Skip to content
Import- Export માં કરોડોનું સામ્રાજ્ય ઉભું કરનાર Satish Hirpara | Trishul Talk Show | Episode 06 episode artwork

EPISODE · Dec 16, 2023 · 32 MIN

Import- Export માં કરોડોનું સામ્રાજ્ય ઉભું કરનાર Satish Hirpara | Trishul Talk Show | Episode 06

from Trishul Talk Show | Trishul Podcast powered by Trishul News | Podcast With Vandankumar Bhadani · host Trishul News

નાની ઉંમરે Import- Export માં વિશ્વસ્તરે કરોડોનું સામ્રાજ્ય ઉભું કરનાર Satish Hirpara સાથે ખાસ વાતચીત | Trishul Talk Show | Episode 06 Trishul Talk Show ના 6th રસપ્રદ Episode માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજના Podcast માં અમારી સાથે Business person Satish Hirpara જોડાયા છે. સતીશ હીરપરા Eveg International Private Limited ના Chairman અને CEO છે. આજના આ ખાસ એપિસોડમાં Satish Hirpara સાથે ઘણી વાતો થઇ. 👉 કેવી રીતે એક સામાન્ય પરિવારના યુવકે સાત-આઠ કલાકની નોકરી કરવાનું છોડી પોતાના પગભર ઉભા થવાનો નિર્ણય કર્યો. 👉 કેવી રીતે આજથી 10 વર્ષ પહેલા શરુ કરેલા Import- Export ના Business માં કરોડોનું સામ્રાજ્ય ઉભું કરી દીધું. 👉 કેવી રીતે ધંધામાં નુકશાની આવવા છતાં એ જ ધંધામાં સ્થિર રહ્યા અને દરેક નિષ્ફળતાઓ પાર કરી સફળ થયા. આજનો આ ખાસ એપિસોડ Import- Export ના Business સાથે સંકળાયેલા અને ભવિષ્યમાં જોડારનાર લોકો માટે છે. કેવી રીતે તમે પણ Import- Export નો Business કરી શકો છો? સાથે જ કઈ નાની નાની વાતોનું ધ્યાન રાખવું જોઈએ. આવા અનેક મહત્વપૂર્ણ વિષયો પર આ Episode માં વાત થઇ. Satish Hirpara ની Life Journey ખૂબ જ Inspiring છે. આ Podcast દ્વારા તમને પણ જીવનમાં ઘણું શીખવા અને જાણવા મળશે, તો અંત સુધી આ પોડકાસ્ટમાં જોડાયેલા રહેજો. અને Import- Export સાથે જોડાયેલા તમારા તમામ મિત્રો અને પરિવારજનોને શેર કરજો.

Episode metadata supplied by the publisher feed · Published Dec 16, 2023

Embed this episode

Ready to play

Import- Export માં કરોડોનું સામ્રાજ્ય ઉભું કરનાર Satish Hirpara | Trishul Talk Show | Episode 06

0:00 32:42

No transcript for this episode yet

We transcribe on demand. Request one and we'll notify you when it's ready — usually under 10 minutes.

No similar episodes found.

Frequently Asked Questions

How long is this episode of Trishul Talk Show | Trishul Podcast powered by Trishul News | Podcast With Vandankumar Bhadani?

This episode is 32 minutes long.

When was this Trishul Talk Show | Trishul Podcast powered by Trishul News | Podcast With Vandankumar Bhadani episode published?

This episode was published on December 16, 2023.

Can I download this Trishul Talk Show | Trishul Podcast powered by Trishul News | Podcast With Vandankumar Bhadani episode?

Yes. Use the download control on the episode player to save the publisher-provided media file.
URL copied to clipboard!