Varsha Adalja presents [Gujarati] - Shag Re Sankoru episode artwork

EPISODE · Nov 24, 2021 · 9H 21M

Varsha Adalja presents [Gujarati] - Shag Re Sankoru

from Grab Top-Rated Audiobooks in High Quality · host Varsha Adalja

Please visit https://thebookvoice.com/podcasts/1/audiobook/834886 to listen full audiobooks. Title: [Gujarati] - Shag Re Sankoru Author: Varsha Adalja Narrator: Pallavi Pathak Format: Unabridged Audiobook Length: 9 hours 21 minutes Release date: November 24, 2021 Genres: Literary Fiction Publisher's Summary: ' વર્ષા અડાલજા ગુજરાતી સાહિત્યનાં પ્રમુખ વાર્તાકાર છે. તેઓ સ્વાતંત્ર્યસેનાની ,લેખક ,પત્રકાર ગુણવંતરાય આચાર્યનાં પૂત્રી છે ,કલમ તેમને વારસામાં મળી છે. શૈશવથી ક્લાસિક નાટકોમાં મુખ્ય ભૂમિકાઓ કરી હતી,બે મહિલા સામાયિકોનું તંત્રીપદ સંભાળ્યું . ' શગ રે સંકોરું તેમની યશોદાયી નવલકથા છે. વડસાવિત્રીમાં વડને સૂતરને તાંતણે વીંટતી સ્ત્રી પોતે પણ સંસારનાં અનેક તાણાવાણાથી બંધાતી જાય છે. વસંત અને તેના પતિનું સુખી દાંપત્ય છે પણ પતિ કૃષ્ણકાંત ધર્મના વિધીવિધાનમાં અટવાતા જતા પત્નીથી દૂર સરતા જાય છે. વસંત ઝંખે છે પતિના સાથને ,તેના પ્રેમને.તેની અતૃપ્ત કામેચ્છાઓ તેને અકળાવી મૂકે છે. પતિ પત્ની વચ્ચે ન પૂરાય તેવી ખાઇ સર્જાય છે અને દાંપત્ય નંદવાય છે . કથાવેગમાં અનેક વળાંકો અને વહેણ છે જે તમને રસભર જકડી રાખશે. અનેક એવોર્ડઝ,પારિતોષિકોથી વિભૂષિત લેખિકાની તેજાબી કલમે આલેખાયેલી આ કથા તમને જુદા જ ભાવપ્રદેશમાં લઇ જશે.'

Episode metadata supplied by the publisher feed · Published Nov 24, 2021

Embed this episode

NOW PLAYING

Varsha Adalja presents [Gujarati] - Shag Re Sankoru

0:00 9:21:00

No transcript for this episode yet

We transcribe on demand. Request one and we'll notify you when it's ready — usually under 10 minutes.

No similar episodes found.

No similar podcasts found.

Frequently Asked Questions

How long is this episode of Grab Top-Rated Audiobooks in High Quality?

This episode is 9 hours and 21 minutes long.

When was this Grab Top-Rated Audiobooks in High Quality episode published?

This episode was published on November 24, 2021.

Can I download this Grab Top-Rated Audiobooks in High Quality episode?

Yes. Use the download control on the episode player to save the publisher-provided media file.
URL copied to clipboard!