EPISODE · Dec 3, 2023 · 45 MIN
Mahesh Savani's Untold Stories | Trishul Talk Show | Trishul News | Episode 03
from Trishul Talk Show | Trishul Podcast powered by Trishul News | Podcast With Vandankumar Bhadani · host Trishul News
Mahesh Savani's Untold Stories | Trishul Talk Show | Trishul News | Episode 04 Trishul Talk Show ના 4th રસપ્રદ Episode માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજના Podcast માં અમારી સાથે Business person Mahesh Savani જોડાયા છે. મહેશ સવાણીએ અત્યાર સુધીમાં લગભગ 5000 પિતા વિહોણી દીકરીઓના લગ્ન કરાવી ચુક્યા છે. સાથે જ વિવિધ શૈક્ષણિક સંસ્થા અને હોસ્પિટલો દ્વારા લોકોને રાહતદરે સારવાર અને શિક્ષણ આપી રહ્યા છે. આજના Podcast માં મહેશ સવાણી થતા તેમના બાપુજી વલ્લભભાઇ સવાણીના જીવનની ઘણી વાતો થઇ. સાથે જ કેવી રીતે એક સામાન્ય અને ગરીબ પરિવારથી શરુ થયેલી અવકાશ સુધીની સફર ખેડાઈ; તેના સંઘર્ષની વાતો થઇ. સાથે જ લગ્નમાં થતા ખોટા ખર્ચાઓ અને તેના સોલ્યુશન વિષે વાત થઇ. મહેશ સવાણી અને વલ્લભભાઇ સવાણીની Life Journey ખૂબ જ Inspiring છે. આ પોડકાસ્ટ દ્વારા તમને પણ જીવનમાં ઘણું શીખવા અને જાણવા મળશે. તો અંત સુધી આ પોડકાસ્ટમાં જોડાયેલા રહેજો. અને તમારા મિત્રો અને પરિવારજનોને પણ શેર કરજો. #trishulnews #trishultalkshow #maheshsavani #surat
Embed this episode
NOW PLAYING
Mahesh Savani's Untold Stories | Trishul Talk Show | Trishul News | Episode 03
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.
Similar Podcasts
No similar podcasts found.