EPISODE · Dec 13, 2023 · 38 MIN
ગુજરાતની સૌથી જુની અને સફળ IT કંપની Artoon ના સ્થાપક અલ્પેશ વઘાસિયા | Trishul News Talk Show
from Trishul Talk Show | Trishul Podcast powered by Trishul News | Podcast With Vandankumar Bhadani · host Trishul News
ગુજરાતની સૌથી જુની અને સફળ આઇટી કંપની Artoon ના સ્થાપક અલ્પેશ વઘાસિયા | Trishul Talk Show | Episode 05 Trishul Talk Show ના 5th રસપ્રદ Episode માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજના Podcast માં અમારી સાથે Business person Alpesh Vaghasiya જોડાયા છે. અલ્પેશ વઘાસીયા ગુજરાતની સૌથી જૂની અને સફળ આઈટી કંપની Artoon Solutions ના Chief Executive Officer & Co-Founder છે. આજના આ ખાસ એપિસોડમાં Alpesh Vaghasiya સાથે ઘણી વાતો થઇ. કેવી રીતે એક સામાન્ય પરિવારના યુવકે પોતાની IT કંપની ઉભી કરવાનો સંકલ્પ કર્યો અને વર્ષોના સંઘર્ષ બાદ ગુજરાતની સૌથી સફળ IT company ઉભી કરી. આજનો આ ખાસ એપિસોડ આઈટી (સોફ્ટવેર - Software) લાઈનમાં જોડાયેલા યુવકો અને ભવિષ્યમાં જોડારનાર વિદ્યાર્થીઓ માટે છે. હાલના સમયમાં IT સેક્ટરમાં શું સ્કોપ છે? આવનારા સમયમાં કઈ Language નો વધારે સ્ક્પો રહેશે. સાથે જ હાલના સમયમાં AI (Artificial intelligence) અને ChatGPT આવવાથી ડેવલોપર્સને શું અસર થશે? આવા અનેક મહત્વપૂર્ણ વિષયો પર વાત થઇ. Alpesh Vaghasiya ની Life Journey ખૂબ જ Inspiring છે. આ Podcast દ્વારા તમને પણ જીવનમાં ઘણું શીખવા અને જાણવા મળશે, તો અંત સુધી આ પોડકાસ્ટમાં જોડાયેલા રહેજો. અને IT સેક્ટર સાથે જોડાયેલા તમારા તમામ મિત્રો અને પરિવારજનોને શેર કરજો.
Embed this episode
Ready to play
ગુજરાતની સૌથી જુની અને સફળ IT કંપની Artoon ના સ્થાપક અલ્પેશ વઘાસિયા | Trishul News Talk Show
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.
Similar Podcasts
No similar podcasts found.