PODCAST · education
WPVaat - આપની સફર આપનો અનુભવ
by WP Vaat
ગુજરાતીમાં podcast channel જેમાં આપડે WordPress વિષે વાતો અને સમજવાનો પ્રયાસ કરશું કે એક વેબસાઈટ કેવી રીતે WordPress ના મદદથી બને છે અને કામ કરે છે સાથે - સાથે એ ભી સરળ ભાષામાં સમજશું કે WordPress માં વેબસાઈટ કોણ બનાવી શકે સહેલાઈથી. તો દર રવિવારે એક નવા મહેમાન સાથે આપડે રસપ્રદ વાતો કરશું અને WordPress વિષે માહિતગાર થશું. Hosted on Acast. See acast.com/privacy for more information.
Episodes
-
Brand elevation માટે બિઝનેસ કોમ્યુનિટીમાં રહેલા બેનેફિટ્સ
બિઝનેસ ઓનર્સએ બિઝનેસ કૉમ્યૂનિટીમાં કેમ જવું જોઈએ અને શું બેનેફિટ્સ મેળવી શકે? શું એનાથી એમના કંપનીને વિઝિબિલિટી મળી શકે? આ પ્રશ્નોના જવાબ પોડકાસ્ટ એપિસોડ દ્વારા મેળવવામાં આવ્યા જેમાં મહેન્દ્રભાઈ શર્મા જેઓ NicheTech કંપનીના Co-Founder અને CTO છે તેમણે ખુબ સુંદર રીતે બિઝનેસ ઓનર્સ પોતાના બિઝનેસમાં...
-
AI યુગમાં માનવ ટીમનું સંચાલન
આ એપિસોડમાં ઉપેન્દ્રસિંહ ઝાલા જેઓ Neuramonks (Kshatrainfotech Pvt. Ltd.) ના ડિરેક્ટર અને સીઈઓ છે તેઓએ ખુબ ઊંડાણપૂર્વક સમજાવ્યું કે વર્તમાન સમયમાં હ્યુમન ટીમ મેનેજ કરવી ખુબજ પડકારજનક અને ધૈર્યપૂર્વક જવાબદારી છે કેટલી અગત્ય બાબતોને ધ્યાનમાં રાખીને પોતાના અનુભવો અને વિચારો જણાવ્યા છે જેમાં:: - ટીમ...
-
WordCamp Rajasthan 2026 જયપુર [પિંક શહેર] માં કેમ આવવું જોઈએ?
આ એપિસોડમાં WordCamp રાજસ્થાન 2026 ના ઓર્ગનાઈઝર્સ આનંદ ઉપાધ્યાય અને નિધિ જૈન એ ખુબ સુંદર રીતે ઇવેન્ટને લઈને તમામ માહિતી સરળ હિંદી ભાષામાં જણાવી જેમાં ::- ૧. WordCamp રાજસ્થાન 2026 ની behind-the-scene સંપૂર્ણ સ્ટોરી ૨. WordCamp રાજસ્થાન 2026 ની વિશેષતા શું હશે અને attendees માટે કેવો એક્સપેરિએન્સ...
-
જીવનના દરેક પડાવમાં વેદો, ઉપનિષદો, પુરાણો અને શ્રી ગીતાજીના આધારે પથદર્શક (Mentor) ની સાચી પહેચાન અને ભૂમિકા
આ એપિસોડમાં પૂ. નીલકંઠ સ્વામીજીએ ખુબ સરળ રીતે અને ઊંડાણપૂર્વક સમજાવ્યું કે ગુરુનું શું મહત્વ છે જીવનના પ્રગતિમાં તથા એ મર્મ સમજાવ્યો કે ગુરુને ઊંડાણપૂર્વક જાણવા કેવી રીતે જરૂરી છે. આગળ સ્વામીજીએ એ વર્તમાન સમયને ધ્યાનમાં રાખીને ખુબ અગત્યની પણ જણાવી કે સાચા પથદર્શકની (Mentor) ની ઓળખ વેદ, પુરાણ,...
-
Kenya WordPress ecosystem growth story
Gujarati - આ ઐતિહાસિક એપિસોડ WordCamp Asia 2026 ના ભાગરૂપે Jio World Convention Centre માં રેકોર્ડ કરવામાં આવ્યું હતું. આ એપિસોડમાં Patrick Lumumba સાથે ચર્ચામાં કેન્યામાં WordPress ઈકોસિસ્ટમના વિકાસ વિષે જાણકારી મેળવી હતી. આ એપિસોડ માટે અમને ત્યાં Creator's Studio માં તક મળી એ બદલ અમે WordCamp...
