EPISODE · May 11, 2023 · 9 MIN
How to resolve disputes with your neighbours in Australia - ઓસ્ટ્રેલિયામાં જો તમારા પડોશીઓ સાથે વિવાદ થાય તો તેનો કેવી રીતે ઉકેલ લાવશો
from ઓસ્ટ્રેલિયાને જાણો
Home is supposed to be the place where we feel most comfortable. But our comfort zone can be shattered when we don’t get along with our neighbours. Here's how you can resolve a neighbourhood dispute without going to court. - દુનિયાનો છેડો એટલે ઘર અને, ઘરમાં આપણે સૌથી વધુ સુરક્ષા અને આરામની લાગણીનો અનુભવ કરીએ છીએ. પરંતુ, આપણો પડોશીઓ સાથે કોઈ મુદ્દે વિવાદ થાય તો આનંદ પરેશાનીમાં બદલાઈ જાય છે. ઓસ્ટ્રેલિયામાં કોર્ટ કે પોલિસની મદદ વિના તમે પડોશી સાથેના વિવાદને કેવી રીતે ઉકેલી શકો તે વિશે સેટલમેન્ટ ગાઇડના અહેવાલમાં જાણો.
Embed this episode
Ready to play
How to resolve disputes with your neighbours in Australia - ઓસ્ટ્રેલિયામાં જો તમારા પડોશીઓ સાથે વિવાદ થાય તો તેનો કેવી રીતે ઉકેલ લાવશો
No transcript for this episode yet