Episodes
-
હરિલીલામૃત, કળશ- ૦૩, વિશ્રામ- ર૭
પૂર્વછાયો :- વણિક ગોવરધન કહે, સુણો શ્રીપુરુષોત્તમ આપ; ફઇ મારી હરિજન છતાં, એવું મોટું કરેલ શું પાપ ?1 ચોપાઈ :- તેને ઇશ્વરનું હતું જ્ઞાન, નિત્ય ધરતી પ્રભુતણું ધ્યાન; નામ મંત્ર તણો જપ કરતી,વ્રત વિવિધ પ્રકાર આચરતી.2 ઘણાં તીર્થનું સેવન કીધું, મોટા સંતને ભોજન દીધું; કર્યા પુણ્ય તેણે ઘણાં એમ, કુંભીપાક...
-
હરિલીલામૃત, કળશ- ૦૩, વિશ્રામ- ૧૦
ઉપજાતિવૃત્ત :- કહે અભેસિંહ અહો મુનીશ, કહો કથા સ્નેહ ધરી સુણીશ; તમારી વાણી અતિ મિષ્ટ લાગે, ઇચ્છા સુણ્યાની ઉપજે અથાગે.1 વર્ણી કહે ભૂપતિ ધન્ય ધન્ય, ભકિત તમારી નિરખી અનન્ય; શ્રદ્ધા ઘણી કૃષ્ણકથા સુણ્યાની, સુરીતિ દીઠી વળી તે પુછ્યાની.2 શ્રવણભકિત વિષે :- કથા સુણે તે કહી આદિ ભકિત, તેથી વધે છે નવધાની…
more -
હરિલીલામૃત, કળશ- ૦૩, વિશ્રામ- ૦૯
ચોપાઈ :- બ્રહ્મચારી કહે સુણ ભૂપ, કહું હરિનાં ચરિત્ર અનૂપ; જાણ્યો મુકત છે જયરામદાસ, અંતે રાખવો છે તેને પાસ.1 એહ દ્વારાયે જીવ અપાર, તારવાનો છે હરિનો વિચાર; નિજમહિમા જણાવાને માટે, રાખ્યો શ્રીહરિએ સાથે વાટે.2 ચાલ્યા કૃષ્ણને જયરામદાસ, તીર્થભૂમિમાં કરતા પ્રવાસ; એક ઝાડી માંહિ દીઠો કૂપ, તેનું નીર…
more -
હરિલીલામૃત, કળશ- ૦૩, વિશ્રામ- ૦૮
પૂર્વછાયો :- હે નરપતિ સુણ સ્નેહથી, જેથી ઉપજે અંતર જ્ઞાન; જન જિજ્ઞાસાનંદનું, એક કહું ભલું આખ્યાન.1 પછી કપિલાશ્રમ થકી, જયારે ચાલિયા સુંદરશામ; ઝાડીમાંથી નીસર્યા, ત્યાં તો આવ્યું વળી એક ગામ.2 ચોપાઈ :- રહે તે ગામમાં બે વેરાગી, એક સંજોગીને એક ત્યાગી; તેમાં ત્યાગીનું મંદિર જાણી, જઇ ઊતર્યા ત્યાં…
more -
હરિલીલામૃત, કળશ- ૦૩, વિશ્રામ- ૦૭
પૂર્વછાયો :- શ્રીહરિ રહી સિરપુર વિષે, મતવાદીનું હર્યુ અભિમાન; સિદ્ધવલ્લભ ભૂપાળને, તહાં આપ્યું પોતાનું જ્ઞાન.1 ચોપાઈ :- નદીતટ કર્યુંઆસન જઇને, બેઠા ધ્યાન ધરી સ્વસ્થ થૈને; નદીમાં આવ્યું પાણીનું પુર, તોય આસન નવ કર્યુ દૂર.2 જન જાણે તે તો બુડી ગયા, પણ શ્રીહરિ અવિચળ રહ્યા; હતો સેવક ગોપાળદાસ, ટાળ્યો…
more -
હરિલીલામૃત, કળશ- ૦૩, વિશ્રામ- ૦૬
પૂર્વછાયો :- ભૂપ સુણો અભેસિંહજી, ચાલ્યા બુટોલથી બળવંત; આવિયું એક અરણ્ય ત્યા, જેનો જોતાં જડે નહિ અંત.1 ચોપાઈ :- ચાલ્યા તે વનમાં અવિનાશ, જનજાતિનો જયાં નહિ વાસ; વસે મૃગલાં ને સસલાં શિયાળ, વસે વાઘ વરુ વિકરાળ.2 વસે અજગર અરણા પાડા, વસે વાનર કેરા અખાડા; વસે હાથી હજારો હજાર, પશુ વનચરનો નહિ પાર.3 કયાંઇ…
more -
હરિલીલામૃત, કળશ- ૦૩, વિશ્રામ- ૦પ
પૂર્વછાયો :- ભૂપ અભેસિંહ સાંભળો, કહું હરિ ચરિત્રની વાત; મહાપ્રભુ મહાહૃદ થકી, પછી ચાલ્યા ઉઠીને પ્રભાત.1 ચોપાઈ :- હૃદકાંઠે ચાલ્યા દિનરાત, મળી ત્યારે જોગીની જમાત; શત પાંચ દિગંબર દિસે, ગુરુ એક મોટો તેહ વિષે.2 તેણે સાધેલો જોગ કહાવે, સર્વ શિષ્યોને જોગ સધાવે; એક શિષ્યે કહી એવી વાત, ગુરુ સિદ્ધ છે આ...
