EPISODE · Feb 26, 2026 · 4 MIN
Marks પાછળ દોડતા પહેલા આ સાંભળો! 😮 | Biggest Parenting Mistake in Exams | Ep.2
from પરીક્ષાથી શ્રેષ્ઠ પરિણામ સુધી · host Harmonical Hues
શું એ સાચું છે કે પરીક્ષા આવે એટલે ઘરમાં કડકાઈ અને પ્રેશર જરૂરી છે ?આ એપિસોડમાં આપણે પરીક્ષા અંગેની કેટલીક સામાન્ય ગેરમાન્યતાઓને સમજીએ અને જાણીએ કે શાંત, પ્રેમાળ અને પ્રોત્સાહન ભરેલું ઘર બાળકના આત્મવિશ્વાસ અને પરિણામ બંને માટે કેટલું મહત્વનું છે.આ એપિસોડમાં:✔️ કડકાઈ vs પ્રોત્સાહન✔️ લાંબા કલાકો vs એકાગ્ર અભ્યાસ✔️ પરીક્ષા યુદ્ધ નથી — મનની શાંતિ મહત્વની✔️ માતા-પિતા માટે practical guidanceછેલ્લે જૂઓ એક નાનું પણ જાદુઈ વાક્ય જે બાળકની આખી પરીક્ષા બદલી શકે છે.🎙 Harmonical Hues Mini Podcast Series: પરીક્ષાથી શ્રેષ્ઠ પરિણામ સુધીMindful Parenting • Exam Confidence • Gujarati Motivation Podcast
Embed this episode
NOW PLAYING
Marks પાછળ દોડતા પહેલા આ સાંભળો! 😮 | Biggest Parenting Mistake in Exams | Ep.2
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.
Similar Podcasts
No similar podcasts found.