EPISODE · Aug 3, 2023 · 8 MIN
Make friends in Australia: the importance of cross-cultural friendships - ઓસ્ટ્રેલિયામાં બહુસાંસ્કૃતિક સમુદાયના લોકો સાથે મિત્રતા કેવી રીતે કેળવશો
from ઓસ્ટ્રેલિયાને જાણો
Making friends is one of the biggest challenges people can face in a new country. We naturally form support networks with people from similar cultural backgrounds – but imagine taking a leap and expanding your friendship circle. Cross-cultural friendships will improve your outlook and heighten your sense of belonging. - પોતાનું વતન છોડીને નવા દેશમાં સ્થળાંતર કરતી વખતે મિત્રો બનાવવા ઘણા લોકો માટે પડકાર સમાન બની રહે છે. આ પરિસ્થિતિમાં સ્થળાંતરિત વ્યક્તિ પોતાના સમુદાયના લોકો સાથે જ મિત્રતા કે સંબંધો કેળવે છે. ઓસ્ટ્રેલિયામાં સ્થાયી થતી વખતે બહુસાંસ્કૃતિક લોકો સાથે મિત્રતા કરવાના શું લાભ છે અને કેવી રીતે સંબંધો વિકસાવી શકાય એ વિશે સેટલમેન્ટ ગાઇડમાં માહિતી મેળવીએ.
Embed this episode
Ready to play
Make friends in Australia: the importance of cross-cultural friendships - ઓસ્ટ્રેલિયામાં બહુસાંસ્કૃતિક સમુદાયના લોકો સાથે મિત્રતા કેવી રીતે કેળવશો
No transcript for this episode yet