Episodes
-
હરિલીલામૃત, કળશ- ૦૧, વિશ્રામ- ૨૦
પૂર્વછાયો:- ભાખે અભેસિંહ ભૂપતિ, સુણો વિનતિ વરણીરાય; ઈચ્છા અધિક ઉર ઊપજી, આપ મુખથી સુણવા કથાય. 1 ચોપાઈ:- પ્રશ્ન પૂછું તે ઉત્તર આપો, મારા મન તણો સંશય કાપો; સંપ્રદાય આ ઉદ્ધવી કેરાં, મોટાં મંદિર તો છે ઘણેરા. 2 ધાતુ પાષાણની પ્રતિમાય, ભલી ભાસે છે મંદિર માંય; શ્રીજીયે જ સ્વહસ્તે જે થાપી, કયાં કયાં…
more -
હરિલીલામૃત, કળશ- ૦૧, વિશ્રામ- ૧૯
પૂર્વછાયો:- વળી સુણો વરતાલની, શુચિ સીમ વિષે જે સ્થાન; જયાં જગજીવન વિચર્યા, ભયભંજન શ્રીભગવાન. 1 ચોપાઈ:- ગામથી દિશા નૈરુતમાંય, ધના નામે તળાવ છે ત્યાંય; હરિ ત્યાં બહુ નાહ્યા ઉમંગે, કોઇવાર રંગાયેલે અંગે. 2 એકવાર શ્રીધર્મકુમાર, માફો જોડાવી કીધો તૈયાર; મુકતાનંદાદિ સદગુરુ જેહ, માવે માફામાં બેસાર્યા તેહ.…
more -
હરિલીલામૃત, કળશ- ૦૧, વિશ્રામ- ૧૮
પૂર્વછાયો:- વળી કહું વરતાલનાં, ગામ બહાર જે જે સ્થાન; જયાં વિચર્યા કે જયાં વસ્યા, ભકિતતનુજ ભગવાન. 1 ચોપાઈ:- ગામથી પૂર્વ દિશનું તળાવ, તેમાં નાહ્યા મનોહર માવ; ઘણીવાર ત્યાં નટવર નાથે, જળકેળી કરી સખા સાથે. 2 હનુમાનની દેરી છે તીર, તહાં બેઠા છે શ્યામશરીર; હનુમાન પ્રસાદીના કર્યા, તેની મૂરતિ ઉપર કર ધર્યા.…
more -
હરિલીલામૃત, કળશ- ૦૧, વિશ્રામ- ૧૭
પૂર્વછાયો:- હવે મંદિર થકી બાહરે, વળી ગામ વિષે જેહ સ્થાન; જે જે પ્રભુની પ્રસાદીનાં, સુણો ભૂપ થઈ સાવધાન. 01 ચોપાઈ:- હનુમાનના દ્વાર બહાર, દક્ષિણોત્તર ઓટલા સાર; બહુવાર પ્રસંગને પામી, તહાં બેઠા ઉઠ્યા બહુનામી. 2 ત્યાંથી દક્ષિણ માંહિ રહેતા, નાતે સાઠોદરા ડાહ્યા મેજાતા; તેનું ઘર છે પ્રસાદી કેરું, પદ અંકિત...
-
હરિલીલામૃત, કળશ- ૦૧, વિશ્રામ- ૧૬
પૂર્વછાયો:- વળી કહું વરતાલમાં, પ્રભુ પ્રસાદીનાં જે સ્થાન; સુણો અભેસિંહ સ્નેહથી, હરિકૃષ્ણ કથા ધરી કાન. 1 ચોપાઈ:- ગામ માણજના પાટીદાર, નામે ગોવિંદદાસ ઉદાર; ધર્મવંત બીજા ધોરિભાઇ, ગામ પીપલગ ગયા ચાઇ. 2 તહાં તેના સગાનો નિવાસ, તેનું નામ તો શ્રીધરદાસ; સતસંગી હતા તે તો સહી, તેણે સતસંગની વાત કહી. 3 ત્યારે...