-
રિયલ એસ્ટેટ ઉદ્યોગમાં "Personalized Experience"નું મહત્વ
આ એપિસોડમાં જયભાઈ પુરોહિત [Educator | Mentor | Real Estate Developer] જેઓ Vinayak Group ના મેનેજિંગ ડિરેક્ટર છે, તેમણે રિઅલ એસ્ટેટ industry ને લઈને ખુબ અગત્યની વાતો જણાવી ખાસ કરીને: - જેમને પ્રોપર્ટી છે તો તેમણે 2026 ને લઇને કેટલી વાતોનું ધ્યાન રાખવું જરૂરી છે તથા current asset ને કેવી રીતે…
more -
એક વૈચારિક દૃષ્ટિ - WordCamp Asia 2026 ના અભિગમ, mindset, વાસ્તવિક દુનિયાના technology-gap અને Seamless અનુભવ
આ એપિસોડમાં Shruti Sona [Communication Team], Puja More [Program Team], Akshaya Rane [Contributor Day Team] અને Krupa Nanda [Contributor Day Team] જેઓ WordCamp Asia 2026 organizing ટીમ મેમ્બર છે ખાસ સમય આપીને ઇવેન્ટ વિષે ઘણી બધી અગત્યની અને detail માં બધી information શેયર કરી છે. એપ્રિલ 9th થી…
more -
SMEs/સ્ટાર્ટઅપ્સ/Entrepreneurs WCAsia 2026 અને WordPress પ્લેટફોર્મનો લાભ કેવી રીતે લઈ શકે છે?
આ એપિસોડમાં રોનક્ભાઈએ જેઓ WordCamp Asia 2026 ના organizing ટીમ મેમ્બર છે, એમણે ખુબ વિગતવાર એપ્રિલ મહિનાની 09th થી 11th સુધી થનાર WordCamp એશિયા 2026 - Jio World Convention Centre (મુંબઈ) બધી અગત્યની માહિતી આપી. ખાસ કરીને SMEs, સ્ટાર્ટઅપ્સ અને ઉદ્યોગસાહસિકો WordCamp એશિયા 2026 માં શું શીખી શકે તથા...
-
શું ૨૦૨૬માં “કસ્ટમાઈઝડ ડિજિટલ સોલ્યૂશન્સ” થી બિઝનેસ ગ્રો થાય ?
આ એપિસોડમાં રમેશભાઈએ પોતાના જીવન ના સંઘર્ષો, learnings અને milestones વિષે જણાવ્યું અને સાથે-સાથે પોતાની firm Triovate Private Limited ના અત્યારસુધી ના સફર વિષે જણાવ્યું. રમેશભાઈએ ખુબ ઊંડાણપૂર્વક સમજાવ્યું customized digital solutions થી બિઝનેસને થતા benefits વિષે. એમણે આગળ જણાવ્યું કે 2026 ને…
more -
WPVaat ૫૦ ની સફર - Behind The Scenes
આ એપિસોડમાં ૫૦ એપિસોડ સુધીની સફરની વાતો શેયર કરી છે જેમાં ઘણી બધી અજાણી વાતો આપને જણાવી છે. અમે આ ગોલ્ડન milestone ના ઉપલક્ષ્યમાં અમારા સ્પોન્સર્સ, ગેસ્ટ સ્પીકર્સ અને સર્વે audience નો આભાર માનીયે છીએ. સુમંતભાઈ લોહાર [WPVaat હોસ્ટ & ક્રિએટર] ને સંપર્ક કરવા માટે વેબસાઈટ - https://sumantlohar.com/...
-
Digital Yug માં Automation – આપણા દૈનિક જીવનમાં છુપાયેલો સહાયક
જયારે WPVaat ગુજરાતી પોડકાસ્ટ પોતાના "પચાસ" એપિસોડ પૂર્ણ કરવા જઈ રહ્યા છે ત્યારે આ એપિસોડ - ૪૯ અમે અલગ - અલગ ક્ષેત્રોમાં કાર્ય કરી રહ્યા સર્વે મહિલાઓ ને સમર્પિત કરી રહિયા છીએ. એમના યોગદાન ને બિરદાવીએ છીએ. આ એપિસોડમાં પ્રિયંકાબેને સરસ રીતે અને વિગતવાર સમજાવ્યું કે automations કેવી રીતે કોઈ પોતાના...
-
શું 2026 માં open-source technology વધુ users ને આકર્ષિત કરશે?
આ એપિસોડમાં આશિષભાઈએ ખુબ ઊંડાણપૂર્વક open-source technology ના ટ્ટ્રેન્ડ્સ, industry usecases, benefits અને implementation વિષે જણાવ્યું. એમણે આગળ પોતાના ૨૫ વર્ષના અનુભવો આધારે જણાવ્યું કે ટેક્નોલોજી implementation માટે શું challenges આવી રહ્યા છે તથા 2026 વર્ષ ને લઈને કેવી તૈયારી કરવાની જરૂર છે...
-
2026 માં કેવી હશે SEO અને Content ની જુગલબંદી?
