વાર્તાવિશ્વ | Vartavishwa podcast artwork

PODCAST · fiction

વાર્તાવિશ્વ | Vartavishwa

ગુજરાતીના લોકપ્રિય સાહિત્યકાર વર્ષાબેન અડાલજાએ દસથી વધુ વાર્તાસંગ્રહ આપ્યા છે, જેના કેન્દ્રમાં સ્ત્રી હોય છે. તેમણે એ સિવાય પણ ઘણી રસપ્રદ વાર્તાઓ લખી છે, જેમ કે ખૂબ રોમાંચક "સ્વપ્ન પ્રવેશ", દીકરા-વહુ સાથે રહીને પોતાના શોખ માટે રસ્તો શોધનાર વિધુરની "કોથમીર કથા", જીવનસાથી શોધવા નીકળેલી યુવતીની "હસ્તમેળાપ ડોટ કોમ". આવી અનેક વિવિધરંગી વાર્તાઓ પ્રસ્તુત છે.---Step into the world of Varsha Adalja. Her stories explore the quiet strength, wit, and resilience of everyday characters, esp. women. Here we bring a selection that reflects the texture of Gujarati life through her layered storytelling.

  1. 29

    સ્વપ્નપ્રવેશ | Swapnapravesh

    Description એક અકલ્પ્ય સ્વપ્નની વાર્તા ✍️લેખન: વર્ષા અડાલજા  🎙️વાંચન, રેકોર્ડિંગ અને સંપાદન: આશાવાર્તાવિશ્વ એ સબરસ પૉડકાસ્ટનો એક ભાગ છે, જેમાં અમે ગુજરાતી સાહિત્યના શ્રેષ્ઠ લેખકોની વાર્તાઓ પ્રસ્તુત કરીએ છીએ. અમારો ઉદ્દેશ્ય એ છે કે સમગ્ર વિશ્વમાં રહેલા ગુજરાતીઓ સુધી સાહિત્યની આ અમૂલ્ય કૃતિઓ પહોંચે.---The story of an unimaginable dream.✍️Story by: Varsha Adalja🎙️Narrated, recorded, and edited by: AshaVartavishwa is part of the Sabras podcast, where we present stories by some of the finest Gujarati writers. Our intention is to bring these priceless literary works to Gujaratis across the world.

  2. 28

    આંબો | Aambo

    એક સ્વાભિમાની દીકરીની વાર્તા ✍️લેખન:વર્ષા અડલજા  🎙️વાંચન, રેકોર્ડિંગ અને સંપાદન: આશાવાર્તાવિશ્વ એ સબરસ પૉડકાસ્ટનો એક ભાગ છે, જેમાં અમે ગુજરાતી સાહિત્યના શ્રેષ્ઠ લેખકોની વાર્તાઓ પ્રસ્તુત કરીએ છીએ. અમારો ઉદ્દેશ્ય એ છે કે સમગ્ર વિશ્વમાં રહેલા ગુજરાતીઓ સુધી સાહિત્યની આ અમૂલ્ય કૃતિઓ પહોંચે.---A story of courage, dignity, and a daughter’s self-worth.✍️Story by: Varsha Adalja🎙️Narrated, recorded, and edited by: AshaVartavishwa is part of the Sabras podcast, where we present stories by some of the finest Gujarati writers. Our intention is to bring these priceless literary works to Gujaratis across the world.

  3. 27

    લાલ ઘરચોળું | Laal Gharcholu

    એક માં ની સ્મૃતિઓનાં સરવાળા અને બાદબાકી ✍️લેખન:વર્ષા અડલજા  🎙️વાંચન, રેકોર્ડિંગ અને સંપાદન: આશાવાર્તાવિશ્વ એ સબરસ પૉડકાસ્ટનો એક ભાગ છે, જેમાં અમે ગુજરાતી સાહિત્યના શ્રેષ્ઠ લેખકોની વાર્તાઓ પ્રસ્તુત કરીએ છીએ. અમારો ઉદ્દેશ્ય એ છે કે સમગ્ર વિશ્વમાં રહેલા ગુજરાતીઓ સુધી સાહિત્યની આ અમૂલ્ય કૃતિઓ પહોંચે.---The bittersweet tally of a mother’s memories✍️Story by: Varsha Adalja🎙️Narrated, recorded, and edited by: AshaVartavishwa is part of the Sabras podcast, where we present stories by some of the finest Gujarati writers. Our intention is to bring these priceless literary works to Gujaratis across the world.