-
હરિલીલામૃત, કળશ- ૦૧, વિશ્રામ- ૧પ
પૂર્વછાયો:- હે નૃપ જે ઓટો કહ્યો, મોટા મંદિર પાછળ ઠાર; સભા સજીને બિરાજતા, બહુવાર ત્યાં જગદાધાર. 1 ચોપાઈ:- સાલ પંચોતેરા તણી જયારે, એક ઓરડામાં તેહ વારે; નરનારાયણ પધરાવ્યા, પ્રબોધનીયે ફરી હરિ આવ્યા. 02 થયોજાતો ત્યારે સમૈયો સારો, આવ્યાજાતા હરિભકત હજારો; ત્યારે ઓટા ઉપર હરિ બેઠા, બેઠા સંત હરિજન હેઠા. 03...
-
હરિલીલામૃત, કળશ- ૦૧, વિશ્રામ- ૧૪
પૂર્વછાયો:- ભૂપ કહે બ્રહ્મચારીને, અહો વિચક્ષણ વરણીશ; સ્થાન કહો વરતાલનાં, જહાં જહાં ફર્યા જગદીશ. 01 કયાં કયાં કૃષ્ણ બિરાજીયા ?, કયાં જમ્યા સભા ભરી કયાંય? આવી પ્રસાદી કયાં રહી ?, કહો જે જે ક્રિયા કરી જયાંય. 02 ચોપાઈ:- બ્રહ્મચારી કહે સુણો ભૂપ, તમે પૂછિયો પ્રશ્વ્ન અનૂપ; ધન્ય ધન્ય છે બુદ્ધિ તમારી…
more -
હરિલીલામૃત, કળશ- ૦૧, વિશ્રામ- ૧૩
પૂર્વછાયો:- ભૂમાનંદ મુનિ કહે, સુણો સ્નેહથી વાઘજીભાઈ; હરિલીલામૃત ગ્રંથની, ઉતપતિ કહું સુખદાઈ. 1 ચોપાઈ:- કથા વકતા શ્રીઅચિંત્યાનંદ, જે છે વર્ણી મંડળમાં ચંદ; શ્રોતા ભકત અભેસિંહરાય, તેની જાણવા મૂળ કથાય. 2 કહ્યું ગોંડળનું આખ્યાન, જે છે જાણવા જોગ્ય નિદાન; જદુવંશમાં રાજાઓ જેહ, થયા સત્સંગી મેં કહ્યા તેહ. 3...
-
હરિલીલામૃત, કળશ- ૦૧, વિશ્રામ- ૧૨
ઉપજાતિ:- સર્વોપરી ઉત્તમ હાથી એક, અંબાડીયે નંગ જડ્યાં અનેક; બિરાજીયા ત્યાં ભગવત્પ્રસાદ, ત્યારે થયો ત્યાં જયશબ્દ નાદ. 1 કરે શિરે ચામર નંદકૃશ્ના, જેને નહી આ જગકેરી તૃષ્ણા; તથા બિરાજયા શુભ તાવદાને, પ્રભુપ્રસાદ પ્રભુ રાખી ધ્યાને. 2 હોદો ભલો હાથી તણો વિશાળ, વિરાજીયા ત્યાંજ વિહારીલાલ; તે પાસ...
