PODCAST · society
Bakulesh Jamnadas Mehta's podcast
by (1) Bakulesh Jamnadas Mehta
मैं गांधीधाम गुजरात से हुँ मेरी आयु ७५ साल है मैं काव्य लेखन करता हूँ और हमारे धार्मिक पुस्तकें जो पढता हूँ वह आप तक पहुंचाता हूं।
-
527
(૧૧૬) અયોધ્યા કાંડ સર્ગ (૧૧૬).mp3
વૃદ્ધ કુલપતિ સહિત ઘણા ઋષિઓએ ચિત્રકૂટ છોડીને બીજા આશ્રમમાં જવું.......
-
526
(૧૧૫) અયોધ્યા કાંડ સર્ગ (૧૧૫).mp3
ભરતે નંદીગ્રામમાં જઈને શ્રીરામની ચરણ પાદુકાઓનો રાજ્ય પર અભિષેક કરીને એમને નિવેદિત કરીને રાજ્યનું બધું કાર્ય કરવું.....
-
525
(૪) સ્કંધ ૧૦ અધ્યાય (૪).mp3
કંસના હાથમાંથી છટકીને યોગમાયા એ આકાશમાં જઈને કરેલી ભવિષ્યવાણી......
-
524
(૩) સ્કંધ ૧૦ અધ્યાય (૩).mp3
ભગવાન શ્રીકૃષ્ણનું પ્રાગટ્ય.......
-
523
(૧૧૪) અયોધ્યા કાંડ (૧૧૪).mp3
ભરત દ્વારા અયોધ્યાની દુરવસ્થા ના દર્શન તથા અંતઃપૂર્વમાં પ્રવેશ કરીને ભારતે દુઃખી થવું...
-
522
(૧૧૩) અયોધ્યા કાંડ સર્ગ (૧૧૩).mp3
ભરતે ભરદ્વાજજીને મળીને અયોધ્યા પાછા આવવું......
-
521
(૨) સ્કંધ ૧૦ અધ્યાય (૨).mp3
ભગવાનનો ગર્ભ પ્રવેશ અને દેવતાઓએ કરેલી ગર્ભસ્તુતિ......
-
520
(૧) સ્કંધ ૧૦ અધ્યાય (૧).mp3
ભગવાને પૃથ્વીને આપેલું આશ્વાસન, વસુદેવ દેવકી ના લગ્ન અને કંસે કરેલી દેવકીના છ પુત્રોની હત્યા.......
-
519
(૧૧૨) અયોધ્યા કાંડ સર્ગ (૧૧૨).mp3
ઋષિઓએ ભરતને શ્રીરામની આજ્ઞા અનુસાર પાછા જવાની સલાહ આપવી.......
-
518
(૧૧૧) અયોધ્યા કાંડ સર્ગ (૧૧૧).mp3
વશિષ્ઠજીના સમજાવવા છતાં પણ શ્રીરામને પિતાની આજ્ઞાના પાલનથી પાછી પાની ન કરતા જોઈને ભારતે ઉપવાસ પર ઉતરવા તૈયાર થવું..
-
517
(૨૪) સ્કંધ ૯ અધ્યાય (૨૪).mp3
વિદર્ભના વંશનું વર્ણન
-
516
(૨૩) સ્કંધ ૯ અધ્યાય (૨૩).mp3
અનુ, દ્રુહ્યુ, તુર્વસુ અને યદુના વંશનું વર્ણન.....
-
515
(૧૧૦) અયોધ્યા કાંડ સર્ગ (૧૧૦).mp3
વશિષ્ઠજી દ્વારા સૃષ્ટિ પરંપરા ની સાથે કુળની પરંપરા કહીને મોટા પુત્રના જ રાજ્યભિષેકના ઔચિત્યને સિદ્ધ કરવું અને શ્રીરામને રાજ્ય ગ્રહણ કરવાનું કહેવું.........
-
514
(૧૦૯) અયોધ્યા કાંડ (૧૦૯).mp3
શ્રીરામ દ્વારા નાસ્તિક મતનું ખંડન કરીને આસ્તિક મતનું સ્થાપન......
-
513
(૨૨) સ્કંધ ૯ અધ્યાય (૨૨).mp3
પાંચાલ, કૌરવ અને મગધદેશીય રાજાઓના વંશનું વર્ણન......
-
512
(૨૧) સર્ગ ૯ અધ્યાય (૨૧).mp3
ભરત વંશ નું વર્ણન, રાજા રંન્તિ દેવની કથા
-
511
(૧૦૮) અયોધ્યા કાંડ (૧૦૮).mp3
જાબાલિએ નાસ્તિકોના મતનો અવલંબન કરીને શ્રીરામને સમજાવવા.........
-
510
(૧૦૭) અયોધ્યા કાંડ (૧૦૭).mp3
શ્રીરામે ભરતને સમજાવીને એમને અયોધ્યા જવાનો આદેશ આપવો.....
-
509
(૨૦) સ્કંદ ૯ અધ્યાય (૨૦).mp3
પુરુના વંશનું તથા રાજા દુષ્યંત અને ભરતના ચરિત્રનું વર્ણન......
-
508
(૧૯) સ્કંધ ૯ અધ્યાય (૧૯).mp3
યયાતીનો ગૃહ ત્યાગ.......
-
507
-
506
-
505
(૧૮) સ્કંધ ૯ અધ્યાય (૧૮).mp3
યયાતિ ચરિત્ર.........