આ એપિસોડમાં અક્ષતભાઈએ ખુબ સરસ રીતે અને પ્રેકટીકલ examples સાથે સમજાવ્યું કે SEO અને content નું landscape કેવી રીતે બદલાઈ રહ્યું છે, શું નવા ટ્રેન્ડ્સ જોવા મળે છે content types ને લઈને અને audience કેવું content expect કરે છે બ્રાન્ડ્સ, બિઝનેસ owners અને creators પાસે થી. આગળ અક્ષતભાઈએ જણાવ્યું…
more -
માત્ર ૨૦ મિનિટમાં!!! WordCamp સુરત ૨૦૨૫ ની સંપૂર્ણ માહિતી
આ WordCamp સ્પેશ્યિલ એપિસોડમાં અલ્કેશભાઈ જેઓ WordCamp સુરત 2025 ના organizing ટીમ મેમ્બર છે, એમણે ખુબ સુંદર રીતે WordCamp Surat 2025 વિષે સંપૂર્ણ માહિતી આપી અને એ પણ માત્ર ૨૦ મિનિટમાં !!! WordCamp Surat 2025 માં ઘણું શીખવા મળશે અને સાથે-સાથે ભારતના અનેક શહેરો માં રહેતા WordPress કૉમ્યૂનિટી…
more -
ઈ-કોમર્સ બિઝનેસમાં user behaviour ટ્રેકિંગનું મહત્વ
આ એપિસોડમાં દર્શક્ભાઈએ વિગતવાર સમજાવ્યું કે ઈ-કોમર્સ સ્ટોર કેવી રીતે કાર્ય કરે છે તથા કોઈ પણ ઓનલાઈન સ્ટોર ઓનર માટે મહત્વના user behavior tracking tools કયા છે અને એ ટૂલ્સ ના ઉપયોગ માટે પહેલા કેવું પ્લાનિંગ કરવું જરૂરી છે. દર્શક્ભાઈએ આગળ સરસ રીતે સમજાવ્યું કે ઈ-કોમર્સ બિઝનેસ ઓનર્સને કેવા…
more -
ફાઇનાન્સ નો ફંડા, ટેક્નોલોજી ને સંગ
આ એપિસોડમાં મનીષભાઈએ ખુબ સરસ રીતે સમજાવ્યું કે અનુભવી financial advisor ની સલાહ લઈને financial planning કેવી રીતે કોઈપણ પરિવાર માટે ઉપયોગી બને છે અને સૌથી અગત્યની વાત છે અને એનું proper મેનેજમેન્ટ કરવું. સાથે-સાથે મનીષભાઈએ સાત સ્ટેપમાં સમજાવ્યું financial planning:- - Personal Financial Planning…
more -
ઓર્ગેનિક VS પેઇડ SEO: લાંબા ગાળાના ROI માટે Leisure industry એ ક્યાં રોકાણ કરવું જોઈએ?
આ એપિસોડમાં તુષારભાઈએ ખુબ સરસ રીતે સમજાવ્યું કે Leisure industry માં જે બિઝનેસ હોય છે એમણે organic SEO અને paid SEO ને લઈને કઈ-કઈ બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે, જેથી B2C અને B2B clients સારી રીતે મેળવી શકે અને લાંબા સમય માટે પણ ઉપયોગી બની રહે બિઝનેસ growth માટે. તુષારભાઈ વ્યાસ ને સંપર્ક કરવા…
more -
Global Engagement માટે industry-specific ડિજિટલ માર્કેટિંગ planning અને ચેનલોનું મહત્વ
આ એપિસોડમાં જયદીપભાઈએ પોતાની આગવી શૈલી સમજાવ્યું કે ડિજિટલ માર્કેટિંગ માટે planning અને યોગ્ય પ્લેટફોર્મની પસંદગી કોઈપણ બિઝનેસ માટે ખુબજ અગત્યની બાબત હોય છે. એમણે પોતાના જીવનના અનુભવો પણ શેયર કાર્ય તથા ગ્લોબલ engagement માટે industry-specific ડિજિટલ માર્કેટિંગનું planning એક બિઝનેસ કેવી રીતે કરી...
-
બ્રાન્ડ ટુ બ્રાઉઝર: વર્ડપ્રેસ સાથે ડિજિટલ ઓળખનું નિર્માણ
આ એપિસોડમાં ભાવેશભાઈએ વિસ્તારથી બ્રાન્ડિંગ વિષે જણાવ્યું તથા WordPress ને લઈને ઓનલાઈન identity કેવી રીતે ઉભી કરી શકાય એ વિષે પણ સ્ટેપ બાઈ સ્ટેપ સમજાવ્યું. એની સાથે-સાથે બ્રાન્ડિંગ ને લઈને સારા ઉદાહરણો સાથે સમજાવ્યું, જે ખુબજ પ્રશંસનીય વાત છે. ભાવેશભાઈ વાળંદ ને સંપર્ક કરવા માટે લિંક્ડઇન -...
-
યોગ્ય સમયે, નોકરીની માનસિકતામાંથી વ્યવસાયિક માનસિકતામાં પોતાને કેવી રીતે રૂપાંતરિત કરવું?