  4. 26

    વણઉકલી વાત | Vanukli Vaat

    પ્રેમમાં નિષ્ફળ થયેલા એક સફળ કવિની વાત   ✍️લેખન: ર.વ.દેસાઈ  🎙️વાંચન, રેકોર્ડિંગ અને સંપાદન: આશાવાર્તાવિશ્વ એ સબરસ પૉડકાસ્ટનો એક ભાગ છે, જેમાં અમે ગુજરાતી સાહિત્યના શ્રેષ્ઠ લેખકોની વાર્તાઓ પ્રસ્તુત કરીએ છીએ. અમારો ઉદ્દેશ્ય એ છે કે સમગ્ર વિશ્વમાં રહેલા ગુજરાતીઓ સુધી સાહિત્યની આ અમૂલ્ય કૃતિઓ પહોંચે.---A Successful Poet’s Unsuccessful Love Story✍️Story by: R.V.Desai (Ramanlal Vasantlal Desai)🎙️Narrated, recorded, and edited by: AshaVartavishwa is part of the Sabras podcast, where we present stories by some of the finest Gujarati writers. Our intention is to bring these priceless literary works to Gujaratis across the world.

  5. 25

    ખરી મા | Khari Maa

    નમાયા બાળકના તેની નવી મા સાથેના બંધનની વાત  ✍️લેખન: ર.વ.દેસાઈ  🎙️વાંચન, રેકોર્ડિંગ અને સંપાદન: આશાવાર્તાવિશ્વ એ સબરસ પૉડકાસ્ટનો એક ભાગ છે, જેમાં અમે ગુજરાતી સાહિત્યના શ્રેષ્ઠ લેખકોની વાર્તાઓ પ્રસ્તુત કરીએ છીએ. અમારો ઉદ્દેશ્ય એ છે કે સમગ્ર વિશ્વમાં રહેલા ગુજરાતીઓ સુધી સાહિત્યની આ અમૂલ્ય કૃતિઓ પહોંચે.---A Child and His New Mother: A Bond Beyond Blood.✍️Story by: R.V.Desai (Ramanlal Vasantlal Desai)🎙️Narrated, recorded, and edited by: AshaVartavishwa is part of the Sabras podcast, where we present stories by some of the finest Gujarati writers. Our intention is to bring these priceless literary works to Gujaratis across the world.

  6. 24

    કલાના શબ પર Kalana Shab Par

    એક કલાકાર સાથેની યાદગાર મુલાકાતની વાર્તા  ✍️લેખન: ર.વ.દેસાઈ  🎙️વાંચન, રેકોર્ડિંગ અને સંપાદન: આશાવાર્તાવિશ્વ એ સબરસ પૉડકાસ્ટનો એક ભાગ છે, જેમાં અમે ગુજરાતી સાહિત્યના શ્રેષ્ઠ લેખકોની વાર્તાઓ પ્રસ્તુત કરીએ છીએ. અમારો ઉદ્દેશ્ય એ છે કે સમગ્ર વિશ્વમાં રહેલા ગુજરાતીઓ સુધી સાહિત્યની આ અમૂલ્ય કૃતિઓ પહોંચે.The story of a memorable meeting with an artist✍️Story by: R.V.Desai (Ramanlal Vasantlal Desai)🎙️Narrated, recorded, and edited by: AshaVartavishwa is part of the Sabras podcast, where we present stories by some of the finest Gujarati writers. Our intention is to bring these priceless literary works to Gujaratis across the world.

  7. 23

    પરાધીન પુરુષ | Paradhin Purush

    એક બંગલા બને ન્યારા ✍️લેખન: ર.વ.દેસાઈ  🎙️વાંચન, રેકોર્ડિંગ અને સંપાદન: આશાવાર્તાવિશ્વ એ સબરસ પૉડકાસ્ટનો એક ભાગ છે, જેમાં અમે ગુજરાતી સાહિત્યના શ્રેષ્ઠ લેખકોની વાર્તાઓ પ્રસ્તુત કરીએ છીએ. અમારો ઉદ્દેશ્ય એ છે કે સમગ્ર વિશ્વમાં રહેલા ગુજરાતીઓ સુધી સાહિત્યની આ અમૂલ્ય કૃતિઓ પહોંચે.Ek Bangla Bane Nyara✍️Story by: R.V.Desai (Ramanlal Vasantlal Desai)🎙️Narrated, recorded, and edited by: AshaVartavishwa is part of the Sabras podcast, where we present stories by some of the finest Gujarati writers. Our intention is to bring these priceless literary works to Gujaratis across the world.

