Quizzing episode artwork

EPISODE · Apr 22, 2020 · 48 MIN

Quizzing

from Chaar ne be cho · host Kushal Shah

આજનો અમારો વિષય છે Quizzing (ક્વિઝિંગ) ક્વિઝિંગનું અમારા જીવનમાં ઘણું મહત્વ રહ્યું છે. તેના કારણે અમે બન્ને સારા મિત્રો બન્યા અને જીવનમાં ઘણું બધું શીખ્યા.  આ એપિસોડમાં અમે ચર્ચા કરીશુ કે ક્વિઝિંગની પ્રવૃત્તિનો અમારા જીવનમાં કઈ રીતે પ્રવેશ થયો અને કઈ રીતે આ શોખ એક જુસ્સો બન્યો.  આશા કરીશું છે કે તમને આ પોડકાસ્ટ સાંભળવામાં મજા આવે.  કોઈ અંગ્રેજી શબ્દ વાપર્યો હોય જેનું તમને લાગે સરળ ગુજરાતી ઉપયોગ કરી શકાય એ જરૂરથી જણાવજો. તમારા બીજા પણ મંતવ્યો અને ટીકા-ટિપ્પણીઓ અમને જરૂર કૉમેન્ટ્સ દ્વારા જણાવજો. આભાર.

Episode metadata supplied by the publisher feed · Published Apr 22, 2020

Embed this episode

NOW PLAYING

Quizzing

0:00 48:19

No transcript for this episode yet

We transcribe on demand. Request one and we'll notify you when it's ready — usually under 10 minutes.

No similar episodes found.

No similar podcasts found.

Frequently Asked Questions

How long is this episode of Chaar ne be cho?

This episode is 48 minutes long.

When was this Chaar ne be cho episode published?

This episode was published on April 22, 2020.

Can I download this Chaar ne be cho episode?

Yes. Use the download control on the episode player to save the publisher-provided media file.
URL copied to clipboard!