આ એપિસોડમાં અલ્કેશભાઈએ ખુબ સરસ રીતે જણાવ્યું કે જોબ માઈન્ડસેટ થી બિઝનેસ માઈન્ડસેટ તરફ આગળ વધવું હોય તો કેટલીક કાળજી લેવી જરૂરી છે તથા યોગ્ય સમયે નિર્ણય કેવી રીતે લેવો એના વિષે પણ ધ્યાનપૂર્વક વાતો થઈ. એની સાથે-સાથે અલ્કેશભાઈએ જણાવ્યું કે પોતાના સ્કિલ્સને પારખીને આગળ વધવું ખુબજ અગત્યનું છે તથા…
more -
વર્તમાન બિઝનેસ ને આંતરરાષ્ટ્રીય કક્ષાએ કેવી રીતે લઈ જઈ શકીયે?
આ એપિસોડમાં ઉપેન્દ્રભાઈએ ખુબ સરસ રીતે સમજાવ્યું કે વર્તમાન બિઝનેસને વૈશ્વિક કક્ષાએ કેવી રીતે લઈ જઈ શકીયે તથા કઈ-કઈ વાતોનું ધ્યાન રાખવું જરૂરી છે global expansion કરતી વખતે. કોઈપણ બિઝનેસ માટે એમના ટીમની ભૂમિકા કેટલી અગત્યની છે global expansion માટે એનાપર ઉપેન્દ્રભાઈએ ખુબજ અગત્યના મુદ્દાઓ વિષે...
-
આવો, જાણીયે WPSyncSheets plugin વિષે
આ એપિસોડમાં અર્પિતભાઈએ ખુબ સરસ રીતે પોતાના WordPress plugins વિષે વિસ્તારથી જાણકારી આપી તથા વર્ડપ્રેસ plugins નું હાલ શું importance છે એના વિષે પણ વાતો થઈ. એમણે જણાવ્યું કે કેવી રીતે સંઘર્ષપૂર્ણ સમયમાંથી પસાર થઈને નડિયાદમાં એમણે પોતાની કંપનીની શરૂઆત કરી. અર્પિતભાઈ શાહ ને સંપર્ક કરવા માટે…
more -
મારા જીવનનું ત્રિવેણી સંગમ એટલે ટેક્નોલોજી, અધ્યાત્મ અને પરિશ્રમ
આ એપિસોડમાં મંજુલાબાએ ખુબ સુંદર રીતે પોતાના જીવનના અનુભવો, બેહરીનમાં પોતાના કાર્યો, અધ્યાત્મ માર્ગથી મેળવેલી સફળતાઓ વિષે વાતો કરી. અને અહીં બિરદાવવા પાત્ર છે એમની ઉર્જા, વિશ્વાસ અને સાહસ કે તેઓ ૭૬ વર્ષની ઉંમરે પણ પોડકાસ્ટમાં આવવાની ઈચ્છા વ્યક્ત કરી. આ એપિસોડ કાયમી સંભારણું બની રહેશે અને પ્રેરણા...
-
ડ્રોપઆઉટ થી વેલ્થ creator સુધીની અવિસ્મરણીય સફર - Gohil Sir
આ એપિસોડના ભાગ - ૨ માં હરદીપસિંહજી એ startup ecosystem, બિઝનેસ સફર તથા બિઝનેસની ખુબ બહુમૂલ્ય વાતો શેયર કરી જે એમના વર્ષોના અનુભવો, ઓબઝર્વેશન્સ અને જીવનમાંથી કેળવેલી પોતાની learnings શેયર કરી છે. હરદીપસિંહ ગોહિલ ને સંપર્ક કરવા માટે પર્સનલ વેબસાઈટ - http://www.topmate.io/gohilsirji Hosted on Acast....
-
ડ્રોપઆઉટ થી વેલ્થ creator સુધીની અવિસ્મરણીય સફર - Gohil Sir
આ એપિસોડના ભાગ - ૧ માં હરદીપસિંહજી એ ખુબ સરસ રીતે પોતાના જીવનના સંસ્મરણો, અનુભવો, વિચારો અને એમણે અનુભવોથી શું કેળવ્યું છે એના વિષે ઊંડાણપૂર્વક વાતો થઈ. ટેક્નોલોજીનો ઉપયોગ કેવી રીતે કરી રહ્યા છે તથા યુવાનોને કેવી રીતે પ્રેરણા આપે છે એના વિષે પણ વિસ્તારથી જણાવ્યું. ભાગ - ૨ ટૂંક સમયમાં આપની સમક્ષ...
-
વર્ડપ્રેસ ને લઈને જુદા - જુદા industry માં ફ્રિલાન્સર સ્ટાર્ટઅપ તરીકે મહિલાઓ માટે ઉત્તમ તકો
આ એપિસોડમાં કોમલબેને ખુબ સરસ રીતે સમજાવ્યું કેવી રીતે ફ્રિલાન્સિંગથી મહિલાઓ વર્ડપ્રેસનો ઉપયોગ કરીને બિઝનેસ કરી શકે છે સાથે-સાથે ટાઈમ મેનેજમેન્ટ કરીને પોતાનું ઘર, પરિવાર તથા પોતામાં રહેલી અધભૂત ક્ષમતાઓના બળે ફ્રિલાન્સિંગ કરી શકે. જે મહિલાઓ ગર્ભવતી [maternity leave] હોય તો એ ઘરેથી વર્ડપ્રેસને લઈને...
