EPISODE · Feb 26, 2026 · 4 MIN
Examના છેલ્લાં દિવસોમાં Parents આ ભૂલ કરે છે! 😳 | Motivation Drop Fix | Ep.4
from પરીક્ષાથી શ્રેષ્ઠ પરિણામ સુધી · host Harmonical Hues
પરીક્ષા પૂરી થવાના દિવસોમાં થાક, કંટાળો અને motivation ઘટી જાય છે.આ એપિસોડમાં જાણીએ કે કેવી રીતે માતા-પિતા અને પરિવારનું સંતુલન બાળકને અંત સુધી પ્રેરિત રાખી શકે છે.આ એપિસોડમાં:✔️ ઊંઘ ઘટાડવી કે પૂરતી લેવી?✔️ પ્રાર્થનાની માનસિક શક્તિ✔️ છેલ્લે કડકાઈ વધારવી યોગ્ય છે?✔️ consistency અને positivity નું મહત્વ પ્રમુખસ્વામી મહારાજનું સોનેરી સૂત્ર —પ્રાર્થના + પુરુષાર્થ = સફળતાછેલ્લે જૂઓ એક નાનું પણ જાદુઈ વાક્ય જે બાળકની આખી પરીક્ષા બદલી શકે છે.🎙 Harmonical Hues Mini Podcast Series: પરીક્ષાથી શ્રેષ્ઠ પરિણામ સુધીMindful Parenting • Exam Confidence • Gujarati Motivation Podcast
What this episode covers

NOW PLAYING
Examના છેલ્લાં દિવસોમાં Parents આ ભૂલ કરે છે! 😳 | Motivation Drop Fix | Ep.4
No transcript for this episode yet