-
હરિલીલામૃત, કળશ- ૦૧, વિશ્રામ- ૧૧
ઉપજાતિ:- પચીશમી સાલ વિષે વિચાર્યું, વૈશાખ વૃત્તાલ જવાનું ધાર્યું; રાણી તથા રાજકુમાર લૈને, ચાલ્યા ધરાધીશ્વર સજ્જ થૈને. 1 સાથે લીધા સુજ્ઞ દવે પ્રધાન, સેના સજી વાસવની સમાન; દેવાજી પાસે હઠીસિંહ જેમ, સંગ્રામજી પાસ સદૈવ તેમ. 2 હતા અભેસિંહ ગણોદવાળા, સલાહકારી સુમતિ વિશાળા; થોડા દિને તે વરતાલ્ય આવ્યા…
more -
હરિલીલામૃત, કળશ- ૦૧, વિશ્રામ- ૧૦
ઉપજાતિ:- ગુણાતીતાનંદ મુનીન્દ્ર સાથે, પ્રીતિ કરી ગોંડળ રાજયનાથે; સુણે કથા કૃષ્ણની તેહ ઠામ, સંગ્રામજી છે શુભ જેનું નામ. 1 તે તો મુનિ જીર્ણગઢે રહેતા, દૈવી જનોને ઉપદેશ દેતા; તેડાવતા ગોંડળનાથ જયારે, પધારતા ગોંડળ માંહિ ત્યારે. 2 વર્ણી અચિંતાખ્ય સુજાણ જેહ, તેને કદી મોકલતા જ તેહ; સંગ્રામજીને સુકથા…
more -
હરિલીલામૃત, કળશ- ૦૧, વિશ્રામ- ૦૯
ઉપજાતિ:- સંગ્રામજી ગોંડળ રાજયકાર, તેના થયા શ્રીપથુભા કુમાર; રાણી હતી તે સરગે સિધાવી, કહ્યું પ્રધાને નૃપ પાસ આવી. 1 રાજા તણી નીતિ રુડા કવિયે, રચેલી છે જે જસુ રામજીયે; અષ્ટાંગ તો રાજય તણાં ગણાવ્યાં, ન હોય તો ખંડિત તે જણાવ્યાં. 2 રાજા તથા રાણી તથા કુમાર, પ્રધાન સેના વસતી સુમાર; વજીર શાણો…
more -
હરિલીલામૃત, કળશ- ૦૧, વિશ્રામ- ૦૪
ઉપજાતિ:- કહે ભૂમાનંદ ઘણે વહાલે, વળી મહારાજ વિહારીલાલે; અંબાઇદાસાખ્ય સુભકત જેહ, કોઠારી તેડ્યા નિજ પાસ તેહ. 1 ખેડા તણા તે પણ પાટિદાર, જયારે હતા વર્ષ વયે અઢાર; વૈરાગ્ય પામી ઘરબાર ત્યાગી, વૃત્તાલયે આવી વસ્યા સુભાગી. 2 અઢારસેં ઉપર તો અઠાશી, જયારે ભલી વિક્રમ સાલ ભાસી; આચાર્યજી શ્રીરઘુવીરજીયે, તથા દયા...
-
હરિલીલામૃત, કળશ- ૦૧, વિશ્રામ- ૦૮
ઉપજાતિ:- દેવોજી તો દેવ સમાન રાજા, તે ગાદિયે વર્ષ ઘણાં વિરાજયા; અઢારસેં ને અડસઠ્ઠ સાલે, વૈકુંઠમાં વાસ કર્યો નૃપાળે. 1 પામ્યા નથુજી પછી રાજપાટ, તેનેજ દેવા સિરપાવ માટ; મહાપ્રભુ ગોંડળમાં પધારી, કૈલાસ બાગે ઉતર્યા વિચારી. 2 જૈ ભૂપને યોગ્ય સુભેટ દીધી, ભૂપે ભલી ત્યાં બરદાશ કીધી; સુભાગ્ય તે ગોંડળનાં...
-
હરિલીલામૃત, કળશ- ૦૧, વિશ્રામ- ૦૭
ઉપજાતિ:- દેવાજીયે હેત વિશેષ કીધું, સૌ સંતને ભોજન મિષ્ટ દીધું; વૃંતાક ત્યાં મિષ્ટ વિશેષ ધારી, કર્યો સુશાકોત્સવ શ્રીમુરારી. 1 શિખરિણી:- મંગાવ્યાં તે ટાંણે વસુ મણ સુવૃંતાક હરિયે, તથા ઘી તે તુલ્યે વસુ મણ નહી ન્યૂન જરિયે; 2 મસાલો રૂપાળો તજ લવિંગ એલાયચી તથા, વઘાર્યું તે સારૂં સરસપણની શી કહું કથા. 3...
-
હરિલીલામૃત, કળશ- ૦૧, વિશ્રામ- ૦૬
દોહરા:- શ્રોતા સત્સંગી સુણો, વદે વિહારીલાલ; વર્ણી ભૂપ સંવાદ શુભ, કહું હવે આ કાળ. 1 વળી તે વાઘજીભાઇ પ્રતિ, ભાખે ભૂમાનંદ; સુણતાં સુંદર તે કથા, ઉપજે ઉર આનંદ. 2 જ્ઞાનબાગમાં એક દિન, વર્ણી અચિંત્યાનંદ; ધર્મ તનુજનું ધ્યાન ધરી, બેઠા કરૂણાકંદ. 3 શિખરિણી:- અચિંત્યાનંદાખ્ય પ્રવર વરણીના ગુણ કહું, ભલા...