-
કેવી રીતે વર્ડપ્રેસ કોમ્યુનિટી અને તેની ઈવેન્ટ્સ તમારી સેલ્સ સ્કિલ્સને ઇમ્પ્રૂવ કરી શકે છે?
આ એપિસોડમાં નિકુંજભાઈએ વિસ્તારથી સમજાવ્યું કેવી રીતે વર્ડપ્રેસ કોમ્યુનિટી જોઈન કરવાથી તથા લોકોને મળવાથી સેલ્સ સ્કિલ્સની સાથે કોમ્યુનિકેશન સ્કિલ્સ ઈમ્પ્રુવ થાય છે. નિકુંજભાઈએ પોતાના અનુભવો શેયર કરતા જણાવ્યું કેવી રીતે એમનામાં ઈમ્પ્રુવમેન્ટ થયું વર્ડપ્રેસની ઈવેન્ટ્સમાં જવાથી તથા લોકો સાથે…
more -
વિવિધ પડકારો સાથે WordPress એજન્સીનું સંચાલન કરવું
આ એપિસોડમાં પાર્થભાઈએ ખુબ વિગતવાર સમજાવ્યું કે વર્ડપ્રેસ એજન્સી કેવી રીતે શરુ કરી શકાય છે તથા શું પડકારો આવતા હોય છે. એની સાથે-સાથે પાર્થભાઈએ પોતાના વર્ડકેમ્પ યુરોપ ૨૦૨૪ ના સંસ્મરણો તથા અનુભવો શેયર કર્યા. પાર્થભાઈ પંડ્યા ને સંપર્ક કરવા માટે લિંક્ડઇન - https://www.linkedin.com/in/parthjpandya/...
-
વર્ડપ્રેસ કોન્ટ્રીબ્યુશન કરવાથી career માં શું ફેરફાર આવે છે?
આ એપિસોડમાં મિતભાઈએ વિસ્તાર પોતાના વર્ડપ્રેસ કન્ટ્રીબ્યુશનના અનુભવો શેયર કર્યા તથા કેવી રીતે career-growth શક્ય બને છે વર્ડપ્રેસમાં રેગ્યુલર કોન્ટ્રીબ્યુશન કરવાથી. એની સાથે વર્ડપ્રેસમાં કોન્ટ્રીબ્યુશન કરવા માટે કેટલા વિકલ્પો છે એ વિષે પણ મિતભાઈએ ખુબ સરસ રીતે સરળ ભાષામાં સમજાવ્યું. મિતભાઈ માકડિયા…
more -
LinkedIn Insights: ટ્રેન્ડ્સ, હેક્સ અને નિષ્ણાત વ્યૂહરચનાઓ વ્યાવસાયિકો માટે
આ એપિસોડમાં જીગ્નેશભાઈએ ખુબજ સરસ રીતે LinkedIn Insights વિષે જણાવ્યું તથા LinkedIn પ્લેટફોર્મને આપણા બિઝનેસ ગ્રોથ અર્થે કેવી રીતે ઉપયોગ કરી શકીયે એના વિષે પણ વાતો થઈ. એની સાથે જીગ્નેશભાઈએ સમજાવ્યું કે કેવા પ્રકારના કન્ટેન્ટ ટાઈપથી LinkedIn પર આપણી પોસ્ટને વધુ એન્ગેજમેન્ટ મળે અને સારી લીડ્સ ની...
-
વર્ડપ્રેસમાં કોર contribution કેવી રીતે કરી શકાય?
આ એપિસોડમાં શીતલબેને ખુબ સરસ રીતે સમજાવ્યું વર્ડપ્રેસ કોર કોન્ટ્રીબ્યુશન કેવી રીતે કરી શકાય તથા પોતાના ઘણા વર્ષોના અનુભવો પણ શેયર કર્યા જેથી જે વર્ડપ્રેસ કૉમ્યૂનિટી મેમ્બર છે એમને શરુ કરવું હોય તો ગુજરાતીમાં સરળ રીતે સમજીને પોતાની કોન્ટ્રીબ્યુશનની સફર શુભારંભ કરી શકે. શીતલબેન મારકણા ને સંપર્ક…
more -
સ્ટાર્ટઅપ્સ અને બ્રાન્ડ્સ માટે આકર્ષક વીડિયો કેવી રીતે બનાવી શકાય?
શું આપને વિડિઓ બનાવતા શીખવું છે? આ એપિસોડમાં ધનંજયભાઈએ સ્ટેપ બાઈ સ્ટેપ સમજાવ્યું છે કેવી રીતે વિડિઓ બનાવી શકાય તથા કેવા ટાઈપના વિડિઓ લોકોને ગમે છે. સાથે-સાથે બિઝનેસ માટે વિડિઓ કેવી રીતે બનાવાય તથા કેટલી વાતનું ધ્યાન રાખવું જરૂરી છે એની પણ વિસ્તારથી વાતો થઈ. આશા રાખીયે છીએ કે આપના વિડિઓ બનાવાના...
