EPISODE · Jul 31, 2024 · 10 MIN
Vaping: prevalence, risks, and helping your teenager quit - વેપિંગ: જોખમો જાણો અને કેવી રીતે તમે તમારા બાળકને તેનાથી દૂર કરી શકો
from ઓસ્ટ્રેલિયાને જાણો
Major regulatory changes in 2024 have brought about restricted access to vaping products in Australia. The crackdown on what is dubbed a “major public health issue” could lead to an increased number of teens seeking support to overcome the nicotine addiction, experts think. Learn about the health risks and ways to help young people in their quitting journey. - ઓસ્ટ્રેલિયન કિશોરો માટે વેપિંગ એ એક મુખ્ય સમસ્યા છે, જેમાં ઘણાને મિત્રોના દબાણ અને ખોટી માહિતીને કારણે છોડવું મુશ્કેલ લાગે છે. નિષ્ણાતોની સલાહ સાથે માતા-પિતા સહાયક ભૂમિકા ભજવી શકે છે, તેમજ જીપી અને ક્વિટલાઇન જેવા વ્યાવસાયિકોની મદદથી ટીનેજર્સને વેપિંગ છોડવામાં મદદ મળી શકે છે. ઓસ્ટ્રેલિયા એક્સપ્લેન્ડના રીપોર્ટમાં વધુ માહિતી મેળવીએ.
Embed this episode
Ready to play
Vaping: prevalence, risks, and helping your teenager quit - વેપિંગ: જોખમો જાણો અને કેવી રીતે તમે તમારા બાળકને તેનાથી દૂર કરી શકો
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.