Bhagvat Puran Skandh 5 Adhyay 5 episode artwork

EPISODE · Feb 4, 2021 · 27 MIN

Bhagvat Puran Skandh 5 Adhyay 5

from Marm ni vaat (Gujarati) - Bhagvat Puran - Devi Bhagvat · host Paurav Shukla

જૈન ધર્મના પ્રથમ તીર્થંકર મહારાજ ઋષભદેવ એ સબળ રાજા છે પણ આધ્યાત્મમાં એટલું જ ઊંડાણ ધરાવે છે. તેઓ પોતાના પૂત્રોની સાથે બ્રાહ્મણોએ કરેલા એક મહાયજ્ઞમાં ભાગ લે છે અને ત્યાં પોતાના પુત્રોને આધ્યાત્મનો સર્વ પ્રથમ ઉપદેશ આપે છે. આ ઉપદેશ જૈન ધર્મની પ્રથમ કેડી છે. ત્યારબાદ પુત્ર ભરતને પોતાનું રાજ્ય સોંપી અને મહારાજ ઋષભ દે દેવ અવધૂત માર્ગ ધારણ કરે છે. આ અધ્યાયમાં આપણે સાચો અવધૂત કેવો હોય અને ત્યાગનો સાચો અર્થ શું છે તે વાત સમજીશું.

Episode metadata supplied by the publisher feed · Published Feb 4, 2021

Embed this episode

NOW PLAYING

Bhagvat Puran Skandh 5 Adhyay 5

0:00 27:44

No transcript for this episode yet

We transcribe on demand. Request one and we'll notify you when it's ready — usually under 10 minutes.

No similar episodes found.

No similar podcasts found.

Frequently Asked Questions

How long is this episode of Marm ni vaat (Gujarati) - Bhagvat Puran - Devi Bhagvat?

This episode is 27 minutes long.

When was this Marm ni vaat (Gujarati) - Bhagvat Puran - Devi Bhagvat episode published?

This episode was published on February 4, 2021.

Can I download this Marm ni vaat (Gujarati) - Bhagvat Puran - Devi Bhagvat episode?

Yes. Use the download control on the episode player to save the publisher-provided media file.
URL copied to clipboard!