EPISODE · Jun 1, 2021 · 5 MIN
[Gujarati] - Vevishal by Jhaverchand Meghani
from Access Unmissable Free Audiobooks in Mystery, Thriller & Horror, Suspense · host Sandy McClure
Please visit https://thebookvoice.com/podcasts/1/audiobook/834843 to listen full audiobooks. Title: [Gujarati] - Vevishal Author: Jhaverchand Meghani Narrator: Rajul Diwan Format: Unabridged Audiobook Length: 7 hours 50 minutes Release date: June 1, 2021 Genres: Suspense Publisher's Summary: શનિવારની અધરાત હતી: પેઢીના માલનો સ્ટોક લેવાતો હતો: મોટા શેઠ ધૂંવાપૂંવા થતા હતા. પોતાની ગેરહાજરીનો લાભ લઈ રવિવારની રજા પાળવાનો નિયમ નાના શેઠે દાખલ કરી દીધો હતો, તેની ખબર પોતે દેશમાંથી પાછા આવ્યા ત્યારે જ મોટા શેઠને પડી હતી. નાના શેઠને એકાંતે ઘણો ઠપકો આપ્યો હતો પણ બન્ને સંપીલા હતા, પેઢીની પ્રતિષ્ઠા સમજતા હતા. મોંકાણ તો એ હતી કે નાના શેઠે નોકરોને રવિવારની રજા લેખિત કરી આપી હતી અને મહેતાઓને એક મંડળ—ક્લબ જેવું કરાવી આપ્યું હતું. એ બધા પર એકાએક હુમલો કરવાને બદલે, મહેતાઓ સામે ચાલીને જ રવિવારો પાછા સોંપે, ને એક અમાસનો જ અણોજો પાછો માગી લે, તેવો અંજામ લાવવાનો મોટા શેઠનો સંકલ્પ હતો.
Embed this episode
NOW PLAYING
[Gujarati] - Vevishal by Jhaverchand Meghani
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.
Similar Podcasts
No similar podcasts found.