EPISODE · Dec 27, 2023 · 1H 5M
Captain Ishver Dholakiya | Founder GOLDI Solar | Trishul Talk Show | TRISHUL NEWS | EPISODE 08
from Trishul Talk Show | Trishul Podcast powered by Trishul News | Podcast With Vandankumar Bhadani · host Trishul News
ભારતના અગ્રણી સોલાર કંપની GOLDI ના સ્થાપક CAPT. ISHVER DHOLAKIYA ની ક્યારેય ન સાંભળેલી વાતો Goldi Solar's Founder Ishver Dholakiya's Untold Stories ⚜️ Trishul Talk Show ના 8th રસપ્રદ Episode માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજના Podcast માં અમારી સાથે Business person CAPT. ISHVER DHOLAKIYA જોડાયા છે. ઈશ્વરભાઈ ધોળકિયા GOLDI SOLAR ના Founder & Managing Director છે. ⚜️ Goldi Solar Pvt. Ltd. સોલાર પેનલ અને એના લગતા બીજા પાર્ટ્સ નું મેનુફેક્ચરિંગ કરી રહી છે, અને છેલ્લા 11 વર્ષમાં અનેક સિદ્ધિ અને સફળતા પ્રાપ્ત કરી આજે ભારતની TOP 3 સોલાર પેનલ મેન્યુફેક્ચરિંગ કરતી કંપની બની ગઈ છે. ⚜️ આજના આ Podcast માં ઈશ્વરભાઈ ધોળકિયાના જીવનની ઘણી વાતો થઇ. સાથે જ સમગ્ર વિશ્વમાં ફેલાયેલા ડાયમંડના તૈયાર બિજનેસની રાહ છોડી, કેમ નવા બિજનેસની રાહ પકડી? અને કેવી રીતે ઈશ્વરભાઈનો ત્યાગ, સમર્પણ અને પુરુષાર્થ તેમને સફળતાની ઉંચાઈ પર લઇ ગયો? આવા અનેક મહત્વના વિષયો પર વાત થઇ. ⚜️ ઈશ્વરભાઈની Life Journey ખૂબ જ Inspiring અને Motivational છે. સાથે જ... જે યુવાનો નોકરી / બિજનેસ કરી પોતાના દરેક સ્વપ્નાઓ પુરા કરવા માંગતા હોય તેવા યુવાનોને આ પોડકાસ્ટ દ્વારા જીવનમાં ઘણું શીખવા અને જાણવા મળશે. તો અંત સુધી આ પોડકાસ્ટમાં જોડાયેલા રહેજો. અને તમારા મિત્રો અને પરિવારજનોને પણ શેર કરજો. #podcast #gujaratipodcast #goldisolar #solarpanel #IshwerDholakiya
Embed this episode
NOW PLAYING
Captain Ishver Dholakiya | Founder GOLDI Solar | Trishul Talk Show | TRISHUL NEWS | EPISODE 08
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.
Similar Podcasts
No similar podcasts found.