EPISODE · Jul 25, 2023 · 9 MIN
What does responsible cat ownership involve? - શું તમે બિલાડી પાળો છો? ઓસ્ટ્રેલિયામાં પાલતૂ બિલાડીની કાળજી રાખવા સાથે સંકળાયેલા નિયમો વિશે જાણો
from ઓસ્ટ્રેલિયાને જાણો
If you own a pet cat or are planning to, being a responsible cat owner will help keep your cat safe and protect Australia’s native wildlife as well. - જો તમે ઓસ્ટ્રેલિયામાં બિલાડી પાળતા હોય અથવા બિલાડી પાળવા અંગે વિચારતા હોય, તો જવાબદાર માલિક તરીકે તમારે કેટલીક તકેદારી રાખવી જરૂરી છે. જેથી તમે પાલતુ બિલાડી અને ઓસ્ટ્રેલિયાના વૈવિધ્યપૂર્ણ પ્રાણીજીવનને સલામત રાખી શકો છો. બિલાડી પાળતી વખતે કેવી કાળજી અને નિયમોનું ધ્યાન રાખવું જરૂરી છે એ વિશે સેટલમેન્ટ ગાઇડના અહેવાલમાં જાણો.
Embed this episode
Ready to play
What does responsible cat ownership involve? - શું તમે બિલાડી પાળો છો? ઓસ્ટ્રેલિયામાં પાલતૂ બિલાડીની કાળજી રાખવા સાથે સંકળાયેલા નિયમો વિશે જાણો
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.