોને પત્નીઓ ભગવાન ના ભક્તિ પ્રેમમાં ડૂબેલી છે અને ભગવાને ભોજન માગ્યું છે એવું સાંભળીને તરત જ ભગવાનને મળવા માટે અને ભોજન પીરસવા માટે નીકળી પડે છે. આ ઘટના દ્વારા ભગવાન આપણને ભક્તિ અને જ્ઞાન નો ભેદ સમજાવે છે. અને ક્યારેક જ્ઞાન ભગવાન ને પહોંચવા માં બાધારૂપ બની શકે છે તે પણ સમજાવે છે.
Embed this episode
NOW PLAYING
Bhagvat Puran Skandh 10 Adhyay 23
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.
Similar Podcasts
No similar podcasts found.