EPISODE · Jun 8, 2023 · 10 MIN
Fire safety at home: How to prevent one of Australia's deadliest natural hazards - ઓસ્ટ્રેલિયામાં તમારા ઘરને આગ ન લાગે તે માટે કેવી તકેદારી રાખશો
from ઓસ્ટ્રેલિયાને જાણો
Home fire safety goes beyond having smoke alarms installed. In Australia, fatal residential fires are sadly common, despite being preventable. Here’s what you need to know to stop one from breaking out in your home. - ઓસ્ટ્રેલિયામાં ઘરે લાગુ પડતી ફાયર સેફ્ટી અંતર્ગત સ્મોક એલાર્મ લગાવવા ઉપરાંત ઘણી અન્ય બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે. દેશમાં ઘરે લાગતી અને જીવલેણ નીવડતી આગની ઘટનાઓમાં વધારો થયો છે. તેથી જ, તમારા ઘરમાં શિયાળા દરમિયાન હિટીંગ ઉપકરણોના વપરાશના કારણે આગ ન લાગે તે માટે કેવા પગલાં લેવા જરૂરી છે તે વિશે સેટલમેન્ટ ગાઇડના અહેવાલમાં જાણીએ.
Embed this episode
Ready to play
Fire safety at home: How to prevent one of Australia's deadliest natural hazards - ઓસ્ટ્રેલિયામાં તમારા ઘરને આગ ન લાગે તે માટે કેવી તકેદારી રાખશો
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.