EPISODE · Sep 18, 2023 · 8 MIN
City park rules and etiquette in Australia: what's allowed and what's not - ઉનાળામાં પાર્કમાં પિકનીક મનાવવાની યોજના છે? જાણો, કેટલાક શિષ્ટાચાર અને નિયમો વિશે
from ઓસ્ટ્રેલિયાને જાણો
Who doesn’t love a picnic outdoors when the weather is right? Park hangouts are a favourite for people in Australia. Here are some rules and etiquette tips for when using your local park to ensure everyone is enjoying their time. - ઓસ્ટ્રેલિયાભરમાં આશરે 50,000થી વધારે પાર્ક્સ તથા ઉદ્યાનો આવેલા છે અને, જ્યારે હવામાન યોગ્ય હોય ત્યારે મોટાભાગના લોકો પરિવાર તથા મિત્રો સાથે બહાર પિકનીક કરવાનું પસંદ કરે છે. પરંતુ, દરેક વ્યક્તિ પાર્કમાં કોઇ પણ પ્રકારની ખલેલ વિના આનંદદાયક સમય પસાર કરી શકે એ માટે કેવો શિષ્ટાચાર અને નિયમો પાળવા જરૂરી છે તે વિશે માહિતી મેળવીએ.
Embed this episode
Ready to play
City park rules and etiquette in Australia: what's allowed and what's not - ઉનાળામાં પાર્કમાં પિકનીક મનાવવાની યોજના છે? જાણો, કેટલાક શિષ્ટાચાર અને નિયમો વિશે
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.