Skip to content

PODCAST

કળશ- ૦૨ – ચિંતન

સ્વામિનારાયણ સંપ્રદાયના ધર્મશાસ્ત્રોનું

Publisher-supplied feed metadata · PodParley refreshed Jan 5, 2022 · Source feed

Episodes

  1. હરિલીલામૃત, કળશ- ૦૨, વિશ્રામ- ૧૮

    ઉપજાતિવૃત્ત :- હે ભૂપતિ સાંભળ સ્નેહ આણી, કહું ચરિત્રો હરિનાં વખાણી; જે સાંભળીને સુખ સર્વ પામે, અપાર સંસાર વિકાર વામે.1 શ્રીશામને અષ્ટમ વર્ષ જયારે, આવ્યો ભલો ફાગણ માસ ત્યારે; શુદી તિથિ તો દશમી ગણાય, દીધું હરિને ઉપવીત ત્યાંય.2 વિસ્તારી તે વર્ણન જો કરાય, તો ગ્રંથ આ શ્રેષ્ઠ વિશેષ થાય; માટે નહી હું…

    more
  2. હરિલીલામૃત, કળશ- ૦૨, વિશ્રામ- ૧૭

    પૂર્વછાયો :- સુણો અભેસિંહ ભૂપતિ, હરિકૃષ્ણનાં ચરિત્ર વિચિત્ર; બ્રહ્મા ભવ સનકાદિ મુનિ, સુણી કરે છે કર્ણ પવિત્ર.1 ચોપાઈ :- પ્રભુ પેખે કળા કોઇ પાસ, એનો અલ્પ કર્યાથી અભ્યાસ; તે તો સર્વ શિખી લે છે આપ, જન આશ્ચર્ય પામે અમાપ.2 કળા ચોસઠ જે કહેવાય, તે તો સર્વે શિખ્યા હરિરાય; એ છે સર્વજ્ઞ સર્વના સ્વામી,...

  3. હરિલીલામૃત, કળશ- ૦૨, વિશ્રામ- ૧૬

    પૂર્વછાયો :- થયું આંબલીયા ગામમાં, ઇચ્છારામનું સગપણ જેહ; તેહ કથા તમને કહું, નરપતિ સુણો ધરી નેહ.1 સગા જાણી બળદેવના, વિશ્રામને મળવા કામ; આંબલીયાથી આવિયા, જેનું મંછામિશર છે નામ.2 પુત્રી તેને એક વર્ષની, તેનું નામ છે વરિયાળી બાઇ; તેના પિતાએ ઇચ્છા કરી, વૃષવંશમાં કરવા સગાઇ.3 ઉત્તમ કુળ વૃષદેવનું, દીઠા સગા...

  4. હરિલીલામૃત, કળશ- ૦૨, વિશ્રામ- ૧પ

    પૂર્વછાયો :- હે રાજા સુણ સ્નેહથી, વળી વર્ણવું બાળચરિત્ર; તરગામમાં રહી ત્રિકમે, કરી લીલા લલિત વિચિત્ર.1 ચોપાઈ :- તરગામથી નૈરુત ભાગે, એક સારી તલાવડી લાગે; ગંગાજળ જેવું નિરમળ નીર, તરુવર ઘણાં તેહને તીર.2 પ્રભુ બાળક મંડળી લઇને, જળકેળી કરે તહાં જઇને; એક દિવસ ગયા ત્યાં નાવા, બહુ બાળ આવ્યાજાતા બોલાવા.3...

  5. હરિલીલામૃત, કળશ- ૦૨, વિશ્રામ- ૧૪

    ઉપજાતિવૃત્ત :- સુણો વળી પ્રીત ધરી ઘણેરી, લીલા કહું છું તરગામ કેરી; બહુ ફર્યા છે હરિ બાળવેશે, દયા કરીને સરવાર દેશે.1 જયાં જયાં જઇને હરિ પાવ ધાર્યો, તેતે સ્થળોનો મહિમા વધાર્યો; પવિત્ર તે તો પૃથિવી ગણાય, તે મર્મ દૈવી જનને જણાય.2 સારું વસે છે તરગામ જયાંય, વસે દવેજી બળદેવ ત્યાંય; ત્યાં સાસરું...