  8. 22

    પિતરાઈ | Pitrai

    બે ભાઈઓનાં પ્રેમ અને લડાઈની ખટમીઠી વાત ✍️લેખન: ર.વ.દેસાઈ  🎙️વાંચન, રેકોર્ડિંગ અને સંપાદન: આશાવાર્તાવિશ્વ એ સબરસ પૉડકાસ્ટનો એક ભાગ છે, જેમાં અમે ગુજરાતી સાહિત્યના શ્રેષ્ઠ લેખકોની વાર્તાઓ પ્રસ્તુત કરીએ છીએ. અમારો ઉદ્દેશ્ય એ છે કે સમગ્ર વિશ્વમાં રહેલા ગુજરાતીઓ સુધી સાહિત્યની આ અમૂલ્ય કૃતિઓ પહોંચે.---The bittersweet story of love and conflict between two brothers✍️Story by: R.V.Desai (Ramanlal Vasantlal Desai)🎙️Narrated, recorded, and edited by: AshaVartavishwa is part of the Sabras podcast, where we present stories by some of the finest Gujarati writers. Our intention is to bring these priceless literary works to Gujaratis across the world.

  9. 21

    પ્રભુનો દરવાન | Prabhuno Darwaan

    એક નિર્મળ હૃદયનાં ભોળાં માનવીની ભગવાનને પામવાની વાત  ✍️લેખન: રમણલાલ વસંતલાલ દેસાઈ  🎙️વાંચન, રેકોર્ડિંગ અને સંપાદન: આશાવાર્તાવિશ્વ એ સબરસ પૉડકાસ્ટનો એક ભાગ છે, જેમાં અમે ગુજરાતી સાહિત્યના શ્રેષ્ઠ લેખકોની વાર્તાઓ પ્રસ્તુત કરીએ છીએ. અમારો ઉદ્દેશ્ય એ છે કે સમગ્ર વિશ્વમાં રહેલા ગુજરાતીઓ સુધી સાહિત્યની આ અમૂલ્ય કૃતિઓ પહોંચે.---The story of a naive man who finds God✍️Story by: Ramanlal Vasantlal Desai🎙️Narrated, recorded, and edited by: AshaVartavishwa is part of the Sabras podcast, where we present stories by some of the finest Gujarati writers. Our intention is to bring these priceless literary works to Gujaratis across the world.

  10. 20

    બ્રહ્મમજ્ઞાન | Brahmmagnan

    જંગલ જંગલ બાત ચલી હૈં પતા ચલા હૈં ………✍️લેખન: રજનીકુમાર પંડયા . 🎙️વાંચન, રેકોર્ડિંગ અને સંપાદન: આશાવાર્તાવિશ્વ એ સબરસ પૉડકાસ્ટનો એક ભાગ છે, જેમાં અમે ગુજરાતી સાહિત્યના શ્રેષ્ઠ લેખકોની વાર્તાઓ પ્રસ્તુત કરીએ છીએ. અમારો ઉદ્દેશ્ય એ છે કે સમગ્ર વિશ્વમાં રહેલા ગુજરાતીઓ સુધી સાહિત્યની આ અમૂલ્ય કૃતિઓ પહોંચે.—Jungle jungle baat chali hain,pata chala hain……..✍️Story by: Rajnikumar Pandya🎙️Narrated, recorded, and edited by: AshaVartavishwa is part of the Sabras podcast, where we present stories by some of the finest Gujarati writers. Our intention is to bring these priceless literary works to Gujaratis across the world.

  11. 19

    ધડાકો | Dhadako

    એક નાટ્યલેખક ની આત્મકથાની  વાર્તા ✍️લેખન: રજનીકુમાર પંડયા . 🎙️વાંચન, રેકોર્ડિંગ અને સંપાદન: આશાવાર્તાવિશ્વ એ સબરસ પૉડકાસ્ટનો એક ભાગ છે, જેમાં અમે ગુજરાતી સાહિત્યના શ્રેષ્ઠ લેખકોની વાર્તાઓ પ્રસ્તુત કરીએ છીએ. અમારો ઉદ્દેશ્ય એ છે કે સમગ્ર વિશ્વમાં રહેલા ગુજરાતીઓ સુધી સાહિત્યની આ અમૂલ્ય કૃતિઓ પહોંચે.---The story of an autobiography of a drama writer✍️Story by: Rajnikumar Pandya🎙️Narrated, recorded, and edited by: AshaVartavishwa is part of the Sabras podcast, where we present stories by some of the finest Gujarati writers. Our intention is to bring these priceless literary works to Gujaratis across the world.

