EPISODE · Apr 29, 2024 · 9 MIN
Understanding the profound connections First Nations have with the land - ફર્સ્ટ નેશન્સ સમુદાયના તેમની જમીન સાથેના અતૂટ જોડાણ વિશે જાણો
from ઓસ્ટ્રેલિયાને જાણો
The land holds a profound spiritual significance for Aboriginal and Torres Strait Islander peoples, intricately intertwined with their identity, belonging, and way of life. - ઓસ્ટ્રેલિયામાં મૂળનિવાસી અને ટોરેસ સ્ટ્રેટ આઇલેન્ડર લોકો તેમની જમીન સાથે ગાઢ આધ્યાત્મિક જોડાણ ધરાવે છે, જે તેમની ઓળખ, પોતાનાપણાની ભાવના અને જીવનશૈલી સાથે સંકળાયેલા છે. ઓસ્ટ્રેલિયા એક્સપ્લેન્ડના આ એપિસોડમાં આપણે દેશના ફર્સ્ટ નેશન્સ સમુદાયના જમીન સાથેના અતૂટ જોડાણ વિશે જાણિશું.
Embed this episode
Ready to play
Understanding the profound connections First Nations have with the land - ફર્સ્ટ નેશન્સ સમુદાયના તેમની જમીન સાથેના અતૂટ જોડાણ વિશે જાણો
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.