  6. હરિલીલામૃત, કળશ- ૦૨, વિશ્રામ- ૧૩

    પૂર્વછાયો :- એક સમે અલબેલડે, ચોરી ભાભીની અંગુઠી જેહ; તે લીલા તમને કહું, નરનાથ સુણો ધરી નેહ.1 ચોપાઈ :- એક સમય મળી સહુ મિત્ર, ગયા નાવાને સર્યુ પવિત્ર; નાઇ વસ્ત્ર પવિત્ર પહેરી, દેવદર્શને ચાલ્યા લહેરી.2 વળી કરતા રમત રુડી પેર, પ્રભુજી આવ્યા પોતાને ઘેર; ઘેર બીજું દીઠું નહીં કોઇ, કરતાં હતાં ભાભી રસોઇ.3...

  7. હરિલીલામૃત, કળશ- ૦૨, વિશ્રામ- ૧ર

    પૂર્વછાયો :- વર્ણી કહે નૃપ સાંભળો, કહું શ્રીહરિકૃષ્ણચરિત્ર; સાંભળતાં સુખ ઊપજે, અને તન મન થાય પવિત્ર.1 ચોપાઈ :- કહી પાંચ વરસની વ્યવસ્થા, અને ઉતરી કુમાર અવસ્થા; છઠ્ઠા વર્ષનો આરંભ થાય, વય પૌગંડ તે કહેવાય.2 શુદિ વૈશાખી બીજ ગણાઇ, ત્યારે જન્મ્યા ઇચ્છારામ ભાઇ; ગુણે જાણિયે પ્રદ્યુમ્ન જેવા, અતિ સમરથ પણ તે...

  8. હરિલીલામૃત, કળશ- ૦૨, વિશ્રામ- ૧૧

    વસંતતિલકાવૃત્ત :- વર્ણી કહે મન ધરી સુણ ભૂપ વાત, ચાલ્યાં ગયાં સુતની મૂર્તિની સાથ માત; જોયું જઇ અકળ અક્ષર ધામ જયાંય, શોભા સમસ્ત થળથી અતિ દીઠી ત્યાંય.1 કોટાન કોટિ રવિ ચંદ્ર તણો પ્રકાશ, ખદ્યોત તુલ્ય ન જણાય જ જેની પાસ; જેને સદૈવ શ્રુતિ બ્રહ્મપુરી કહે છે, મુકતો અનંત પણ અક્ષર જયાં રહે છે.2 જયાં જૈ શકે ન...

  9. હરિલીલામૃત, કળશ- ૦૨, વિશ્રામ- ૧૦

    પૂર્વછાયો :- સ્નેહે કહે અભેસિંહજી, રુડાં વચન વિચારી વિવેક; દંતકથા લોકો તણી, તેમાં વાત સુણી છે એક.1 ચોપાઈ :- જયારે શામ છપૈયે રહ્યાજાતા, ત્યારે ગાયોને ચારવા જાતા; તેથી ત્યાં કહે છે ગૌઘાટ, તમે તે ન કહ્યું શા માટ?2 વળી ચીભડીના હતા વેલા, તેને હરિએ નિકંદ કરેલા; લીલા તે તમે નહિ ઉચ્ચારી, તેનું કારણ કહો...

  10. હરિલીલામૃત, કળશ- ૦૨, વિશ્રામ- ૦૯

    ઉપજાતિવૃત્ત :- અનેક વિધ્નો અસુરે કરાવ્યાં, તે દંપતીને દિલમાં ડરાવ્યાં; ધર્મે વિચાર્યું મન માંહિ આવું, હવે રહેવા પુર અન્ય જાવું.1 નીતિ વિષે ધર્મ ઘણા સુજાણ, તેથી તપાસ્યાં વચનો પ્રમાણ; તેમાં કહ્યાં છે કવિએ ઘણેરાં, કેવાં દિસે લક્ષણ મૂર્ખકેરાં.2 મૂર્ખ વિષે :- આ કામનો શો પરિણામ થાશે, પૂર્વેથી તે કાંઇ...

