Bhagvat Puran Skandh 7 Adhyay 1 episode artwork

EPISODE · Mar 18, 2021 · 20 MIN

Bhagvat Puran Skandh 7 Adhyay 1

from Marm ni vaat (Gujarati) - Bhagvat Puran - Devi Bhagvat · host Paurav Shukla

સાતમા સ્કંધનાં પ્રથમ અધ્યાયમાં આપણે ભગવાન વિષ્ણુના પાર્ષદ જય અને વિજય જેમને સનકાદિ ઋષિઓએ શ્રાપ આપ્યો કે તમે અસુર યોની માં જઈને પડશો તેમની વાર્તા સાંભળીશું. જય અને વિજય સર્વ પ્રથમ હિરણ્યાક્ષ અને હિરણ્યકશિપુ થઈને, ત્યારબાદ રાવણ અને કુંભકર્ણ ,અને ત્યારબાદ શિશુપાલ અને દંતવક્ત થઈને જન્મ લે છે. યુધિષ્ઠિરને પ્રશ્ન થાય છે કે ભગવાન સાથે દ્વેષ કરનારા શિશુપાલ અને દંતવક્તને ભગવાને પોતાના માં કેમ સમાવી લીધા. ત્યારે નારદજી  એના જવાબ રૂપે ભગવદ્ પ્રાપ્તિ માટે નિષ્ઠા નો મહિમા સમજાવે છે. એ નિષ્ઠા પ્રેમ, તિરસ્કાર કે કોઈપણ ભાવના રૂપ પ્રસ્તુત થાય છે. 

Episode metadata supplied by the publisher feed · Published Mar 18, 2021

Embed this episode

NOW PLAYING

Bhagvat Puran Skandh 7 Adhyay 1

0:00 20:35

No transcript for this episode yet

We transcribe on demand. Request one and we'll notify you when it's ready — usually under 10 minutes.

No similar episodes found.

No similar podcasts found.

Frequently Asked Questions

How long is this episode of Marm ni vaat (Gujarati) - Bhagvat Puran - Devi Bhagvat?

This episode is 20 minutes long.

When was this Marm ni vaat (Gujarati) - Bhagvat Puran - Devi Bhagvat episode published?

This episode was published on March 18, 2021.

Can I download this Marm ni vaat (Gujarati) - Bhagvat Puran - Devi Bhagvat episode?

Yes. Use the download control on the episode player to save the publisher-provided media file.
URL copied to clipboard!