-
હરિલીલામૃત, કળશ- ૦૧, વિશ્રામ- ૦પ
ઉપજાતિ:- કહે ભૂમાનંદ સુણો સુભકત, એકાગ્ર રાખી મન ઇંદ્રિયુકત; સંવાદ વર્ણીન્દ્ર નરેંદ્ર કેરો, જે સ્થાન મધ્યે પ્રગટ્યો ઘણેરો. 1 તે સ્થાનનું વર્ણન તેહ કાળે, કર્યુ મહારાજ વિહારીલાલે; તે હું હવેથી તમને સુણાવું, સુણાવવા અંગ ઉમંગ લાવું. 2 ઉપજાતિ:- વરતાલનું વર્ણન:- આચાર્ય બોલ્યા હરિભકત પાસ, સુણો તમે સૌ...
-
હરિલીલામૃત કળશ- ૦૧, વિશ્રામ- ૦૩
ઉપજાતિ:- કહે ભૂમાનંદ મુનીન્દ્ર મુકત, હે વાઘજીભાઇ સુણો સુભકત; વિહારીલાલે મનમાં વિચારી, બોલાવિયા સદ્ગુરૂ બુદ્ધિ સારી. 1 તેનાં કહું નિરમળ શુદ્ધ નામ, તથા કહું સદ્ગુણ એહ ઠામ; આચાર્ય પાસે મુનિ એહ આવ્યા, જોતાં ભલા અંતર માંહિ ભાવ્યા. 2 સ્રગ્ધરા:- જ્ઞાની ધ્યાની અમાની મુનિશિરમણિ શ્રી અદ્ભુતાનંદસ્વામી, જેણે...
-
હરિલીલામૃત કળશ- ૦૧, વિશ્રામ- ૦૨
શાર્દૂલવિક્રીડિતવૃત્ત:- જન્મ્યા કૌશલ દેશ વેષ બટુનો લૈ તીર્થ માંહિ ફર્યા, રામાનંદ મળ્યા સ્વધર્મ ચલવ્યો ને યજ્ઞ મોટા કર્યા; મોટાં ધામ રચ્યાં રહ્યાં ગઢપુરે બે દેશ ગાદી કરી, અંતર્ધાન થયા લીલા હરિ તણી સંક્ષેપ એ ઉચ્ચરી. 1 શ્રી વૃત્તાલયમાં અચિંત્યમુનિએ રાજા અભેસિંહને, જે લીલામૃત કૃષ્ણનું કરી કૃપા પાયું...
-
હરિલીલામૃત કળશ- ૦૧, વિશ્રામ- ૦૧
શ્રી સ્વામિનારાયણો વિજયતેતરામ્ ।। શ્રીહરિલીલામૃત ।। અથ ગ્રંથોત્પત્તિર્નામઃ પ્રથમકલશ: ઉદ્બોધન:શાર્દૂલવિક્રીડિતવૃત્તમ્:- શ્રીમાનક્ષરનાયકોઽખિલગુરુઃ ષડ્ભિર્ભગૈઃ સંયુતઃ, સર્વેશોઽખિલકારણં યદપરો નાસ્તીશિતા કોપિ વા; લીનત્વં સમુપાગતેઽથ નિખિલે માયાપરે પૂરુષે, સોઽસ્મિંસ્તિષ્ઠતિ મે શુભં ચ કુરુતાત્સ્વીયૈઃ સમં...
We're indexing this podcast's transcripts for the first time — this can take a minute or two. We'll show results as soon as they're ready.
No matches for "" in this podcast's transcripts.
No topics indexed yet for this podcast.
Loading reviews...
ABOUT THIS SHOW
સ્વામિનારાયણ સંપ્રદાયના ધર્મશાસ્ત્રોનું
Loading similar podcasts...