  11. હરિલીલામૃત, કળશ- ૦૨, વિશ્રામ- ૦૮

    પૂર્વછાયો :- વર્ણી કહે છે વારતા, તમે સાંભળો સુજ્ઞ નરેશ; વર્ષ ત્રિજે ઉતારિયા, હરિના પ્રથમ શિરકેશ.1 ચોપાઈ :- વદી પાંચમ જેઠની આવી, સગાં વહાલાં ને નાત તેડાવી; તેડ્યા કુળગુરુને પણ પ્રીતે, ચૌળ કરમ કરાવા સુરીતે.2 દિશા દક્ષિણમાં ગાઉ ચાર, નદી મનવર છે જેહ ઠાર; મખોડા તીર્થમાં તહાં જઇને, ચૌળ કર્મ કર્યું રાજી...

  12. હરિલીલામૃત, કળશ- ૦૨, વિશ્રામ- ૦૭

    પૂર્વછાયો :- ભૂપ કહે વર્ણીન્દ્રને, અનુકંપા કરો વળી આજ; અદ્ભુત લીલા હરિ તણી, સંભળાવો મને મુનિરાજ.1 ચોપાઈ :- વરણીન્દ્ર કહે સુણ રાય, કહું પારણાની રચનાય; જેમાં પોઢે છે સુંદર શામ, તે તો છે ઘણી શોભાનું ધામ.2 સાવ સોનાનું શોભે અથાગ, માંહિ કોતર્યા સુર નર નાગ; માંહિ કોતયાર્ં ચિત્ર વિચિત્ર, વૃક્ષ વેલી ને...

  13. હરિલીલામૃત, કળશ- ૦૨, વિશ્રામ- ૦૬

    પૂર્વછાયો :- હે અભેસિંહ સુણો હવે, કહે વર્ણી અચિંત્યાનંદ; જે સંસ્કાર વૃષે કર્યા, તે કહું ધરી આનંદ.1 ચોપાઈ :- જાતસંસ્કાર પેહેલો જાણું, જિહ્વામાર્જન બીજો પ્રમાણું; મેધાજનન ત્રીજો કહેવાય, તે મેં તમને કહ્યા છે રાય.2 ચોથો સંસ્કાર પયપાન જે છે, માસ બીજો બેસે ત્યાં કરે છે; શુદિ દશમી ગુરુવાર જયારે, પયપાન...

  14. હરિલીલામૃત, કળશ- ૦૨, વિશ્રામ- ૦પ

    ઉપજાતિવૃત્ત :- ધર્મપ્રિયા પુત્ર વિજોગ પામી, તેથી થયો ખેદ રહી ન ખામી; કરી તહાં તો સ્તુતિ તર્તખેવ, જે જે દયાળુ હનુમંત દેવ.1 અથ હનુમંતાષ્ટકઃ વસંતતિલકાવૃત્ત :- જે જે દયાળુ હનુમંત પવિત્ર દેવ, સ્નેહે સજે સકળ દેવ તમારી સેવ; છો કષ્ટ નષ્ટ કરનાર સહાયકારી, હે રામદૂત હનુમંત વિપત્તિહારી.2 સીતા તણી તરત સૂધ તમે…

    more
  15. હરિલીલામૃત, કળશ- ૦૨, વિશ્રામ- ૦૪

    અથ અસુરોપદ્રવકથનમ્ વસંતતિકાવૃત :- દૈવી જનોને દિલમાં થઇ શુદ્ધ બુદ્ધિ, છે ઇન્દુમાં અમૃતતા થઇ તેની વૃદ્ધિ; હર્ખ્યા મુનીન્દ્ર વળી સૌ નર નાગ દેવો, જન્મ્યા જગત્પતિ વધ્યો અતિ હર્ષ એવો.1 જેઓ અધર્મિ ગુરુઓ ધન ધૂતનારા, જન્મ્યા હતા અસુરઅંશ મહા નઠારા; શ્રીધર્મના તનુજનો અવતાર જાણી, પામ્યા વિશેષ પરિતાપ ઉદાસી...