  12. 18

    છેલ્લી બાતમી | Chhelli Baatmi

    એક પતિ અને તેની સરળ પત્ની(!)ના સુખી લગ્નજીવનની વાત ✍️લેખન: રજનીકુમાર પંડયા . 🎙️વાંચન, રેકોર્ડિંગ અને સંપાદન: આશાવાર્તાવિશ્વ એ સબરસ પૉડકાસ્ટનો એક ભાગ છે, જેમાં અમે ગુજરાતી સાહિત્યના શ્રેષ્ઠ લેખકોની વાર્તાઓ પ્રસ્તુત કરીએ છીએ. અમારો ઉદ્દેશ્ય એ છે કે સમગ્ર વિશ્વમાં રહેલા ગુજરાતીઓ સુધી સાહિત્યની આ અમૂલ્ય કૃતિઓ પહોંચે.---The story of a husband and his naive wife(!)’s happy married life✍️Story by: Rajnikumar Pandya🎙️Narrated, recorded, and edited by: AshaVartavishwa is part of the Sabras podcast, where we present stories by some of the finest Gujarati writers. Our intention is to bring these priceless literary works to Gujaratis across the world.

  13. 17

    નરકમાંથી  ઉગારનાર | Narak mathi Ugarnar

    સમાજની કુંઠિત રૂઢિઓ માંથી પોતાનો માર્ગ કાઢતી એક નારી ની વાત ✍️લેખન: રજનીકુમાર પંડયા . 🎙️વાંચન, રેકોર્ડિંગ અને સંપાદન: આશાવાર્તાવિશ્વ એ સબરસ પૉડકાસ્ટનો એક ભાગ છે, જેમાં અમે ગુજરાતી સાહિત્યના શ્રેષ્ઠ લેખકોની વાર્તાઓ પ્રસ્તુત કરીએ છીએ. અમારો ઉદ્દેશ્ય એ છે કે સમગ્ર વિશ્વમાં રહેલા ગુજરાતીઓ સુધી સાહિત્યની આ અમૂલ્ય કૃતિઓ પહોંચે.---The story of a woman who carves her own path out of society’s repressive traditions.✍️Story by: Rajnikumar Pandya🎙️Narrated, recorded, and edited by: AshaVartavishwa is part of the Sabras podcast, where we present stories by some of the finest Gujarati writers. Our intention is to bring these priceless literary works to Gujaratis across the world.

  14. 16

    વારસદાર | Varasdaar

    ન જાણ્યું જાનકીનાથે  સવારે શું થાશે? ✍️લેખન: રજનીકુમાર પંડયા . 🎙️વાંચન, રેકોર્ડિંગ અને સંપાદન: આશાવાર્તાવિશ્વ એ સબરસ પૉડકાસ્ટનો એક ભાગ છે, જેમાં અમે ગુજરાતી સાહિત્યના શ્રેષ્ઠ લેખકોની વાર્તાઓ પ્રસ્તુત કરીએ છીએ. અમારો ઉદ્દેશ્ય એ છે કે સમગ્ર વિશ્વમાં રહેલા ગુજરાતીઓ સુધી સાહિત્યની આ અમૂલ્ય કૃતિઓ પહોંચે.---Na Janyu Jankinath E Savare Shu Thashe?✍️Story by: Rajnikumar Pandya🎙️Narrated, recorded, and edited by: AshaVartavishwa is part of the Sabras podcast, where we present stories by some of the finest Gujarati writers. Our intention is to bring these priceless literary works to Gujaratis across the world.

  15. 15

    અભિસારિકા ભાગ-2  | Abhisarika part-2

    અભિસારિકા ભાગ-2  | Abhisarika part-2 અવાસ્તવિક પ્રણય ની વાર્તા ✍️લેખન: ઈશ્વર પેટલીકર  🎙️વાંચન, રેકોર્ડિંગ અને સંપાદન: આશાવાર્તાવિશ્વ એ સબરસ પૉડકાસ્ટનો એક ભાગ છે, જેમાં અમે ગુજરાતી સાહિત્યના શ્રેષ્ઠ લેખકોની વાર્તાઓ પ્રસ્તુત કરીએ છીએ. અમારો ઉદ્દેશ્ય એ છે કે સમગ્ર વિશ્વમાં રહેલા ગુજરાતીઓ સુધી સાહિત્યની આ અમૂલ્ય કૃતિઓ પહોંચે.---The tale of an unreal love✍️Story by: Ishwar Petlikar 🎙️Narrated, recorded, and edited by: AshaVartavishwa is part of the Sabras podcast, where we present stories by some of the finest Gujarati writers. Our intention is to bring these priceless literary works to Gujaratis across the world

  16. 14

    અભિસારિકા | Abhisarika

    અવાસ્તવિક પ્રણય ની વાર્તા ✍️લેખન: ઈશ્વર પેટલીકર 🎙️વાંચન, રેકોર્ડિંગ અને સંપાદન: આશાવાર્તાવિશ્વ એ સબરસ પૉડકાસ્ટનો એક ભાગ છે, જેમાં અમે ગુજરાતી સાહિત્યના શ્રેષ્ઠ લેખકોની વાર્તાઓ પ્રસ્તુત કરીએ છીએ. અમારો ઉદ્દેશ્ય એ છે કે સમગ્ર વિશ્વમાં રહેલા ગુજરાતીઓ સુધી સાહિત્યની આ અમૂલ્ય કૃતિઓ પહોંચે.---The tale of an unreal love✍️Story by:Ishwar Petlikar 🎙️Narrated, recorded, and edited by: AshaVartavishwa is part of the Sabras podcast, where we present stories by some of the finest Gujarati writers. Our intention is to bring these priceless literary works to Gujaratis across the world.

