EPISODE · May 17, 2023 · 11 MIN
What is migratory grief? Can migrants ever overcome their sense of loss and displacement? - ઓસ્ટ્રેલિયા સ્થળાંતર કર્યા બાદ વતનની ઘણી યાદ આવે છે? તણાવમાં મદદરૂપ ઉપલબ્ધ સેવાઓ વિશે જાણો
from ઓસ્ટ્રેલિયાને જાણો
Moving to a different country long-term often comes with multiple emotional trials. As migrants endure the rollercoaster of culture shock and adapting to a foreign environment, many often feel a complex sense of displacement and identity loss. So, what can migrants do to cope and feel ‘whole’ again? - પોતાનું વતન છોડીને ઓસ્ટ્રેલિયા કે અન્ય દેશમાં લાંબા-ગાળા માટે સ્થળાંતર કરવું ભાવનાત્મક બની શકે છે. અને, મૂળવતનની સંસ્કૃતિ છોડીને વિદેશી સંસ્કૃતિ કે રહેણીકરણી અપનાવવી ઘણા માઇગ્રન્ટ્સ માટે પડકારજનક બની રહે છે. ઘણા લોકો આ પરિસ્થિતિનો સામનો નથી કરી શકતા અને નિરાશામાં સરી પડે છે. જો તમે પણ આ પરિસ્થિતિમાંથી પસાર થઇ રહ્યાં હોય તો સેટલમેન્ટ ગાઇડના અહેવાલમાં જાણો તમારા માટે ઉપલબ્ધ સેવાઓ વિશે.
Embed this episode
Ready to play
What is migratory grief? Can migrants ever overcome their sense of loss and displacement? - ઓસ્ટ્રેલિયા સ્થળાંતર કર્યા બાદ વતનની ઘણી યાદ આવે છે? તણાવમાં મદદરૂપ ઉપલબ્ધ સેવાઓ વિશે જાણો
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.