EPISODE · Dec 29, 2020 · 34 MIN
Ep.40 Pravaas ft. Giriraj Kadia, Painter / Curator
from Pravaas Podcast · host Ep.Log Media
From childhood, Giriraj Kadia was surrounded by colors and brushes and was fascinated, which he continues till date and has carved a niche as a painter. His experience and contribution as a curator are immense. Let's meet Giriraj Kadia... You can follow us and leave us feedback on Facebook, Instagram, and Twitter @eplogmedia, For partnerships/queries send you can send us an email at [email protected]. If you like this show, please subscribe and leave us a review wherever you get your podcasts, so other people can find us. You can also find us on https://www.eplog.media બાળપણ થી રંગ અને પીંછીઓ ચિત્રકામ માટેની ઘર માં જ ચારેય બાજુ પડેલી હોય અને બાળક તરીકે રંગ અને પીંછી સાથે રમતા રમતા હજુ આજે પણ જે રંગ અને પીંછી માં રંગાયેલા છે તેવાં શ્રી. ગિરીરાજ કડિયા painter અને curator તરીકે ગુજરાત ની અસ્મિતા અને કલાજગત નું ખૂબ ગૌરવવંતુ નામ છે. ગુજરાત નાં દરેક ઘર ની દીવાલ અને ગુજરાતીઓ ના દિલમાં રંગો ભરી શકે એ તેમનું સપનું છે. આ સપનું પૂરું કરવાં બાળકો અને યુવાનો સાથે તેઓ સતત કાર્યરત રહ્યાં છે. ચાલો મળીયે શ્રી. ગિરીરાજ કડિયા ને....See omnystudio.com/listener for privacy information.
Embed this episode
NOW PLAYING
Ep.40 Pravaas ft. Giriraj Kadia, Painter / Curator
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.
Similar Podcasts
No similar podcasts found.