  17. 13

    ફ્રેન્ચ બ્રિજ | French Bridge

    બદનામ ગલીઓમાંથી મુક્તિ મેળવી પોતાનું આકાશ મેળવવા સંઘર્ષ કરતી એક છોકરીની વાર્તા✍️લેખન: વર્ષા અડાલજા. 🎙️વાંચન, રેકોર્ડિંગ અને સંપાદન: આશાવાર્તાવિશ્વ એ સબરસ પૉડકાસ્ટનો એક ભાગ છે, જેમાં અમે ગુજરાતી સાહિત્યના શ્રેષ્ઠ લેખકોની વાર્તાઓ પ્રસ્તુત કરીએ છીએ. અમારો ઉદ્દેશ્ય એ છે કે સમગ્ર વિશ્વમાં રહેલા ગુજરાતીઓ સુધી સાહિત્યની આ અમૂલ્ય કૃતિઓ પહોંચે.---The story of a girl struggling to break free from the infamous streets and reach for her own sky.✍️Story by: Varsha Adalja. 🎙️Narrated, recorded, and edited by: AshaVartavishwa is part of the Sabras podcast, where we present stories by some of the finest Gujarati writers. Our intention is to bring these priceless literary works to Gujaratis across the world.

  18. 12

    ડેથ ક્લીનિંગ | Death Cleaning

    મૃત્યુ ને અવસર સમજી ને પોતાની હયાતીમાંજ તેને ઉજવવાની વાત  ✍️લેખન: વર્ષા અડાલજા. 🎙️વાંચન, રેકોર્ડિંગ અને સંપાદન: આશાવાર્તાવિશ્વ એ સબરસ પૉડકાસ્ટનો એક ભાગ છે, જેમાં અમે ગુજરાતી સાહિત્યના શ્રેષ્ઠ લેખકોની વાર્તાઓ પ્રસ્તુત કરીએ છીએ. અમારો ઉદ્દેશ્ય એ છે કે સમગ્ર વિશ્વમાં રહેલા ગુજરાતીઓ સુધી સાહિત્યની આ અમૂલ્ય કૃતિઓ પહોંચે.---A thought of treating death as an opportunity and celebrating it while still alive.✍️Story by: Varsha Adalja. 🎙️Narrated, recorded, and edited by: AshaVartavishwa is part of the Sabras podcast, where we present stories by some of the finest Gujarati writers. Our intention is to bring these priceless literary works to Gujaratis across the world.

  19. 11

    બસ થોડા ડગલાં સાથે ચાલવું | Bas Thoda Dagla Sathe Chalvu

    અનિચ્છાએ જીવનમાં આવી ગયેલા સંબંધના  સ્વીકાર -અસ્વીકાર  વચ્ચે અટવાતા એક પુત્રની વાત ✍️લેખન: વર્ષા અડાલજા. 🎙️વાંચન, રેકોર્ડિંગ અને સંપાદન: આશાવાર્તાવિશ્વ એ સબરસ પૉડકાસ્ટનો એક ભાગ છે, જેમાં અમે ગુજરાતી સાહિત્યના શ્રેષ્ઠ લેખકોની વાર્તાઓ પ્રસ્તુત કરીએ છીએ. અમારો ઉદ્દેશ્ય એ છે કે સમગ્ર વિશ્વમાં રહેલા ગુજરાતીઓ સુધી સાહિત્યની આ અમૂલ્ય કૃતિઓ પહોંચે.---The story of a son caught between accepting and rejecting a relationship that entered his life unwillingly. ✍️Story by: Varsha Adalja. 🎙️Narrated, recorded, and edited by: AshaVartavishwa is part of the Sabras podcast, where we present stories by some of the finest Gujarati writers. Our intention is to bring these priceless  literary works to Gujaratis across the world

  20. 10

    વાવલી | Vavli

    એક એવી સ્ત્રી ની વાત જેનો પોતાની જ કમાણી પર હક નથી ✍️લેખન: વર્ષા અડાલજા. 🎙️વાંચન, રેકોર્ડિંગ અને સંપાદન: આશાવાર્તાવિશ્વ એ સબરસ પૉડકાસ્ટનો એક ભાગ છે, જેમાં અમે ગુજરાતી સાહિત્યના શ્રેષ્ઠ લેખકોની વાર્તાઓ પ્રસ્તુત કરીએ છીએ. અમારો ઉદ્દેશ્ય એ છે કે સમગ્ર વિશ્વમાં રહેલા ગુજરાતીઓ સુધી સાહિત્યની આ અમૂલ્ય કૃતિઓ પહોંચે.---The story of a woman who has no right over her own earnings✍️Story by: Varsha Adalja. 🎙️Narrated, recorded, and edited by: AshaVartavishwa is part of the Sabras podcast, where we present stories by some of the finest Gujarati writers. Our intention is to bring these priceless literary works to Gujaratis across the world.