-
504
(૧૭) સ્કંધ ૯ અધ્યાય (૧૭).mp3
છત્રવૃદ્ધ, રજી વગેરે રાજાઓના વર્ણન.....
-
503
(૧૦૪) અયોધ્યા કાંડ સર્ગ (૧૦૪).mp3
વશિષ્ઠજી સહિત આવી રહેલા કૌશલ્યાના મંદાકિનીના તટે સુમિત્રા વગેરે સમક્ષ દુઃખ પૂર્ણ ઉદગાર.......
-
502
(૧૦૩) અયોધ્યા કાંડ સર્ગ (૧૦૩).mp3
શ્રીરામ વગેરેનો વિલાપ, પિતાને જલાંજલિ, પિંડદાન અને રુદન......
-
501
(૧૬) સ્કંધ ૯ અધ્યાય (૧૬).mp3
પરશુરામજી એ કરેલો ક્ષત્રિય સંહાર અને વિશ્વામિત્રજીના વંશ ની કથા.......
-
500
(૧૫) સ્કંધ ૯ અધ્યાય (૧૫).mp3
રુચિક, જમદગ્નિ અને પરશુરામજીનું ચરિત્ર......
-
499
(૧૦૨) અયોધ્યા કાંડ સર્ગ (૧૦૨).mp3
ભરતે ફરીથી શ્રીરામને રાજ્ય ગ્રહણ કરવાનો અનુરોધ કરીને એમને પિતાના મૃત્યુના સમાચાર કહેવા..........
-
498
(૧૦૧) અયોધ્યા કાંડ સર્ગ (૧૦૧).mp3
શ્રીરામે ભરતને વનમાં આવવાનું કારણ પૂછવું, ભરતે એમને રાજ્ય ગ્રહણ કરવા કહેવું, અને શ્રીરામે એનો અસ્વીકાર કરી દેવો......
-
497
(૧૪) સ્કંધ ૯ અધ્યાય (૧૪).mp3
ચંદ્રવંશનું વર્ણન.......
-
496
(૧૩) સ્કંધ ૯ અધ્યાય (૧૩).mp3
રાજા નીમીના વંશ નું વર્ણન.......
-
495
(૧૦૦) અયોધ્યા કાંડ સર્ગ (૧૦૦).mp3
શ્રી રામની શક્તિ વિશે પોતાનો અનુભવ જણાવીને મારીચે રાવણને એમનો અપરાધ કરવાની ના પાડવી...........
-
494
(૯૯) અયોધ્યા કાંડ સર્ગ (૯૯).mp3
ભરતે શત્રુઘ્ન વગેરેની સાથે શ્રીરામના આશ્રમ પર જવું, એમની પર્ણશાળા જોવી તથા ૨ડતા રડતા એમના ચરણોમાં પડી જવું.........
-
493
(૧૨) સ્કંધ ૯ અધ્યાય (૧૨.mp3
ઈક્ષ્વાકવંશના શેષ રાજાઓનું વર્ણન......
-
492
(૧૧) સ્કંધ ૯ અધ્યાય (૧૧).mp3
ભગવાન શ્રી રામની શેષ લીલાઓનું વર્ણન.....
-
491
-
490
-
489
(૧૦) સ્કંધ ૯ અધ્યાય (૧૦).mp3
ભગવાન શ્રીરામની લીલાઓનું વર્ણન......
-
488
(૯) સ્કંધ ૯ અધ્યાય (૯).mp3
ભગીરથ ચરિત્ર અને ગંગાવતરણ.....
-
487
(૯૬) અયોધ્યા કાંડ સર્ગ (૯૬).mp3
વન-પ્રાણીઓની નાશ ભાગનું કારણ જાણવા માટે શ્રીરામની આજ્ઞાથી લક્ષ્મણે સાલ વૃક્ષ પર ચડીને ભરતની સેનાની જોવી અને એમના પ્રત્યે પોતાના રોષ ભર્યા ઉદગારો કહેવાય........
-
486
(૯૫) અયોધ્યા કાંડ સર્ગ (૯૫).mp3
શ્રીરામ દ્વારા સીતા સમક્ષ મંદાકિની નદીની શોભા નું વર્ણન.........
-
485
-
484
-
483
(૯૩) અયોધ્યા કાંડ સર્ગ (૯૩).mp3
સેના સહિત ભરતની ચિત્રકુટ યાત્રાનું વર્ણન....
-
482
(૯૪) અયોધ્યા કાંડ સર્ગ (૯૪).mp3
શ્રી રામે સીતાને ચિત્રકૂટની શોભા દેખાડવી......
-
481
-
480
-
479
(૯૨) અયોધ્યા કાંડ સર્ગ (૯૨).mp3
ભરતે ભરદ્વાજ મુનિ પાસે જવાની આજ્ઞા લેવી અને શ્રીરામના આશ્રમે જવાનો માર્ગ જાણવો....
-
478
(૯૧) અયોધ્યા કાંડ સર્ગ (૯૧).mp3
ભરદ્વાજ મુની દ્વારા સેના સહિત ભરતનો ભવ્ય સત્કાર.......
We're indexing this podcast's transcripts for the first time — this can take a minute or two. We'll show results as soon as they're ready.
No matches for "" in this podcast's transcripts.
No topics indexed yet for this podcast.
Loading reviews...
Loading similar podcasts...