EPISODE · Apr 21, 2020 · 40 MIN
Ep.4 Nandini Trivedi, Journalist
from Pravaas Podcast · host Ep.Log Media
Nandini Trivedi is a veteran journalist. She writes features and columns in Gujarati newspapers. She was an editor of popular & eminent magazine in Gujarati “Mari Saheli”. Nandini is a soft-spoken, delicate, humble personality full of inner strength with conviction, passion, and motivation. She is an ardent lover of music; trained in classical Indian music. Her voice and tonal quality are so sweet it makes you feel as if you have gulped down two spoons of honey. She is a writer and has 4 books published to her credit. Her favorite hobbies are traveling and photography. You can follow us and leave us feedback on Facebook, Instagram, and Twitter @eplogmedia, For partnerships/queries send you can send us an email at [email protected]. If you like this show, please subscribe and leave us a review wherever you get your podcasts, so other people can find us. You can also find us on https://www.eplog.media નંદિની ત્રિવેદી અનુભવી, ઘડાયેલા જાણીતા પત્રકાર છે. ગુજરાતી ના સૌથી જૂના અખબાર સાથે ૨૦ વર્ષ થી સંકળાયેલા છે જેમાં તેઓ ફીચર અને કોલમ લખે છે. તેઓ પ્રચલિત અને મહત્વ ના ગુજરાતી મેગેઝીન “મારી સહેલી” ના એડીટર/ સંપાદક રહી ચુક્યા છે. ખૂબ મિતભાષી, કોમળ, નાજુક, નમ્ર વ્યક્તિત્વ ધ્રરાવતા નંદિની બેન એક સ્ટ્રોંગ, મક્કમ, કામ ને સમર્પિત સ્વતંત્ર પત્રકાર છે. સંગીત માં તાલીમ સાથે અત્યંત સંગીત પ્રેમી છે. એમનાં અવાજમાં એવો રણકો છે કે એવું લાગે જાણે ૨ ચમચી મધ ગળા નીચે ઉતરી ગયું. તેઓ લેખક છે તેમનાં ૪ પુસ્તકો પ્રકાશિત થઈ ચૂક્યાં છે. ટ્રાવેલ અને ફોટોગ્રાફી તેમને ગમતાં શોખ છે. મળીએ નંદિની બેન ને.... See omnystudio.com/listener for privacy information.
Embed this episode
NOW PLAYING
Ep.4 Nandini Trivedi, Journalist
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.
Similar Podcasts
No similar podcasts found.