ચલો આપણે ગીત લખીયે by Dhruv Bhatt #Poetry Heals  episode artwork

EPISODE · Oct 20, 2025 · 1 MIN

ચલો આપણે ગીત લખીયે by Dhruv Bhatt #Poetry Heals

from Jahnvi Rupareliya · host Jahnvi Rupareliya

ચલો આપણે ગીત લખીએ સીધી સાદી રીત લખીએપથ્થરને વાદળ કહેશું ને જણને કહીશું ઝાડ રેતી કહેશે સાંભળ અલ્યા સાંભળશે વરસાદઘાસ અને તડાકાને છાની વાત હોય છે નિત લખીએએક ઝરણને કાંઠે ઊગ્યાં ફૂલને ફૂટે પાંખ એક અજાણ્યું વાદળ ખોલે નક્ષત્રોની આંખવિસ્મયનું જંગલ ને એમાં ઊજળો-ઝાંખો દીપ લખીએમસમોટી દુનિયાની ચાલો મુઠ્ઠી ભરીએ એક ને ખિસ્સામાં મમરા નીચે મૂકી દઈએ છેકમારતી ખિસકોલીના પટ્ટા જેવી પ્રીત લખીએચલો આપણે ગીત લખીએ સીધી સાદી રીત લખીએ

Episode metadata supplied by the publisher feed · Published Oct 20, 2025

Embed this episode

NOW PLAYING

ચલો આપણે ગીત લખીયે by Dhruv Bhatt #Poetry Heals

0:00 1:27

No transcript for this episode yet

We transcribe on demand. Request one and we'll notify you when it's ready — usually under 10 minutes.

No similar episodes found.

No similar podcasts found.

Frequently Asked Questions

How long is this episode of Jahnvi Rupareliya?

This episode is 1 minute long.

When was this Jahnvi Rupareliya episode published?

This episode was published on October 20, 2025.

Can I download this Jahnvi Rupareliya episode?

Yes. Use the download control on the episode player to save the publisher-provided media file.
URL copied to clipboard!