  16. હરિલીલામૃત, કળશ- ૦૨, વિશ્રામ- ૦૩

    દોહરો :- ધર્મ ભકિત સ્તુતિ ઉચ્ચરે, પ્રેમે જોડી પાણ; જય જય સમસ્ત જીવન, પ્રભુજી જીવનપ્રાણ. કોકિલવૃત્ત-વેદસ્તુતિનું :- જયજય જીવના પરમ જીવન પ્રાણ પ્રભો, નિજજન પાળ છો વરદ વિશ્વનિવાસ વિભો; નિજકર મોરલી ધરણ હે કરુણાયતન, રમણીય રાધિકારમણ શ્યામ સુખાયતન.2 મુનિપતિ માવજી અકળ ઇશ અજેશ હરી, નિજજનના મનોરથ પ્રપૂર્ણ...

  17. હરિલીલામૃત, કળશ- ૦૨, વિશ્રામ- ૦૨

    અથ શ્રીહરિજન્મસમયે વસંતાગમનવર્ણન :- દ્રુતવિલંબિત :- ઉપવને પવને ત્રિવિધી ધરી, સરસતા રસતાની બહુ કરી; ખગ રુડાં ગરુડાદિ ગણાય છે, સુમનથી મનથી હરખાય છે.1 વન વિષે નવિ શેવતિયો દિસે, બહુ લસે હુલસે જન તે વિષે; ઉચરતી ચરતી વળી કોકિલા, ઠીક થતી કથતી જશ શું ઇલા.2 જનમતી નમતી લતિકા બહુ, અગણિતો ગણિતો ગણિ શું કહું;...

  18. હરિલીલામૃત, કળશ- ૦૨, વિશ્રામ- ૦૧

    બાલચરિત્રનામ દ્વિતીયકલશ-પ્રારંભઃ શાર્દૂલવિક્રીડિતવૃત્ત :- વંદૂ શ્રીહરિકૃષ્ણ ધર્મસદને જૈ જન્મ જેણે ધર્યો, કૃત્યાનો વળી કાળિદત્ત ખળનો જેણે પરાજય કર્યો; કીધાં બાલચરિત્ર અદ્ભુત અતિ જૈને અયોધ્યા પ્રતિ, માતાને પછી તાતને પણ દીધી દુર્લભ્ય દિવ્યા ગતિ. દોહા :- હરિલીલામૃતનો હવે, બીજો કળશ રસાળ; કહું સુણો...

Type above to search every episode's transcript for a word or phrase. Matches are scoped to this podcast.

Searching…

We're indexing this podcast's transcripts for the first time — this can take a minute or two. We'll show results as soon as they're ready.

No matches for "" in this podcast's transcripts.

Showing of matches

No topics indexed yet for this podcast.

Loading reviews...

ABOUT THIS SHOW

સ્વામિનારાયણ સંપ્રદાયના ધર્મશાસ્ત્રોનું

Frequently Asked Questions

How many episodes does કળશ- ૦૨ – ચિંતન have?

કળશ- ૦૨ – ચિંતન currently has 18 episodes available on PodParley. New episodes are automatically indexed when they're published to the podcast feed.

What is કળશ- ૦૨ – ચિંતન about?

સ્વામિનારાયણ સંપ્રદાયના ધર્મશાસ્ત્રોનું

How often does કળશ- ૦૨ – ચિંતન release new episodes?

કળશ- ૦૨ – ચિંતન has 18 episodes. Check the episode list to see recent publication dates and frequency.

Where can I listen to કળશ- ૦૨ – ચિંતન?

You can listen to કળશ- ૦૨ – ચિંતન on PodParley by clicking any episode. We provide an embedded audio player for direct listening, and you can also subscribe via your preferred podcast app using the RSS feed.
URL copied to clipboard!