-
હરિલીલામૃત, કળશ- ૦૩, વિશ્રામ- ૦૪
પૂર્વછાયો :- મંદિર બદરીનાથનું, તહાં આસન કરીને અકાંત; ધ્યાનમુદ્રાએ ધર્મસુત, બેઠા શરીર મન કરી શાંત.1 ચોપાઈ :- એવે અવસરે બદરીનાથે, પૂરા હેતથી પોતાને હાથે; ધર્મપુત્રનું પૂજન કીધું, ધૂપ દીપ ને નૈવેદ્ય દીધું.2 પછી આરતી હરિની ઉતારી, સ્તુતિ સ્નેહસહિત ઉચ્ચારી; અહો અક્ષરપતિ મહારાજ, ધર્યું તન ધર્મસ્થાપન…
more -
હરિલીલામૃત, કળશ- ૦૩, વિશ્રામ- ૦૩
ઉપજાતિવૃત્ત :- હે ભૂપતિ શ્રીહરિ છે સુજાણ, પ્રભાતમાં ઊઠી કરે પ્રયાણ; કદાપિ માગે જનપાસ ભિક્ષા, કદાપિ દે છે વળી સારી શિક્ષા.1 આહાર કયારે ફળનો કરે છે, કયારેક તો પેટ જળે ભરે છે; કરે પ્રભુજી દિવસે પ્રવાસ, વસે નિશાયે વનમાં જ વાસ.2 એવી રીતે તે વિચર્યા વિદેશ, ઉલંઘિયાં ગામ પુરો વિશેષ; વીત્યા ઘણા વાસર એમ...
-
હરિલીલામૃત, કળશ- ૦૩, વિશ્રામ- ૦૨
પૂર્વછાયો :- હે નરપતિ હું હવે કહું, હરિના વિચરણની વાત; ચાલ્યા પ્રભુ વટ વૃક્ષથી, થયું પ્રગટ જયારે પ્રભાત.1 ચોપાઈ :- જયારે વિચર્યા વને મહારાજ, ત્યારે હરખિયો સુરનો સમાજ; પ્રભુ તીર્થોને પાવન કરશે, સઉ અસુર તણો મદ હરશે.2 વેદધર્મનો કરશે પ્રકાશ, થશે દેવોનાં સંકટ નાશ; સર્વ દુષ્ટનો કરશે સંહાર, ભૂમિકેરો...
-
હરિલીલામૃત, કળશ- ૦૩, વિશ્રામ- ૦૧
વનવિહારનામ તૃતીય કલશ પ્રારંભઃ શાર્દૂલવિક્રીડિતવૃત્ત :- વંદૂ શ્રીવરણીન્દ્રવેષ ધરીને જે તીર્થમાં જૈ ફર્યા, દૈવીને નિજજ્ઞાનદાન દઇને દુષ્ટો વિનષ્ટો કર્યા; હીમાદ્રી પુરુષોત્તમાખ્ય પુરી જૈ શ્રીસેતુબંધે ગયા, કાંચીથી ગુજરાત પ્રાંત થઇને જે લોજમાં જૈ રહ્યા.1 ઉપજાતિવૃત્ત :- વર્ણી કહે સાંભળ ભૂપ ભ્રાત, કહું...
We're indexing this podcast's transcripts for the first time — this can take a minute or two. We'll show results as soon as they're ready.
No matches for "" in this podcast's transcripts.
No topics indexed yet for this podcast.
Loading reviews...
ABOUT THIS SHOW
સ્વામિનારાયણ સંપ્રદાયના ધર્મશાસ્ત્રોનું
Loading similar podcasts...