  21. 9

    શાંતિ | Shanti

    ઘર માં પોતાનું સ્થાન બનાવવા માટે પહેલું પગલું ભરનાર એક વિધવા સ્ત્રી ની વાર્તા  ✍️લેખન: વર્ષા અડાલજા. 🎙️વાંચન, રેકોર્ડિંગ અને સંપાદન: આશાવાર્તાવિશ્વ એ સબરસ પૉડકાસ્ટનો એક ભાગ છે, જેમાં અમે ગુજરાતી સાહિત્યના શ્રેષ્ઠ લેખકોની વાર્તાઓ પ્રસ્તુત કરીએ છીએ. અમારો ઉદ્દેશ્ય એ છે કે સમગ્ર વિશ્વમાં રહેલા ગુજરાતીઓ સુધી સાહિત્યની આ અમૂલ્ય કૃતિઓ પહોંચે.---The story of a widow, who takes the first step to create her own place in the house.✍️Story by: Varsha Adalja. 🎙️Narrated, recorded, and edited by: AshaVartavishwa is part of the Sabras podcast, where we present stories by some of the finest Gujarati writers. Our intention is to bring these priceless literary works to Gujaratis across the world.

  22. 8

    ઘંટી | Ghanti

    સંસારની ઘંટીમાં હંમેશા પોતાની જાત ને ઓર્યા કરતી અનેક ગૃહિણીઓમાંની  એક ગૃહિણી ની વાત ✍️લેખન: વર્ષા અડાલજા. 🎙️વાંચન, રેકોર્ડિંગ અને સંપાદન: આશાવાર્તાવિશ્વ એ સબરસ પૉડકાસ્ટનો એક ભાગ છે, જેમાં અમે ગુજરાતી સાહિત્યના શ્રેષ્ઠ લેખકોની વાર્તાઓ પ્રસ્તુત કરીએ છીએ. અમારો ઉદ્દેશ્ય એ છે કે સમગ્ર વિશ્વમાં રહેલા ગુજરાતીઓ સુધી સાહિત્યની આ અમૂલ્ય કૃતિઓ પહોંચે.---Here’s the English translation:The story of one housewife, among many, who always diminishes herself in the grind of domestic life.✍️Story by: Varsha Adalja. 🎙️Narrated, recorded, and edited by: AshaVartavishwa is part of the Sabras podcast, where we present stories by some of the finest Gujarati writers. Our intention is to bring these priceless literary works to Gujaratis across the world.

  23. 7

    પરચો | Parcho

    વિજ્ઞાન અને અંધશ્રદ્ધા વચ્ચે અચાનક અટવાઈ ગયેલા એક સજ્જન ની વાર્તા ✍️લેખન: વર્ષા અડાલજા. 🎙️વાંચન, રેકોર્ડિંગ અને સંપાદન: આશાવાર્તાવિશ્વ એ સબરસ પૉડકાસ્ટનો એક ભાગ છે, જેમાં અમે ગુજરાતી સાહિત્યના શ્રેષ્ઠ લેખકોની વાર્તાઓ પ્રસ્તુત કરીએ છીએ. અમારો ઉદ્દેશ્ય એ છે કે સમગ્ર વિશ્વમાં રહેલા ગુજરાતીઓ સુધી સાહિત્યની આ અમૂલ્ય કૃતિઓ પહોંચે.---The story of a gentleman suddenly caught between science and superstition.✍️Story by: Varsha Adalja. 🎙️Narrated, recorded, and edited by: AshaVartavishwa is part of the Sabras podcast, where we present stories by some of the finest Gujarati writers. Our intention is to bring these priceless literary works to Gujaratis across the world.