-
લેટેસ્ટ સાયબર સુરક્ષા ને લગતા ખતરાઓ અને કેવી રીતે વહેલી તકે ડેટાને સુરક્ષિત કરી શકાય
આ એપિસોડમાં હર્ષભાઈએ ખુબ સરસ રીતે સમજાવ્યું છે કેવી રીતે આપણા ડિવાઈસ અને ડેટાને સુરક્ષિત રાખી શકીયે સાથે-સાથે ચર્ચા થઈ એકદમ પાયાનાં પગલાઓ જે ખુબજ ગંભીરતાથી સમજવાની અને અમલમાં લેવાની જરૂર છે. હર્ષભાઈ પારેખ ને સંપર્ક કરવા માટે લિંક્ડઇન - https://www.linkedin.com/in/harshfromsecurze/ ટ્વીટર (X) -...
-
WooCommerce સ્ટોર માટે સાઈટ optimization કેવી રીતે કરી શકાય છે?
આ એપિસોડમાં દિલીપભાઈએ ખુબ સરસ રીતે સમજાવ્યું કે WooCommerce સ્ટોરનું પર્ફોર્મન્સ & સ્પીડ કેવી રીતે ઓપ્ટીમાઈઝ કરી શકાય અને શું મહત્વ છે ઓનલાઈન સ્ટોરને સતત અપડેટ રાખવું તથા એ કેવી રીતે ઝડપથી કાર્ય કરી શકે કોઈપણ ગ્રાહક માટે જે ખુબજ અગત્યની બાબત છે જેથી ગ્રાહકો ને સારો ઓનલાઈન શોપિંગ experience મળી…
more -
વર્ડપ્રેસ પ્લગઇનના કોડબેઝને અસરકારક રીતે કેવી રીતે મેનેજ કરવું?
આ એપિસોડમાં પ્રશાંતભાઈએ પોતાના અનુભવોના આધારે ખુબ સરસ રીતે સમજાવ્યું વર્ડપ્રેસ પ્લગઈન કોડબેઝને કેવી રીતે મેનેજ કરી શકાય. વર્ડપ્રેસ પ્લગઈન કોડબેઝ મેનેજ કરતી વખતે સમય, પ્રોડક્ટિવિટી અને પરફોર્મેન્સનું શું મહત્વ છે એક ડેવલપર માટે એના વિષે પણ ઊંડાણપૂર્વક સમજાવ્યું. પ્રશાંતભાઈ બાલધા ને સંપર્ક કરવા…
more -
કોઈ પણ બિઝનેસ માટે સિમ્પલ ટેક્નિક્સ થી સોફ્ટવેર કેવી રીતે સેલ કરી શકાય?
આ પોડકાસ્ટ એપિસોડમાં રૂચિતભાઈએ સરસ રીતે સોફ્ટવેરની સેલ્સ પ્રોસેસ સમજાવી તથા કોઈપણ બિઝનેસ હોય એમણે સેલ્સને લઈને કેટલી વાતોનું ધ્યાન રાખવું જરૂરી છે એના વિષે પણ ચર્ચા થઈ. આ એપિસોડની સૌથી સરસ વાત એ છે કે સેલ્સ પ્રોસેસ તમને ગુજરાતી ભાષામાં જાણવાં મળે છે તથા LinkedIn પ્લેટફોર્મ સેલ્સ માટે કેવી રીતે...
-
WPVaat ગુજરાતી પોડકાસ્ટના પચીસ એપિસોડ પૂર્ણ તથા અત્યાર સુધીની સફર
જયારે WPVaat ગુજરાતી પોડકાસ્ટ પોતાના પચીસ એપિસોડ પૂર્ણ કરે છે ત્યારે આપ સર્વેનું આભાર વ્યક્ત કરું છું, ખાસ કરીને બધાજ સ્પોન્સર્સ, દરેક એપિસોડમાં આવનારા દરેક મહેમાનો તથા આપ સર્વે શ્રોતાઓ જેમણે ખુબ પોતાનો અમૂલ્ય સમય આપીને દરેક એપિસોડ સાંભળ્યા/જોયા છે. તમારો સહકાર, સમય અને ફીડબેકને આવકારીએ છીએ તથા...
-
WPVaat સ્પોન્સર સ્પેશિઅલ એપિસોડ - Yagnesh Mehta Photography
આ સ્પોન્સર સ્પેશિઅલ એપિસોડમાં WPVaat ગુજરાતી પોડકાસ્ટના સ્પોન્સર Yagnesh Mehta Photography ના ફાઉન્ડર સાથે ખાસ વાતચીત કરી જેમાં એમની કંપની શું સર્વિસીસ ઓફર કરે છે એના વિષે વિસ્તૃત માહિતી મેળવી. આ સાથે WPVaat ગુજરાતી પોડકાસ્ટ, Yagnesh Mehta Photography નો ખુબજ આભાર માને છે અને બિરદાવે છે સ્પોન્સર...
