EPISODE · Dec 2, 2023 · 37 MIN
Unveiling Advocate Mehul Boghara's Untold Stories | Trishul Talk Show | Trishul News | Episode- 1
from Trishul Talk Show | Trishul Podcast powered by Trishul News | Podcast With Vandankumar Bhadani · host Trishul News
Unveiling Advocate Mehul Boghara's Untold Stories | Trishul Talk Show | Trishul News | Episode- 2 નમસ્કાર મિત્રો! Trishul Talk Show ના 02nd Episode માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. Adv Mehul Boghara આજના Podcast માં અમારી સાથે જોડાયા છે. મેહુલ બોઘરા એક વકીલ છે, અને હાલ Surat સહીત અનેક Gujarat ના અનેક શહેરોમાં થતી ભ્રષ્ટ પ્રવુત્તિઓ વિરુદ્ધ લડત લડી રહ્યા છે. તેમની Life Journey ખૂબ જ Inspiring છે અને જે પણ Students આગળ જતા Advocate બનવા માંગે છે તેઓએ આ એપિસોડ જોવો જ જોઈએ. આ Podcast માં આપણે Mehul Boghara ની Early Life, Schooling, Struggles અને તેમના Life ના Ultimate Goals વિશે ઘણી બાબતો વિશે વાત કરીશું. સાથે જ વાત કરીશું લોકોને કેમ જાગૃત થવાની જરૂર છે? કેમ દરેક લોકોને પોતાના મૂળભૂત હક અને અધિકારો વિષે જાણકારી હોવી જોઈએ?
Embed this episode
Ready to play
Unveiling Advocate Mehul Boghara's Untold Stories | Trishul Talk Show | Trishul News | Episode- 1
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.
Similar Podcasts
No similar podcasts found.