EPISODE · Jun 22, 2023 · 9 MIN
How to ask for a pay rise in Australia - નોકરીદાતા સમક્ષ તમારા પગાર વધારાની માંગ કેવી રીતે કરશો
from ઓસ્ટ્રેલિયાને જાણો
Regardless of your job, requesting for pay increase when you believe you deserve one is an expected part of Australian workplace culture. In some cases, an increase in your salary may even be a legal requirement. Here's the advice from experts that you should consider before initiating a pay conversation with your boss. - જો તમને એમ લાગે કે તમારા પગારમાં વધારો થવો જોઇએ તો તમે નોકરીદાતા સમક્ષ વેતન વધારાની માંગ કરી શકો છો. કેટલાક કિસ્સામાં તમારા વેતનમાં વધારો કાયદાકિય જરૂરીયાત પણ હોઇ શકે છે. તમારા નોકરીદાતા સમક્ષ પ્રસ્તાવ મૂકતી વખતે કેવી મહત્વપૂર્ણ બાબતો ધ્યાનમાં રાખવી એ વિશે સેટલમેન્ટ ગાઇડના અહેવાલમાં માહિતી મેળવો.
Embed this episode
Ready to play
How to ask for a pay rise in Australia - નોકરીદાતા સમક્ષ તમારા પગાર વધારાની માંગ કેવી રીતે કરશો
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.