આવો, જાણીયે WPSyncSheets plugin વિષે
from WPVaat - આપની સફર આપનો અનુભવ
આ એપિસોડમાં અર્પિતભાઈએ ખુબ સરસ રીતે પોતાના WordPress plugins વિષે વિસ્તારથી જાણકારી આપી તથા વર્ડપ્રેસ plugins નું હાલ શું importance છે એના વિષે પણ વાતો થઈ. એમણે જણાવ્યું કે કેવી રીતે સંઘર્ષપૂર્ણ સમયમાંથી પસાર થઈને નડિયાદમાં એમણે પોતાની કંપનીની શરૂઆત કરી. અર્પિતભાઈ શાહ ને સંપર્ક કરવા માટે લિંક્ડઇન - https://www.linkedin.com/in/arpitgshah/ ટ્વીટર (X) - https://x.com/arpitgshah27 ઇન્સ્ટાગ્રામ - https://www.instagram.com/arpitgshah/ વર્ડપ્રેસ પ્રોફાઈલ - https://profiles.wordpress.org/arpitgshah/ Creative Werk Designs વિષે જાણકારી માટે વેબસાઈટ - https://www.creativewerkdesigns.com/ લિંક્ડઇન - https://www.linkedin.com/company/69055444/admin/dashboard/ ઇન્સ્ટાગ્રામ - https://www.instagram.com/creativewerkdesigns/ ફેસબૂક - https://www.facebook.com/share/1AnsUXwiVd/ યૂટ્યૂબ - http://youtube.com/@wpsyncsheets --------------------------------------------------------------------------------------------------------- અમારા માનવંતા સ્પોન્સર્સ: - E2M Solutions - https://www.e2msolutions.com/ - WowPixelWeb - https://www.wowpixelweb.com/ - Shree Krishna Enterprise - https://www.instagram.com/shre.ekrishna24/ - Yagnesh Mehta Photography - https://yagneshmehta.com/ - Fatah Digital - Web Design Grand Rapids - https://fatah.co/grand-rapids-web-design/
Embed this episode
No transcript yet.