EPISODE · Jul 11, 2021 · 29 MIN
Bhagvat Puran Skandh 10 Adhyay 47 Part 2
from Marm ni vaat (Gujarati) - Bhagvat Puran - Devi Bhagvat · host Paurav Shukla
ઉદ્ધવજીએ ભગવાન શ્રીકૃષ્ણનો સંદેશો ગોપીઓને આપ્યો છે. આ સંદેશો સાંભળીને ગોપીઓની વિરહની વ્યથા ઓછી થઈ છે. ઉદ્ધવજી કેટલાય મહિનાઓ સુધી વ્રજમાં રોકાય છે અને શ્રીકૃષ્ણની લીલા ચર્ચાઓમાં પોતાનો સમય પસાર કરે છે. ઘણો વખત થયા બાદ તેઓ મથુરા પાછા ફરે છે અને શ્રીકૃષ્ણને પોતાની વ્રજમાં વિતાવેલી પળો નો અહેવાલ આપે છે.
Embed this episode
NOW PLAYING
Bhagvat Puran Skandh 10 Adhyay 47 Part 2
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.
Similar Podcasts
No similar podcasts found.