EPISODE · Nov 10, 2020 · 33 MIN
Ep.33 Pravaas ft. Manishi Jani
from Pravaas Podcast · host Ep.Log Media
Manishi Jani as a student leader was the force, strength, and mind behind the historic "Navnirman Movement" in Gujarat which changed the political scenario in 1973. Coming from a deeply rooted family with ethics and values politicscould not lure him and he pursued his creative channel as a writer, film-maker, and columnist for eminent Gujarati newspapers and magazines.Manishi Jani shares his glory and success down memory lane. Let’s meet Manishi Jani. You can follow us and leave us feedback on Facebook, Instagram, and Twitter @eplogmedia, For partnerships/queries send you can send us an email at [email protected]. If you like this show, please subscribe and leave us a review wherever you get your podcasts, so other people can find us. You can also find us on https://www.eplog.media મનીષી જાની વિદ્યાર્થી નેતા તરીકે ઐતિહાસીક “નવનિર્માણ આંદોલન” ના પ્રણેતા રહ્યાં છે. એમની શક્તિ, વૈચારીક તાકાત અને મનોબળ થી ગુજરાતના રાજકારણ અને જનતાને ઝકઝોરી, જાગૃત કરી, સત્તા ના પાયા હચમચાવી શક્યા હતા ૧૯૭૩માં . નૈતિક, સામાજીક મુલ્યો જે પરિવારમાં પ્રબળ હતાં એવા પરિવાર માંથી આવતા મનીષી જાનીને રાજકારણનો દંભ અને આંટીગુટી લોભાવી ન શક્યા. કલ્પના અને સર્જનાત્મક લેખન તરફ તેઓ વળ્યાં – Script Writer, filmmaker, અને coloumist તરીકે મહત્વના ગુજરાતી છાપા / news papers અને મેગેઝીનોમાં લખતા રહ્યા અને આજે પણ તેમની સચોટ, ધારદાર કલમ એજ કરી રહી છે. મનીષી જાની એમની કિર્તી, ખ્યાતિ અને સફળતા વિષે ભુતકાળની ગલીઓમાં જઇ વાત કરે છે. ચાલો મળીએ મનીષી જાનીને. See omnystudio.com/listener for privacy information.
Embed this episode
NOW PLAYING
Ep.33 Pravaas ft. Manishi Jani
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.
Similar Podcasts
No similar podcasts found.