EPISODE · May 2, 2023 · 10 MIN
How to resolve divorce disputes without going to court - કોર્ટની મધ્યસ્થી વિના ઓસ્ટ્રેલિયામાં છૂટાછેડાના વિવાદનો ઉકેલ કેવી રીતે લાવી શકાય
from ઓસ્ટ્રેલિયાને જાણો
Divorce is one of the most stressful transitions people can experience in life. Given the high financial and emotional costs of going to court, the Australian legal system incentivises mediation and family dispute resolution alternatives prior to litigation. - કોઇ પણ વ્યક્તિના જીવનમાં શક્ય એવા બદલાવમાં છૂટાછેડાની પરિસ્થિતિ સૌથી વધુ તણાવપૂર્ણ બની શકે છે. કોર્ટના ઉચ્ચ નાણાકીય અને ભાવનાત્મક ખર્ચને ધ્યાનમાં રાખીને, ઓસ્ટ્રેલિયન કાનૂની પ્રણાલી કેસ અગાઉ કૌટુંબિક વિવાદ ઉકેલ અને મધ્યસ્થી જેવા વિકલ્પોને પ્રોત્સાહન આપે છે. સેટલમેન્ટ ગાઇડના અહેવાલમાં છૂટાછેડા સંબંધિત વધુ જાણકારી મેળવીએ.
Embed this episode
Ready to play
How to resolve divorce disputes without going to court - કોર્ટની મધ્યસ્થી વિના ઓસ્ટ્રેલિયામાં છૂટાછેડાના વિવાદનો ઉકેલ કેવી રીતે લાવી શકાય
No transcript for this episode yet