-
WPVaat સ્પોન્સર સ્પેશિઅલ એપિસોડ - શ્રી ક્રિષ્ના એન્ટરપ્રાઈઝ
આ સ્પોન્સર સ્પેશિઅલ એપિસોડમાં WPVaat ગુજરાતી પોડકાસ્ટના સ્પોન્સર શ્રી ક્રિષ્ના એન્ટરપ્રાઈઝ ના ફાઉન્ડર સાથે ખાસ વાતચીત કરી જેમાં એમની કંપની શું સર્વિસીસ અને પ્રોડ્ક્ટસ ઓફર કરે છે એના વિષે વિસ્તૃત માહિતી મેળવી. આ સાથે WPVaat ગુજરાતી પોડકાસ્ટ, શ્રી ક્રિષ્ના એન્ટરપ્રાઈઝ નો ખુબજ આભાર માને છે અને…
more -
WPVaat સ્પોન્સર સ્પેશિઅલ એપિસોડ - WowPixelWeb
આ સ્પોન્સર સ્પેશિઅલ એપિસોડમાં WPVaat ગુજરાતી પોડકાસ્ટના સ્પોન્સર WowPixelWeb ના ફાઉન્ડર અને સીઈઓ સાથે ખાસ વાતચીત કરી જેમાં એમની કંપની વર્ડપ્રેસ ટેક્નોલોજીને લઈને શું સર્વિસીસ અને પ્રોડ્ક્ટસ ઓફર કરે છે એના વિષે વિસ્તૃત માહિતી મેળવી. આ સાથે WPVaat ગુજરાતી પોડકાસ્ટ, WowPixelWeb નો ખુબજ આભાર માને છે...
-
WordPress.org અને WordPress.com
આ એપિસોડમાં જાગીરભાઈએ ખુબ સરસ રીતે અને પોતાના ઘણા વર્ષોના અનુભવોના આધારે સમજાવ્યું કે WordPress.com અને WordPress.org માં શું તફાવત છે, કોના માટે ઉપયોગી છે, અને બંને પ્લેટફોર્મનું કાર્ય કેવી રીતે થાય છે. જાગીરભાઈ બહેશ ને સંપર્ક કરવા માટે લિંક્ડઇન -...
-
એક નોન-ટેક્નિકલ વ્યક્તિ કેવી રીતે પોતાની કારકિર્દી બનાવી શકે WordPress પ્લેટફોર્મ નો ઉપયોગ કરીને
આ એપિસોડમાં રોનક્ભાઈએ ખુબ સરસ રીતે સમજાવ્યું કે કેવી રીતે જે લોકો ને કોડિંગ ના ફાવતું હોય એટલે કે નોન-ટેક્નિકલ લોકો એ પણ WordPress નો ઉપયોગ સહેલાઈથી કરી શકે છે અને ઘણું બધું શીખી પણ શકે છે. અને બીજી મહત્વની વાત એ છે કે નોન-ટેક્નિકલ લોકો વર્ડપ્રેસનો ઉપયોગ કરીને કારકિર્દી પણ ઉભી કરી શકે છે. આ…
more -
વિમેન્સ એસેસરીઝ ઓનલાઈન સ્ટોર માટે કેવી રીતે વર્ડપ્રેસ થીમ અને પ્લગઈન્સની પસંદગી કરવી
રિદ્ધિબેન એ ખુબજ સરળતાથી સમજાવ્યું છે કેવી રીતે વિમેન્સ એસેસરીઝ ઓનલાઈન સ્ટોર બનાવી શકાય વર્ડપ્રેસ પ્લેટફોર્મનો ઉપયોગ કરીને. ખાસ કરીને કોઈપણ મહિલા પોતાનો ઓનલાઈન વ્યવસાય શરુ કરી શકે છે એને વિષે વાતો કરી. ઓનલાઈન સ્ટોર બનાવતી વખતે કઈ - કઈ વાતોનું ધ્યાન રાખવું જરૂરી છે એને વિષે પણ રિદ્ધિબેન એ વાતો…
more -
કેવી રીતે વેબસાઈટ સુરક્ષા ટેસ્ટીંગ કરવામાં આવે છે?
આ એપિસોડમાં કંદર્પભાઈએ ખુબજ વિસ્તારથી સમજાવ્યું કે કેવી બગ-હંટિન્ગની પ્રક્રિયા હોય છે, વેબસાઈટ પેન-ટેસ્ટિંગ કેવી રીતે થાયે છે તથા સાયબરસિક્યુરિટીને ધ્યાનમાં રાખીને કયા પગલાં લેવા આપના ડિવાઈસીસ, વેબસાઈટ કે પછી ઓનલાઈન સ્ટોર માટે વરદાનરૂપ બની શકે છે. કંદર્પભાઈ દવે ને સંપર્ક કરવા માટે લિંક્ડઇન -...