  24. 6

    ગાંઠે બાંધ્યું આકાશ ભાગ- 2 | Ganthe Bandhyu Aakash Part-2

    આખું જીવન અપમાન અને અવહેલના પામેલી ,પોતાના અસ્તિત્વ ને પણ નહિ ઓળખી શકેલી સ્ત્રી ની કથા.  ✍️લેખન: વર્ષા અડાલજા. 🎙️વાંચન, રેકોર્ડિંગ અને સંપાદન: આશાવાર્તાવિશ્વ એ સબરસ પૉડકાસ્ટનો એક ભાગ છે, જેમાં અમે ગુજરાતી સાહિત્યના શ્રેષ્ઠ લેખકોની વાર્તાઓ પ્રસ્તુત કરીએ છીએ. અમારો ઉદ્દેશ્ય એ છે કે સમગ્ર વિશ્વમાં રહેલા ગુજરાતીઓ સુધી સાહિત્યની આ અમૂલ્ય કૃતિઓ પહોંચે.---A tale of a woman, whose life has been steeped in humiliation and disregard, and who has yet to awaken to the quiet power of her own being.✍️Story by: Varsha Adalja. 🎙️Narrated, recorded, and edited by: AshaVartavishwa is part of the Sabras podcast, where we present stories by some of the finest Gujarati writers. Our intention is to bring these priceless literary works to Gujaratis across the world.

  25. 5

    ગાંઠે બાંધ્યું આકાશ ભાગ-1 | Ganthe Bandhyu Aakash Part-1

    આખું જીવન અપમાન અને અવહેલના પામેલી ,પોતાના અસ્તિત્વ ને પણ નહિ ઓળખી શકેલી સ્ત્રી ની કથા. ✍️લેખન: વર્ષા અડાલજા. 🎙️વાંચન, રેકોર્ડિંગ અને સંપાદન: આશાવાર્તાવિશ્વ એ સબરસ પૉડકાસ્ટનો એક ભાગ છે, જેમાં અમે ગુજરાતી સાહિત્યના શ્રેષ્ઠ લેખકોની વાર્તાઓ પ્રસ્તુત કરીએ છીએ. અમારો ઉદ્દેશ્ય એ છે કે સમગ્ર વિશ્વમાં રહેલા ગુજરાતીઓ સુધી સાહિત્યની આ અમૂલ્ય કૃતિઓ પહોંચે.---A tale of a woman, whose life has been steeped in humiliation and disregard, and who has yet to awaken to the quiet power of her own being.✍️Story by: Varsha Adalja. 🎙️Narrated, recorded, and edited by: AshaVartavishwa is part of the Sabras podcast, where we present stories by some of the finest Gujarati writers. Our intention is to bring these priceless literary works to Gujaratis across the world.

  26. 4

    કોથમીરકથા | Kothmirkatha

    એકંદરે સુખી જીવન જીવતા એક વિધુર, પોતાની મનગમતી વાનગીઓ ખાવા માટે સંઘર્ષ કરે છે, તેમાંથી ઉપજે છે એક હળવીફૂલ વાર્તા.✍️લેખન: વર્ષા અડાલજા. 🎙️વાંચન, રેકોર્ડિંગ અને સંપાદન: આશાવાર્તાવિશ્વ એ સબરસ પૉડકાસ્ટનો એક ભાગ છે, જેમાં અમે ગુજરાતી સાહિત્યના શ્રેષ્ઠ લેખકોની વાર્તાઓ પ્રસ્તુત કરીએ છીએ. અમારો ઉદ્દેશ્ય એ છે કે સમગ્ર વિશ્વમાં રહેલા ગુજરાતીઓ સુધી સાહિત્યની આ અમૂલ્ય કૃતિઓ પહોંચે.—In the quiet rhythm of his peaceful life, a widower embarks on a delightful journey just to relive the flavors he once loved. The result is a gentle, feel-good story.✍️Story by: Varsha Adalja. 🎙️Narrated, recorded, and edited by: AshaVartavishwa is part of the Sabras podcast, where we present stories by some of the finest Gujarati writers. Our intention is to bring these priceless literary works to Gujaratis across the world.

  27. 3

    હસ્તમેળાપ ડૉટ કોમ | Hasthmelap Dot Com

    માતા-પિતાની અનેક સમજાવટ પછી લગ્ન માટે તૈયાર થયેલી યુવતી ની સફર મેટ્રિમોનિયલ સાઇટ્સ થી શરુ થાય છે. જે તેને યોગ્ય જીવનસાથી સુધી પહોંચાડે છે કે નહિ તેની રમુજી રજૂઆત.✍️લેખન: વર્ષા અડાલજા. 🎙️વાંચન, રેકોર્ડિંગ અને સંપાદન: આશાવાર્તાવિશ્વ એ સબરસ પૉડકાસ્ટનો એક ભાગ છે, જેમાં અમે ગુજરાતી સાહિત્યના શ્રેષ્ઠ લેખકોની વાર્તાઓ પ્રસ્તુત કરીએ છીએ. અમારો ઉદ્દેશ્ય એ છે કે સમગ્ર વિશ્વમાં રહેલા ગુજરાતીઓ સુધી સાહિત્યની આ અમૂલ્ય કૃતિઓ પહોંચે.---After countless efforts by her parents, a young woman agrees to consider marriage. Her journey through matrimonial websites unfolds with humor but will it truly lead her to the right life partner?✍️Story by: Varsha Adalja. 🎙️Narrated, recorded, and edited by: AshaVartavishwa is part of the Sabras podcast, where we present stories by some of the finest Gujarati writers. Our intention is to bring these priceless literary works to Gujaratis across the world.

