EPISODE · Jan 31, 2021 · 29 MIN
Bhagvat Puran Skandh 5 Adhyay 1
from Marm ni vaat (Gujarati) - Bhagvat Puran - Devi Bhagvat · host Paurav Shukla
પાંચમા સ્કંધના પ્રથમ અધ્યાયમાં આપણે સર્વ પ્રથમ રાજા પ્રિયવ્રત નું ચરિત્ર સાંભળીશું. પ્રિયવ્રત એ સ્વયંભૂવ મનુ ના બીજા નંબરના પુત્ર છે ચોથા સ્કંધમાં આપણે મહારાજ ઉત્તાનપાદ ની કથા સાંભળી આ અધ્યાયમાં આપણે પ્રિયવ્રત અને એમના વંશજો ની વાત સાંભળીશું. પ્રિયવ્રત તે આત્મજ્ઞાની રાજા હતા. રાજ્ય એમની પ્રથમ પ્રાથમિકતા ન હતી છતાં પણ બ્રહ્માજી અને પોતાના પિતા સ્વાયંભુવ મનુની વાત સાંભળીને તેમણે રાજ્યનો સ્વીકાર કર્યો અને રાજ્યનો વિસ્તાર કર્યો. સૂર્ય સમાન શક્તિશાળી રાજા પ્રિયવ્રત પૃથ્વીનો સાત ખંડોમાં વિભાજન કર્યું અને પોતાના પુત્રને સોંપી. ત્યારબાદ તેઓ પોતાના પુત્રોને રાજ્ય સોંપી અને આધ્યાત્મની કેડીએ ચાલ્યા.
Embed this episode
NOW PLAYING
Bhagvat Puran Skandh 5 Adhyay 1
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.
Similar Podcasts
No similar podcasts found.