-
ડીઝાઈન સુરક્ષાની પાયાની સમજણ અને મહત્તા
આ એપિસોડમાં સુમિતભાઈએ ખુબ સરસ રીતે, ઊંડાણપૂર્વક અને રોજિંદા જીવનના દાખલાઓ સાથે સમજાવ્યું કે કેવી રીતે આપણે ઓનલાઈન સુરક્ષિત રહેવું જોઈએ, કેવી રીતે આપણા સાધનો જેમકે લેપટોપ, કોમ્પ્યુટર, સ્માર્ટફોન તથા અન્ય ઉપકરણો ને પાસવર્ડ વડે સુરક્ષિત રાખવું જોઈએ તથા પાસવર્ડ કેવો હોવો જોઈએ એની પણ વાતો થઈ. સુમિતભાઈ...
-
ઈ-કોમર્સ સ્ટોર કોને કહેવાય અને WordPress નો ઉપયોગ કરીને કેવી રીતે બનાવી શકાય?
આ એપિસોડમાં રવિભાઈએ ખુબજ ઊંડાણપૂર્વક સમજાવ્યું ઈ-કોમર્સનું મહત્વ તથા કેવી રીતે વર્ડપ્રેસનું પ્લેટફોર્મ ઉપયોગ કરીને આપના કોઈપણ પ્રોડક્ટ ને ઓનલાઈન સેલ કરી શકો. એની સાથે-સાથે ઈ-કોમર્સને લઈને બીજું શું કરી શકાય એની વિગતવાર વાત થઈ. રવિભાઈ શાહ ને સંપર્ક કરવા માટે લિંક્ડઇન -...
-
WordPress માં વેબસાઈટ કેવી રીતે બનાવી અને WordPress થીમ શું છે?
આ એપિસોડમાં પ્રિયમભાઈએ WordPress નો ઉપયોગ કરીને કેવી રીતે વેબસાઈટ બનાવી જોઈએ અને WordPress theme નું શું મહત્વ છે એક વેબસાઈટ એની પણ વાતો થઈ. અને UI UX ને લઈને WordPress વેબસાઈટ કેવી રીતે બને છે એની પણ ઘણી વાતો થઈ છે. પ્રિયમભાઈ રંગોળીયા ને સંપર્ક કરવા માટે પર્સનલ વેબસાઈટ -...
-
UI/UX ના પાયાની સમજણ તથા એમનું વેબસાઈટ માં મહત્વ
જયમાનભાઈ એ વિસ્તારથી સમજાવ્યું કે UI અને UX વિષે જાણકારી હોવી ખુબજ જરૂરી છે. કોઈપણ વેબસાઈટ બનાવતી વખતે UI (user interface) અને UX (user experience) ને લઈને કઈ - કઈ બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે. આગળ એમને એ ભી સમજાવ્યું કે વેબસાઈટના કોઈપણ કોમ્પોનેન્ટ બનાવતી વખતે user માટે સરળ કેવી રીતે બને અને એ...
-
ઈલેકટ્રીક વાહનો અને ટેક્નોલોજીનું સમન્વય
આ એપિસોડમાં રિધમભાઈ એ ઇલેક્ટ્રિક વાહનો વિષે આપણે જાણકારી આપી રહ્યા છે. ભારતમાં અને ખાસ કરીને આપણા ગુજરાત રાજ્યમાં ઇલેક્ટ્રિક વાહનોનું ડિમાન્ડ કેટલું છે એના વિષે પણ વિસ્તારથી વાત કરી છે. રિધમભાઈ અગ્રવાલ ને સંપર્ક કરવા માટે ઇન્સ્ટાગ્રામ -...
-
WordPress માં ક્લાસિક એડીટર નું મહત્વ તથા Gutenberg એડિટર વિષે જાણકારી
કુશલભાઈ એ ખુબ ઊંડાણપૂર્વક WordPress વેબસાઈટ બનાવા માટે ઉપયોગ થતો ક્લાસિક એડિટર અને Gutenberg એડિટર ની જરૂરીયાત વિષે સંપૂર્ણ માહિતી આપી. આ interview દરમિયાન કુશલભાઈ એ જે પણ ઉપયોગી વેબસાઈટ્સ નો ઉલ્લેખ કર્યો એની વિગતો નીચે આપેલી છે આપના સવલત અને શીખવા માટે તો જરૂરથી 1) નોન-ટેકનીકલ લોકો માટે જેમને…
more
We're indexing this podcast's transcripts for the first time — this can take a minute or two. We'll show results as soon as they're ready.
No matches for "" in this podcast's transcripts.
No topics indexed yet for this podcast.
Loading reviews...
ABOUT THIS SHOW
ગુજરાતીમાં podcast channel જેમાં આપડે WordPress વિષે વાતો અને સમજવાનો પ્રયાસ કરશું કે એક વેબસાઈટ કેવી રીતે WordPress ના મદદથી બને છે અને કામ કરે છે સાથે - સાથે એ ભી સરળ ભાષામાં સમજશું કે WordPress માં વેબસાઈટ કોણ બનાવી શકે સહેલાઈથી. તો દર રવિવારે એક નવા મહેમાન સાથે આપડે રસપ્રદ વાતો કરશું અને WordPress વિષે માહિતગાર થશું.
Hosted on Acast. See acast.com/privacy for more information.
HOSTED BY
WP Vaat
CATEGORIES
Loading similar podcasts...