  28. 2

    બરિશ્તા | Barishta

    કોઈ પણ નામ વગરના એક આત્મીય સંબંધની વાર્તા.✍️ લેખન: વર્ષા અડાલજા🎙️ વાંચન, રેકોર્ડિંગ અને સંપાદન: આશાવાર્તાવિશ્વ એ સબરસ પૉડકાસ્ટનો એક ભાગ છે, જેમાં અમે ગુજરાતી સાહિત્યના શ્રેષ્ઠ લેખકોની વાર્તાઓ પ્રસ્તુત કરીએ છીએ.અમારો ઉદ્દેશ્ય એ છે કે સમગ્ર વિશ્વમાં રહેલા ગુજરાતીઓ સુધી સાહિત્યની આ અમૂલ્ય કૃતિઓ પહોંચે.---A story of an intimate bond that carries no name.✍️ Story by: Varsha Adalja🎙️ Narrated, recorded, and edited by: AshaVartavishwa is part of the Sabras podcast, where we present stories by some of the finest Gujarati writers.Our intention is to bring these priceless literary works to Gujaratis across the world.

Type above to search every episode's transcript for a word or phrase. Matches are scoped to this podcast.

Searching…

We're indexing this podcast's transcripts for the first time — this can take a minute or two. We'll show results as soon as they're ready.

No matches for "" in this podcast's transcripts.

Showing of matches

No topics indexed yet for this podcast.

Loading reviews...

ABOUT THIS SHOW

ગુજરાતીના લોકપ્રિય સાહિત્યકાર વર્ષાબેન અડાલજાએ દસથી વધુ વાર્તાસંગ્રહ આપ્યા છે, જેના કેન્દ્રમાં સ્ત્રી હોય છે. તેમણે એ સિવાય પણ ઘણી રસપ્રદ વાર્તાઓ લખી છે, જેમ કે ખૂબ રોમાંચક "સ્વપ્ન પ્રવેશ", દીકરા-વહુ સાથે રહીને પોતાના શોખ માટે રસ્તો શોધનાર વિધુરની "કોથમીર કથા", જીવનસાથી શોધવા નીકળેલી યુવતીની "હસ્તમેળાપ ડોટ કોમ". આવી અનેક વિવિધરંગી વાર્તાઓ પ્રસ્તુત છે.---Step into the world of Varsha Adalja. Her stories explore the quiet strength, wit, and resilience of everyday characters, esp. women. Here we bring a selection that reflects the texture of Gujarati life through her layered storytelling.

HOSTED BY

સબરસ | Sabras

CATEGORIES

Frequently Asked Questions

How many episodes does વાર્તાવિશ્વ | Vartavishwa have?

વાર્તાવિશ્વ | Vartavishwa currently has 28 episodes available on PodParley. New episodes are automatically indexed when they're published to the podcast feed.

What is વાર્તાવિશ્વ | Vartavishwa about?

ગુજરાતીના લોકપ્રિય સાહિત્યકાર વર્ષાબેન અડાલજાએ દસથી વધુ વાર્તાસંગ્રહ આપ્યા છે, જેના કેન્દ્રમાં સ્ત્રી હોય છે. તેમણે એ સિવાય પણ ઘણી રસપ્રદ વાર્તાઓ લખી છે, જેમ કે ખૂબ રોમાંચક "સ્વપ્ન પ્રવેશ", દીકરા-વહુ સાથે રહીને પોતાના શોખ માટે રસ્તો શોધનાર વિધુરની "કોથમીર કથા", જીવનસાથી શોધવા નીકળેલી યુવતીની...

How often does વાર્તાવિશ્વ | Vartavishwa release new episodes?

વાર્તાવિશ્વ | Vartavishwa has 28 episodes. Check the episode list to see recent publication dates and frequency.

Where can I listen to વાર્તાવિશ્વ | Vartavishwa?

You can listen to વાર્તાવિશ્વ | Vartavishwa on PodParley by clicking any episode. We provide an embedded audio player for direct listening, and you can also subscribe via your preferred podcast app using the RSS feed.

Who hosts વાર્તાવિશ્વ | Vartavishwa?

વાર્તાવિશ્વ | Vartavishwa is created and hosted by સબરસ | Sabras.
URL copied to clipboard!