EPISODE · Jun 16, 2023 · 9 MIN
Understanding the Australian school sectors - ઓસ્ટ્રેલિયામાં તમારા બાળકો માટે યોગ્ય શાળાની પસંદગી કેવી રીતે કરશો
from ઓસ્ટ્રેલિયાને જાણો
Australians are fortunate to have choice when it comes to finding a schooling system that suits our children and our circumstances. This is particularly true of metropolitan areas. With excellent educational opportunities across three sectors, choosing the right school can be a difficult decision for parents to make. - ઓસ્ટ્રેલિયામાં માતા-પિતાને તેમના બાળકો માટે યોગ્ય શાળા પસંદ કરવાના ઘણા વિકલ્પો મળી રહે છે. દેશમાં સરકારી, ખાનગી અને કેથલિક - એમ ત્રણ પ્રકારની શાળામાં બાળકો અભ્યાસ કરી શકે છે. તેથી જ, બાળકોની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને શાળાની પસંદગી કેવી રીતે કરવી તે વિશે સેટલમેન્ટ ગાઇડના અહેવાલમાં જાણો.
Embed this episode
Ready to play
Understanding the Australian school sectors - ઓસ્ટ્રેલિયામાં તમારા બાળકો માટે યોગ્ય શાળાની પસંદગી કેવી રીતે કરશો
No transcript for this episode yet