Jitesh Donga presents [Gujarati] - Vishvamanav episode artwork

EPISODE · Jan 8, 2022 · 11H 36M

Jitesh Donga presents [Gujarati] - Vishvamanav

from Grab Top-Rated Audiobooks in High Quality · host Jitesh Donga

Please visit https://thebookvoice.com/podcasts/1/audiobook/833928 to listen full audiobooks. Title: [Gujarati] - Vishvamanav Author: Jitesh Donga Narrator: Kshitij Banker Format: Unabridged Audiobook Length: 11 hours 36 minutes Release date: January 8, 2022 Genres: Literary Fiction Publisher's Summary: ગુજરાતી વર્તમાન સાહિત્યની એક અજોડ મોર્ડન ક્લાસિક કહી શકાય એવી બેસ્ટ-સેલર નવલકથા એટલે વિશ્વમાનવ. આ નવલકથા ગુજરાતી બેસ્ટ-સેલર લેખક જીતેશ દોંગાની પહેલી નવલકથા છે. ૨૦૧૪માં પ્રકાશિત થયેલી આ નવલકથાની અત્યાર સુધીમાં ૬૦૦૦થી પણ વધુ નકલ વેંચાઈ ચુકી છે. રૂમી નામના એક બાળકની આ સફર છે. લેખક જીતેશ દોંગાની નવલકથાઓનું સૌથી શ્રેષ્ઠ પાસું છે એમનું વર્ણન, વાર્તા, અને સત્ય! આ નવલકથા એક એવા ગાંડા બાળકની વાર્તા છે જેનું મગજ શૂન્ય છે. જે ગાંડું બાળક કચરામાં પડ્યું-પડ્યું પ્લાસ્ટિક ખાતું હોય અને એ બાળક જો પોતાના આત્મ-અવાજને સાંભળીને એક દિવસ દુનિયાનું સૌથી મહાન બાળક બને -- એ વાર્તા જ વાંચકોના હૃદયને દ્રવી ઉઠાડે છે. આ નવલકથાના પાત્રો માત્ર ચાર છે. પ્રકરણ માત્ર ચાર છે. પરંતુ એની અંદરની ઘટનાઓ એવી છે જે ચાલીસ વર્ષ સુધી પણ વાંચકના મનમાંથી જાય નહીં. તમારી આંતરિક દ્રષ્ટિને એ જડમૂળમાંથી બદલાવી નાખે છે. આ તોફાન મચાવતી વાર્તા છે. એવા પણ કિસ્સા બનેલા છે કે વિશ્વમાનવ વાંચીને વાંચક બે-બે રાત્રી સુધી સુઈ ના શક્યા હોય. જીતેશ દોંગાની બે નવલકથાઓ 'વિશ્વમાનવ' અને 'નોર્થપોલ' ગુજરાતી સાહિત્યમાં અમર રહેશે. આપના પ્રિયજનને ગીફ્ટ કરવા માટેનું સૌથી શ્રેષ્ઠ પુસ્તક એટલે વિશ્વમાનવ.

Episode metadata supplied by the publisher feed · Published Jan 8, 2022

Embed this episode

NOW PLAYING

Jitesh Donga presents [Gujarati] - Vishvamanav

0:00 11:36:00

No transcript for this episode yet

We transcribe on demand. Request one and we'll notify you when it's ready — usually under 10 minutes.

No similar episodes found.

No similar podcasts found.

Frequently Asked Questions

How long is this episode of Grab Top-Rated Audiobooks in High Quality?

This episode is 11 hours and 36 minutes long.

When was this Grab Top-Rated Audiobooks in High Quality episode published?

This episode was published on January 8, 2022.

Can I download this Grab Top-Rated Audiobooks in High Quality episode?

Yes. Use the download control on the episode player to save the publisher-provided media file.
URL copied to clipboard!